26 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

આ 5 રાશિઓ ઉપર સૂર્યદેવની રહશે વિશેષ દ્રષ્ટિ, દરેક દુઃખ અને કષ્ટોથી મળશે છુટકારો, થશે ધનલાભ.

સૂર્યદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ આ 5 રાશિઓના દુઃખની સાથે કષ્ટો માંથી કરશે છુટકારો, ધનલાભ સાથે મળશે શુભ પરિણામ. આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખમય રીતે પસાર કરવા માંગે છે. બધા લોકો એવું ઈચ્છે છે કે તેમના જીવનમાં ક્યારે પણ તકલીફો ઉભી ન થાય, પરંતુ ગ્રહ-નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે જ વ્યક્તિએ જીવનમાં સુખ-દુઃખનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગ્રહોની ચાલ વ્યક્તિની રાશીમાં સારી છે, તો તેના કારણે જ માણસના જીવનમાં સુખ મળે છે પરંતુ ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે.

આ સંસારમાં દરેક વ્યક્તિની રાશી અલગ-અલગ છે અને બધા ઉપર ગ્રહ-નક્ષત્રની ચાલની અસર પણ અલગ-અલગ પડે છે. જ્યોતિષકારોના જણાવ્યા મુજબ અમુક રાશીઓના લોકો ઉપર ગ્રહ-નક્ષત્રોની શુભ અસર રહેવાની છે. સૂર્યદેવની કૃપા આ રાશી વાળાની આર્થીક સ્થિતિમાં સુધારો આવશે અને ભાગ્યને સથવારે દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. આવો જાણીએ શ્રી સૂર્યદેવની કૃપાથી કઈ રાશી વાળા લોકોને મળશે શુભ ફળ. આવો જાણીએ કઈ રાશીઓ ઉપર રહેશે સૂર્યદેવની વિશેષ નજર.

વૃષભ રાશી વાળા લોકો ઉપર સૂર્યદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે. ભાગ્યની પ્રબળતાને લીધે તમને તમારા કામમાં સફળતા પ્રાપ્ત થશે. તમારું મન શાંત રહેશે. કોઈ મહત્વની યોજનામાં તમે તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. કુટુંબની તકલીફો દુર થશે. પરણિત લોકોનું જીવન સારી રીતે પસાર થશે. તમે તમારા જીવનસાથી પાસેથી કોઈ કિંમતી ભેંટ લઇ શકો છો. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. કુટુંબના વડીલોના આશીર્વાદ મળશે, જેથી તમારું આત્મબળ મજબુત બનશે. વેપાર સાથે જોડાયેલા લોકો સારો નફો મેળવશે. અચાનક કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો.

સિંહ રાશી વાળાનો સમય ઘણો સારો રહેવાનો છે. સૂર્યદેવની શુભ દ્રષ્ટિથી જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ માંથી છુટકારો પ્રાપ્ત થશે. તમે તમારા કુટુંબના લોકો સાથે ઘણો સુંદર સમય પસાર કરવાના છો. જીવનસાથીનો પુરતો સહકાર મળશે. પ્રેમજીવનમાં મીઠાશ જળવાઈ રહેશે. કામની બાબતમાં તમારો સમય સારો રહેવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલી જૂની મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે. રોકાણ સંબંધિત કામ માટે સમય શુભ રહેશે. મિત્રોની મદદથી તમને લાભ મળવાની સંભાવના છે.

