11.2 C
Amreli
27/01/2021
અજબ ગજબ

આ 5 રાશિના લોકો પ્રેમમાં આપે છે સૌથી વધારે દગો, તમે પણ જાણી લો.

રોમાન્ટિક હોવાની સાથે પ્રેમ સંબંધ તોડવામાં સમય બગાડતા નથી આ 5 રાશિના લોકો, જાણો કઈ છે તે રાશિઓ. કહેવાય છે કે જયારે માણસને પ્રેમ થાય છે, તો પછી તેને ફક્ત પ્રેમ જ દેખાય છે. સારું-ખરાબ, સાચું-ખોટું કાંઈ જ દેખાતું નથી. સત્ય એ પણ છે કે કોઈ પણ વ્યક્તિને ઓળખ્યા વિના તેનું ચરિત્ર નિર્ધારણ કરી શકાતું નથી. પરંતુ માણસની રાશિથી તેના સ્વભાવ અને ચરિત્ર વિષે થોડી જાણકારી મેળવી શકાય છે. જાણો કઈ રાશિના લોકો પોતાના પાર્ટનરને આપે છે વધારે દગો.

મેષ રાશિ : મેષ રાશિવાળાઓ માટે પોતાના સાથીને દગો આપવો છેલ્લું પગલું હોય છે. આમ તો આ રાશિના લોકો સંબંધમાં ક્યારેય દગો આપતા નથી, પરંતુ જ્યારે સમય આવે તો તે દગો આપવાથી પાછળ હટતા નથી.

મિથુન રાશિ : કહેવાય છે કે મિથુન રાશિના લોકો ઉર્જાવાન હોય છે. આ જ કારણે તેમનું એક જ કામમાં ઘણા બધા દિવસો સુધી મન લાગતું નથી. તેઓ હંમેશા કંઈક નવું કરવા માટે તૈયાર રહે છે. જો તમારા જીવનમાં કોઈ મિથુન રાશિના વ્યક્તિ છે તો તે તમને ખુબ પ્રેમ કરશે. સંપૂર્ણ રીતે તમારા માટે સમર્પિત રહેશે. પરંતુ કંટાળો આવે ત્યારે તે કોઈ બીજું અફેયર શરુ કરી શકે છે. એવામાં સાથીએ હંમેશા પોતાનાથી જોડાયેલા રાખવા માટે ક્રિએટિવ રહો.

વૃશ્ચિક રાશિ : કહેવાય છે કે વૃશ્ચિક રાશિના લોકો હદથી વધારે રોમાન્ટિક હોય છે. સાથે જ તે ફ્લર્ટ કરવામાં પણ એક્સપર્ટ હોય છે. કહેવાય છે કે આ રાશિ વાળાને કમિટમેન્ટ ફોબિયા હોય છે. આ કારણે તેમનો સંબંધ વધારે દિવસો સુધી ટકતો નથી.

ધનુ રાશિ : કહેવાય છે કે ધનુ રાશિના લોકો જિજ્ઞાસુ પ્રવૃત્તિના હોય છે. તેની સાથે જ તેમને વર્તમાનમાં જીવવાનું પસંદ હોય છે. તેમને કાલની ચિંતા હોતી નથી. કહેવાય છે કે, ધનુ રાશિના લોકોને બંધનમાં બંધાઈ રહેવું પસંદ હોતું નથી. તેની સાથે જ તેમનું ધ્યાન પણ ભટકી જાય છે. એવામાં પોતાના પાર્ટનરને પોતાની સાથે બાંધી રાખવાની સાચી રીત છે – સ્પેસ.

સિંહ રાશિ : આ રાશિવાળાઓને જો લોકો ભાવ આપતા નથી, તો તેઓ તેને મેળવી લે છે. તેમનામાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. તેમનો ઈગો પણ ઘણો મોટો હોય છે. કહેવાય છે કે કોઈ સંબંધમાં બહાર નીકળવામાં તેમને સમય લાગતો નથી. પરંતુ એક વખત જોડાઈ ગયા પછી તે સાથ છોડતા નથી.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પ્રતિક ગાંધીથી લઈને પંકજ ત્રિપાઠી સુધી, 2020 માં અસલી ગેમચેંજર સાબિત થયા આ OTT સ્ટાર્સ.

