30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

આ 6 રાશિઓનો દુઃખનો સમય થયો દૂર, વિષ્ણુ કૃપાથી નોકરી-વેપારમાં મળશે સારા અવસર.

ભગવાન વિષ્ણુ ખોલશે આ 6 રાશિઓ માટે સુખના દરવાજા, વેપારમાં થશે ભારે નફો. આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખમય રીતે પસાર કરવા માંગે છે. બધા લોકો એવું ઈચ્છે છે કે તેમના જીવનમાં ક્યારે પણ તકલીફો ઉભી ન થાય, પરંતુ ગ્રહ-નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે જ વ્યક્તિએ જીવનમાં સુખ-દુઃખનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગ્રહોની ચાલ વ્યક્તિની રાશીમાં સારી છે તો તેના કારણે જ માણસના જીવનમાં સુખ મળે છે પરંતુ ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે.

આ સંસારમાં દરેક વ્યક્તિની રાશી અલગ-અલગ છે અને બધા ઉપર ગ્રહ-નક્ષત્રની ચાલની અસર પણ અલગ-અલગ પડે છે. જ્યોતિષ શાસ્ત્રના માનવા મુજબ અમુક રાશીના લોકોને મુશ્કેલી પડશે તો અમુક રાશીઓનો સમય સારો પણ રહેશે. આ રાશી વાળાના જીવનની તમામ તકલીફો ભગવાન વિષ્ણુજીની કૃપાથી દુર થશે અને કોઈ મોટો ફાયદો મળવાના યોગ જોવા મળી રહ્યા છે. ખરેખર તે ભાગ્યશાળી રાશીઓના લોકો કોણ છે? આવો જાણીએ તેના વિષે. આવો જાણીએ ભગવાન વિષ્ણુજીની કૃપાથી મળશે સારી તકો.

મેષ રાશી વાળા લોકો ઉપર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. તમે અલગ જ જોશ અને ઉત્સાહમાં જોવા મળશો. તમે તમારા તમામ કામ ધીરજ અને સંયમ સાથે પુરા કરવાના છો. કામ પ્રત્યે તમે સંપૂર્ણ ઈમાનદાર રહેશો. કાર્યક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. ઉપરી અધિકારી તમારી ઉપર ખુશ રહેશે. કુટુંબનું વાતાવરણ સારું રહેવાનું છે. કોઈ શારીરિક બીમારી માંથી છુટકારો મળી શકે છે. પરણિત લોકોનું જીવન વિશેષ રહેવાનું છે. તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ પૂર્વક વાતો કરશો. બાળકો તરફથી તકલીફો દુર થશે.

વૃષભ રાશી વાળા લોકોનો આત્મવિશ્વાસ વધવાનો છે. આવનારા સમયમાં આવકની ઘણી તકો મળી શકે છે. વિષ્ણુ કૃપાથી કામમાં કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. કુટુંબની તકલીફો દુર થશે. તમારા કોઈ અધૂરા કામ પુરા થશે. ભાગ્ય પ્રબળ રહેવાનું છે. વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદાકારક કરાર મળશે. તમે કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો. પ્રેમ જીવનમાં ચાલી રહેલા તણાવ દુર થશે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. આ રાશીના લોકો તેમના અંગત જીવનનો પૂરો આનંદ લેવાના છે.

કન્યા રાશી વાળા લોકોનો આવનારો સમય ઘણો ઉત્તમ રહેવાનો છે. કામમાં તમને સતત સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા કામથી ખુશ રહેશો. કુટુંબનું વાતાવરણ આનંદમય રહેશે. દુર સાચારના માધ્યમથી કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે. સરકારી વિભાગમાં કામ કરવા વાળા લોકોને બઢતી મળવાની સંભાવના છે. દાંપત્ય જીવન માંથી તણાવ દુર થશે. પ્રેમ જીવનમાં મજબુતી આવશે. મિત્રો સાથે ક્યાંક ફરવાનું આયોજન થઇ શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો લાભ મળશે. આરોગ્યમાં સુધારો આવશે.

ધનું રાશી વાળા લોકોનો સમય ઘણો સારો રહેશે. તમે માનસિક રીતે શાંતિ અનુભવશો. આસપાસના લોકોનું ભલુ કરવાની ઈચ્છા જાગૃત થઇ શકે છે. તમે તમારા ધ્યેય પ્રાપ્ત કરશો. વિષ્ણુ કૃપાથી આવકમાં સારો વધારો જોવા મળશે. ખર્ચમાં ઘટાડો થશે. પ્રાઈવેટ નોકરી કરવા વાળા લોકોની આવક વધી શકે છે. ઉપરી અધિકારી તમારા કામની પ્રસંશા કરશે. અટકેલા કામ આગળ વધશે. વેપાર સાથે જોડાયેલા લોકોને સારો નફો મળશે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા વધશે.