કન્યા રાશી વાળા લોકોની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર રહેશે. સૂર્યની શુભ અસરથી તમને તમારી કારકિર્દીમાં આગળ વધવાની ઘણી તકો મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે. કુટુંબ સાથે તમે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. પ્રેમ સંબંધિત બાબતો માટે સમય ઘણો સારો રહેવાનો છે. તમે કોઈ જોખમ તમારા હાથમાં લઇ શકો છો, જેનો તમને સારો ફાયદો મળશે. દાન-પુણ્યમાં તમારી રૂચી વધશે. તમે તમારા દુશ્મનોને પરાસ્ત કરશો. તમારો વેપાર ધંધો સારો ચાલશે. તમારી આર્થિક સ્થિતિમાં જોરદાર સુધારો આવવાની સંભાવના ઉભી થઇ રહી છે. માનસિક તણાવથી દુઃખી લોકોની તમામ મુશ્કેલીઓ દુર થવા જઈ રહી છે. તમને તમારી મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થવાનું છે. આવકની તકો મળી શકે છે.

તુલા રાશી વાળા લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દુર થશે. તમારું મન શાંત રહેશે. તમે તમારી બુદ્ધીથી ઘણા ક્ષેત્રોમાં સારો લાભ પ્રાપ્ત કરી શકો છો. ખર્ચ તમારા નિયંત્રણમાં રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધી પ્રાપ્ત થઇ શકે છે. મોટા અધિકારી તમારા કામ અને વિચારોથી પ્રભાવિત થશે. પરણિત જીવન સારું પસાર થશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોનો સમય શુભ રહેશે. માતા-પિતાના આરોગ્યમાં સુધારો થવાની સંભાવના છે. કોર્ટ કચેરીના કામોમાં તમને સફળતા પ્રાપ્ત થશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના પ્રબળ યોગ ઉભા થઇ રહ્યા છે.

મકર રાશી વાળા લોકોને પોતાના જીવનમાં અપાર સફળતા મળવાની સંભાવના છે. સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારા બધા જરૂરી કામ પુરા થશે. કામની બાબતમાં તમારો સમય સારો રહેશે. દરેક ક્ષેત્રમાં ભાગ્યનો પૂરો સહકાર મળવાનો છે. તમારા બગડેલા કામ સુધરશે. લગ્નજીવનમાં રોમાન્સ જળવાઈ રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા પોતાના પ્રિય સાથે ઘણો આનંદ અનુભવશે. કુટુંબની આર્થિક સ્થિતિ મજબુત બનાવવામાં તમે સફળ થવાના છો. વડીલોનું માર્ગદર્શન અને સહકાર પ્રાપ્ત થશે. આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ.

મેષ રાશી વાળા લોકોને તેના કામ ઉપર ધ્યાન આપવું પડશે. જો તમે મહેનત કરશો તો તમારા સારા દિવસો શરુ થઇ શકે છે. તમે તમારી ઉપર નકારાત્મક વિચારોને આવવા ન દેશો. કૌટુંબિક વાતાવરણ સારું રહેશે. પરણિત લોકોનું જીવન આનંદમય રીતે પસાર થવાનું છે. જે લોકો પ્રેમ સંબંધિત બાબતો સાથે જોડાયેલા છે, તેમણે નિરાશાનો સામનો કરવો પડશે. તમારે તમારા પ્રેમ જીવનમાં ઉભી થઇ રહેલી તકલીફો દુર કરવાનો પ્રયત્ન કરવો પડશે. વેપારમાં મિશ્ર પરિણામ મળશે.

મીથુન રાશી વાળા લોકોના જીવનમાં ઘણા બધા ઉતાર-ચડાવ આવી શકે છે, એટલા માટે તમારી પરિસ્થિતિ અમુસાર તમારામાં પણ પરિવર્તન લાવવાની જરૂર છે. તમે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આયો. કોઈ જૂની બીમારીને કારણે તમને તકલીફ પડી શકે છે. માનસિક રીતે તમે તણાવગ્રસ્ત રહેશો. સમાજમાં નવા લોકો સાથે જોડવાની તક મળશે, જે તમારા માટે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પટના પ્રિય સાથે સારો સમય પસાર કરશે. તમે તમારા પ્રિયને મનની વાત કહી શકો છો, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે.