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live

પત્ની સાથે પુલમાં રોમાન્ટિક અંદાજમાં દેખાયો એશ્વર્યા રાયનો એક્સ બોયફ્રેન્ડ, અહીં કરી રહ્યો છે પરિવાર સાથે મસ્તી.

Amreli Live

પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનું નવું સરનામું બની શકે છે ગુજરાત, આ છે તૈયારીઓ

Amreli Live

મજેદાર જોક્સ : બાળક માં ને : માં મને પણ ત્રણ રાણીઓ જોઈએ, એક ખાવાનું બનાવશે, બીજી…

Amreli Live

4 વર્ષ પહેલા UK થી ગામડે આવ્યું કપલ, હવે યુટ્યુબ પર ગાય-ભેંસનો વિડીયો અપલોડ કરી કમાય છે લાખો

Amreli Live

5 હજાર રૂપિયાના મોંઘા પ્રોટીન પાઉડરને ફેલ કરી દેશે આ ડ્રિંક, ઘરે બનાવીને પીવો ને બનાવો બોડી

Amreli Live

સદીઓ જૂની હોટલમાં આ પેઇન્ટિંગને જોઈને ડરી ગયા હતા સુશાંત, રુદ્રાક્ષની માળા લઈને જપવા લાગ્યા હતા મંત્ર

Amreli Live

ખુબ સરળતાથી ધોવાશે કપડાં અને નીકળશે જીદ્દી ડાઘ, ફક્ત કપડાં ધોતી વખતે અપનાવો આ 4 ટીપ્સ

Amreli Live

અધિકારીએ પૂછ્યું : એક લીડર અને મેનેજરમાં શું અંતર હોય છે? આ મુશ્કેલ સવાલ પર છોકરાએ મેળવી IAS ની ખુરશી

Amreli Live

મજેદાર જોક્સ : લગ્નની એક રાત પહેલા છોકરીનો મેસેજ આવ્યો : મારા લગ્ન બીજે ક્યાંક નક્કી થઇ ગયા છે અને હું…

Amreli Live

નોર્વેના એક શહેરમાં ફક્ત 40 મિનિટની હોય છે રાત, જાણો શું છે કારણ.

Amreli Live

આ 7 નવા નિયમો 1 નવેમ્બરથી આખા દેશમાં લાગુ થઈ ગયા છે, જાણી લો નહીં તો મુશ્કેલી થશે.

Amreli Live

ઉજ્જૈનના કાલભૈરવ મંદિરમાં વિચિત્ર સ્થિતિ, મદિરા વેચવાની છૂટ પણ ચડવા ઉપર પ્રતિબંધ

Amreli Live

14 વર્ષનો બાળક કરી રહ્યો હતો બિલાડી પાળવાની જીદ્દ, ના પાડી તો ભર્યું આવું ખરાબ પગલું.

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

મજેદાર જોક્સ : પિતા : કેમ રડી રહ્યો છે?, દીકરો : 10 રૂપિયા આપો તો કૌ, પિતાએ….

Amreli Live

20 નવેમ્બરે ગુરુ કરશે મકર રાશિમાં પ્રવેશ, જાણો કોના આવશે સારા દિવસ.

Amreli Live

અધિક માસમાં ખાસ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી બનશે સુખદાયી અને લાભદાયક

Amreli Live

મજેદાર જોક્સ : પાડોશી મહિલા 5 મિનિટથી હાથ હલાવતી હતી તો પપ્પુએ પણ હાય કર્યું, ત્યારે પત્નીએ પાછળથી…

Amreli Live

નાગ પંચમી વિશેષ : જાણો કાલસર્પ દોષના લક્ષણ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય.

Amreli Live