મકર રાશી વાળા લોકોના હાથમાં કોઈ મોટું કામ આવી શકે છે, જેનો તમને ભવિષ્યમાં મોટો લાભ મળશે. તમે તમારા વિરોધીઓને હરાવશો. આવક વધુ રહેશે. તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે. પરણિત લોકોના જીવનમાં ચાલી રહેલી તકલીફો દુર થશે. પ્રેમ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળવાની સંભાવના છે. તમે તમારા પ્રિયને મનની વાત શેર કરી શકો છો. તમે તમારી હેસિયત અને યોગ્યતાથી દરેક કામમાં સારો લાભ પ્રાપ્ત કરશો. બાળકોના આરોગ્યમાં સુધારો આવશે. સામાજિક ક્ષેત્રમાં માન સન્માનની પ્રાપ્તિ થશે.

કુંભ રાશી વાળા લોકોને આવનારા દિવસો ઘણા જ ઉત્તમ રહેશે. ખાસ કરીને પ્રેમીઓ માટે આવનારો સમય ઘણો વિશેષ રહેવાનો છે. તમારા બંને વચ્ચે ચાલી રહેલા મતભેદ દુર થઇ શકે છે. વહેલી તકે તમારા પ્રેમ લગ્ન થવાની સંભાવના જોવા મળી રહી છે. વિષ્ણુજીની કૃપાથી લાભદાયક કામ પ્રાપ્ત થશે. તમે તમારી કારકિર્દીમાં સતત આગળ વધશો. નોકીરના ક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરવાના છો. કચેરીમાં તમારું વર્ચસ્વ રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સાર્થક બનશે. તમારું આરોગ્ય સારું રહેશે. મનપસંદ ભોજનનો આનંદ લઇ શકો છો. તમે જે કામ કરી રહ્યા છો, તેમાં તમને આગળ જતા સારું પરિણામ જોવા મળશે.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ

મિથુન રાશી વાળા લોકોનો આવનારો સમય મધ્યમ રહેશે. તમારું મન થોડું ચંચળ રહેશે. કામ ઉપર ધ્યાન નહિ આપી શકો. મનોરંજનના કાર્યોમાં વધુ સમય પસાર કરશો. તમે તમારી આવક મુજબ ખર્ચા ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે. ઘરના કોઈ સભ્ય સાથે માથાકૂટ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમે કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળો. વાહનના ઉપયોગમાં સાવચેતી રાખવાની જરૂર છે. સામાજિક કાર્યોમાં આગળ વધીને ભાગ લેશો.

કર્ક રાશી વાળા લોકોને માનસિક તણાવ માંથી પસાર થવું પડશે. વારંવાર કોઈ કામમાં નિષ્ફળતા મળવાને કારણે તમે ઘણા ચિંતિત રહેશો. તમાર કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. જો તમે સમજણ પૂર્વક ધીરજથી કામ કરશો તો તમને સફળતા જરૂર પ્રાપ્ત થશે. કુટુંબના લોકોનો પુષ્કળ સહકાર મળશે. તમે તમારા જીવનસાથીને મનની વાત શેર કરી શકો છો. પ્રેમ જીવનમાં કોઈ વાતને લઈને તકલીફ ઉભી થવાની સંભાવના ઉભી થઇ રહી છે, જેથી તમારા લોકો વચ્ચે મતભેદ ઉભા થઇ શકે છે. કોઈ જૂની વાતો તમને ઘણા દુઃખી કરશે.

સિંહ રાશી વાળા લોકોની સ્થિતિ મધ્યમ રહેશે. તમારે તમારા બાળકોની નકારાત્મક કામગીરીઓ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે નહિ તો તેના તરફથી મુશ્કેલી પડી શકે છે. બિજનેસ કરવા વાળા લોકોને મધ્યમ ફાયદો મળશે. તમે કોઈ પણ નવા કરાર કરતા પહેલા સારી રીતે વિચાર વિમર્શ જરૂર કરો. જો તમે કોઈ પણ મહત્વના દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરી રહ્યા છો તો જરૂર વાચી લો નહિ તો આગળ મુશ્કેલી પડી શકે છે. પરણિત જીવનમાં ઉતાર ચડાવની સ્થિતિ જળવાઈ રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો સંતુષ્ટ અને ખુશ જોવા મળશે.

તુલા રાશી વાળા લોકોનો સમય મધ્યમ ફલદાયક રહેવાનો છે. કોઈ મહત્વના કામમાં તમારો અનુભવ ઘણો ઉપયોગી સાબિત થઇ શકે છે. પ્રભાવશાળી લોકો સાથે મળવાનું રહેશે. પરણિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં પ્રેમ પૂર્વક અને સમર્પણ સાથે તમારા જીવનસાથીને અપનાવીને જીવનની સમસ્યાઓ ઉપર એક બીજા સાથે શેર કરી શકો છો. પ્રેમ જીવનમાં કોઈ વાતને લઈને કડવાશ ઉભી થઇ શકે છે. પ્રેમીઓએ એકબીજાની ભાવનાઓને સમજવાની જરૂર છે. બેરોજગાર લોકોએ હજુ થોડી રાહ જોવી પડશે.