કર્ક રાશી વાળા લોકોનો સમય સામાન્ય રહેશે. કોઈ પણ પ્રકારના લડાઈ-ઝગડાને પ્રોત્સાહન ન આપશો. માનસિક રીતે તમે થોડા નબળા અનુભવશો. પ્રેમ જીવનમાં ઉતાર-ચડાવની સ્થિતિ જળવાઈ રહેશે. નોકરી કરવા વાળા લોકોને વધારાની જવાબદારી મળી શકે છે, જેથી શારીરિક થાકનો અનુભવ થશે. તમે મિત્રો સાથે મળીને કોઈ નવો વેપાર શરુ કરવાનું આયોજન કરી શકો છો. અચાનક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઇ શકે છે. જેની મદદથી તમે તમારી કારકિર્દીમાં આગળ વધશો. તમે તમારા બાળકોની નકારાત્મક કામગીરી ઉપર નજર રાખો, નહિ તો તેના કારણે તમારી ચિંતા વધી શકે છે.

વૃશ્ચિક રાશી વાળા લોકોનો સમય મધ્યમ રીતે ફળદાયક રહેશે. તમે તમારા મિત્રો સાથે આનંદ માટે કોઈ પ્રવાસનું આયોજન કરી શકો છો. વેપાર વધારવા માટે કોઈ નિષ્ણાંત પાસેથી સારી સલાહ મળી શકે છે. અચાનક દુર સંચારના માધ્યમથી શુભ સમાચાર મળવાની સંભાવના છે, જેથી કુટુંબનું વાતાવરણ આનંદમય બનશે. અચાનક તમારે કોઈ લાંબા અંતરના પ્રવાસ ઉપર જવું પડશે. પ્રવાસ દરમિયાન તમારે વાહનના ઉપયોગમાં સાવચેતી રાખવાની જરૂર છે. આ રાશીના લોકોને એવી સલાહ આપવામાં આવે છે કે તમે કોઈ પણ જોખમ તમારા હાથમાં ન લેશો નહિ તો ફાયદાને બદલે નુકશાની થઇ શકે છે.

ધનુ રાશી વાળા લોકોને મુશ્કેલ સમય માંથી પસાર થવું પડશે. વેપારની સ્થિતિમાં મંદી રહેશે. કૌટુંબિક જીવનમાં કોઈ વાતને લઈને તકલીફ ઉભી થઇ શકે છે. જો તમે ક્યાય નાણાકીય રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. કુટુંબની સુખ-સુવિધાઓમાં વધુ પૈસા ખર્ચ થઇ શકે છે. સંપત્તિને લઈને વિવાદ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. ધાર્મિક કામોમાં તમારુ વલણ વધશે. વાહન, મશીનરીના ઉપયોગમાં તમે બેદરકારી ન રાખશો.

કુંભ રાશી વાળા લોકોનો સમય મિશ્ર રહેવાનો છે. કોઈ વાતને લઈને માનસિક તણાવ તમારી ઉપર છવાયેલો રહેશે. તમે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપો. કારણ વગરના તણાવને કારણે જ તમારું આરોગ્ય બગડી શકે છે. પરણિત લોકોનું જીવન સામાન્ય રીતે પસાર થવાનું છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ આવક મુજબ ખર્ચ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. તમારે તમારા કોઈ ખાસ કામમાં વધુ મહેનત કરવી પડશે પરંતુ તેનો આગળ જતા સારો ફાયદો મળશે. કુટુંબમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. માતા પિતાના આશીર્વાદ અને સહકાર મળશે. પ્રેમ જીવનમાં ચાલી રહેલી ગેરસમજણ દુર થઇ શકે છે.