વૃશ્ચિક રાશી વાળાના મનમાં અનેક પ્રકારની ગંભીર વાતો આવી શકે છે, જેને લઈને તમે થોડા દુઃખી જોવા મળશો. કોઈ ખાસ મિત્ર સાથે મળીને તમે ઘણા આનંદિત અનુભવી શકશો. કુટુંબની આર્થિક સ્થિતિ મજબુત બનાવવાનો તમે પુરતો પ્રયત્ન કરશો. માતા પિતાનો પુરતો સહકાર મળશે. નોકરીના ક્ષેત્રમાં તમારે વધુ પ્રયત્નો કરવા પડશે પરંતુ તમને સફળતા જરૂર મળશે. નકારાત્મક વાતો ઉપર ધ્યાન ન આપશો. વાહન ઉપયોગમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો. તમે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડશો.

મીન રાશી વાળા લોકોનો સમય ઘણે અંશે ઠીક ઠીક રહેશે પરંતુ તમે તે વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચાર વિમર્શ જરૂર કરો નહિ તો મોટું નુકશાન વેઠવું પડશે. આવક અને ખર્ચ સમાન રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહિ લાગે. તમારું ધ્યાન મનોરંજનના કામમાં વધુ રહેશે. માતા પિતાને એવી સલાહ આપવામાં આવે છે કે તમે તમારા બાળકોની કામગીરી ઉપર નજર રાખો નહિ તો તમારે આગળ જતા મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપારમાં ઉતાર ચડાવની સ્થિતિ જળવાઈ રહેશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરમાં જ કર્યા પ્રથમ લગ્ન, પરંતુ બીજા લગ્નથી કંઈક આવું બદલાઈ ગયું જીવન.

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

ભિખારીના બેંક એકાઉન્ટમાં મળ્યા દોઢ કરોડ રૂપિયા, 5 મકાનોની પણ છે માલકીન, પછી પાલીસે કર્યું આ કામ.

Amreli Live

25 કરોડમાં વેચાય એવું રત્ન મળ્યું ખોદકામ કરતા, આ ઘટના પછી…

Amreli Live

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

નવરાત્રીમાં મિલકતમાં રોકાણ કે નવું વાહન ખરીદવા માટે આ દિવસને કરો પસંદ.

Amreli Live

બેંકો, મંત્રાલયો, મંડળોમાં કેલેન્ડર્સ, ડાયરી અને શુભેચ્છા કાર્ડનું છાપકામ બંધ રહેશે, સરકારે આપ્યું આ કારણ

Amreli Live

ડિનર માટે પરફેક્ટ રેસિપી છે આલુ મટર કોરમા, જાણો સરળ રેસિપી

Amreli Live

ફક્ત 800 રુપિયામાં ટીચરની નોકરી કરતી હતી નીતા અંબાણી, જણાવ્યું : જિંદગી ફક્ત પૈસા કમાવવા માટે નથી

Amreli Live

કોઈને 50 રૂપિયા મળ્યા હતા તો કોઈને 125, જેઠાલાલથી લઈને તારક મહેતા સુધી જાણો કેટલો હતો પહેલો પગાર?

Amreli Live

આ જગ્યાએ દેખાયો દુર્લભ સાપ, વન કર્મચારીઓએ રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો.

Amreli Live

શું હોય છે વૃષભ રાશિના લોકોમાં ખાસ? જાણો જીવનને શ્રેષ્ઠ બનાવવાના ઉપાય.

Amreli Live

આથમી રહ્યો છે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીનનો સૂર્ય, સ્થાનિક કંપનીઓ ધોબી પછાડ આપવા માટે તૈયાર.

Amreli Live

બે નહિ પણ બોલિવૂડમાં રહેલ છે 14 જય-વીરુ, આ સ્ટાર્સની મિત્રતા છે ખુબ પ્રખ્યાત.

Amreli Live

દાદી હતી રાજકુમારી, નાની બંગાળી સિનેમાની મહાનાયિકા, ‘સેક્સ વર્કર’ બની આ એક્ટ્રેસે લગાવી દીધી હતી આગ.

Amreli Live

દિવાળીના દિવસે ઘરના આ ખૂણાઓમાં જરૂર પ્રગટાવો દીવા, મળશે માં લક્ષ્મીની અપાર કૃપા.

Amreli Live

‘જેણે મારી સાથે લગ્ન કરવા છે તે….’. જયારે સાધ્વી જયા કિશોરીએ જણાવ્યું કઈ રીતે પસંદ કરવો પોતાનો જીવન સાથી.

Amreli Live

આજે આ રાશિના લોકો માટે છે ધન પ્રાપ્તિના યોગ, પણ આમનો દિવસ રહેશે પડકાર ભર્યો.

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

દિવાળી પર ભૂલથી પણ આ 3 વસ્તુઓ ઉધાર આપવી નહિ, ઘરમાંથી જતી રહેશે લક્ષ્મી

Amreli Live