મીન રાશી વાળા લોકોનો સમય ઘણે અંશે ઠીક રહેવાનો છે. તમારી આવક વધશે પરંતુ તે મુજબ ખર્ચ પણ વધી શકે છે. તમે નોકરીના ક્ષેત્રમાં થોડા સંભાળીને રહો કેમ કે મોટા અધિકારીઓ સાથે કોઈ બાબતમાં માથાકૂટ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. પ્રેમીઓ માટે સમય સારો રહેશે. સંબધોમાં રોમાન્સ વધશે. પરણિત લોકોનો સમય થોડો મુશ્કેલ રહી શકે છે. જીવનસાથીની કોઈ વાત તમને ઘણી દુઃખી કરશે. તમારે માનસિક રીતે મજબુત રહેવાની જરૂર છે. કોઈ જૂની બીમારી માંથી છુટકારો પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યક્રમના ભાગ લેવાની તક મળી શકે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આવી રીતે શૂટ થયો હતો સુગ્રીવ-રાવણના યુદ્ધનો સીન, પડદાની પાછળનો વૃતાંત જાણવા જેવો

Amreli Live

3 અલગ-અલગ રીતે બનાવી શકાય છે દરરોજની સામાન્ય દાળ, ખાવામાં વધશે બે ગણો સ્વાદ.

Amreli Live

નેહા મેહતા સાથે અણબનાવના સમાચાર પછી પ્રોડ્યુસર અસિત મોદીએ જાહેર કર્યું સ્ટેટમેન્ટ, કહ્યું – અવસર મળ્યો તો….

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

11 ઔષધિઓનું મિશ્રણ છે ઇમ્યુનિટી બુસ્ટ કરે આવી આ IB-9, આજે જ મંગાવો ઘરે.

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

આંખ ઉપર પાટો બાંધીને બનાવે છે ગણેશ મૂર્તિ, 20 વર્ષમાં 4 લાખથી વધુ મૂર્તિઓ, 3 મિનિટમાં એક ગણેશ મૂર્તિ બનવવાનો છે રિકોર્ડ

Amreli Live

ઓક્ટોબરમાં ચાર ગ્રહોમાં થઈ રહ્યું છે પરિવર્તન, જાણો કઈ રાશીઓ માટે રહેશે શુભ સમય.

Amreli Live

બોલીવુડના 10 એવા સ્ટાર્સ, જેમને કોઈ પ્રખ્યાત સ્ટાર સાથે લગ્ન કર્યા નથી, જાણો તેમના વિષે

Amreli Live

આ વ્યક્તિએ ગામડા માટે જે કર્યું તે રજનીકાંતની ફિલ્મ શિવાજીને પણ ટક્કર આપે એવું છે, જાણો એવું શું કર્યું.

Amreli Live

શ્રાવણમાં દરેક મંગળવારે અખંડ સૌભાગ્ય અને સમૃદ્ધિની ઈચ્છા કરીને દેવી પાર્વતીની કરવામાં આવે છે પૂજા.

Amreli Live

ઘરમાં આ વસ્તુઓનું આવવું આપે છે શુભ સંકેત, ધન ધાન્યથી ભરાઈ જશે ઘર

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

રવિવારનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, માન-સમ્માનમાં વૃદ્ધિ અને ધન લાભના સંકેત છે

Amreli Live

નાના દુકાનદારો અને મજૂરોનું પણ પૂરું થશે ઘરનું સપનું, બેંક આપશે આટલા લાખ સુધીની લોન.

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live

પદ્મિની એકાદશી 2020 : આ તિથિએ આવી રહી છે પદ્મિની એકાદશી, જાણો મહત્વ, મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

માં દુર્ગાના આશીર્વાદ સાથે આજનો દિવસ લઈને આવ્યું છે લાભ અને સફળતાના અવસર.

Amreli Live

ધોનીએ પોતાના લગ્નની જાણ પણ ન થવા દીધી હતી, જાણો તેમની લવ સ્ટોરી.

Amreli Live

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યામાં આજે રાષ્ટ્રને સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.

Amreli Live

ગ્રહ નક્ષત્રોથી બની રહ્યો છે લાભ યોગ, આ રાશિના લોકોની મહેનત લાવશે રંગ, આર્થિક પક્ષ થશે મજબૂત.

Amreli Live