23.6 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

આ 5 એન્ડ્રોઇડ ગેમ્સ પર મળશે પબજી જેવી મજા, આ રમ્યા પછી તમે પબજી ને પણ ભૂલી જસો

જબરજસ્ત ગ્રાફિક્સ અને સરાઉન્ડ સાઉન્ડ સાથે મિત્રો સાથે રમો આ ગેમ્સ, પબજીને પણ ભૂલી જશો.

સરકારે પોપુલર ચીની ગેમ પબજીને ભારતમાં પ્રતિબંધિત કરી દીધી છે

આ વખતે જે એપને પ્રતિબંધિત કરી છે તેમાં કુલ 118 એપ્સ સામેલ છે

ભારત સરકારે આ વખતે 118 જેટલી ચીની એપ્સ ઉપર પ્રતિબંધ મુક્યો છે. તેમાં લાખો યુઝર્સની પસંદગીની એપ પબજી પણ સામેલ છે. એટલે તે ગેમને હાલ તો નહિ રમી શકે. તેવામાં આ યુઝર્સને નિરાશ થવાની જરૂર નથી, જે આ ગેમ ઉપર ફાઈટીંગ કરતા હતા. તેના માટે પબજીની જેવી ઘણી ગેમ્સ રહેલી છે. અમે આ સમાચારમાં તમને એવી જ ગેમ્સ વિષે જણાવવાના છીએ. તો આવો જાણીએ તેના વિષે.

1) કોલ ઓફ ડયુટી

પબજી પહેલા આ ગેમની જ ચર્ચા થતી હતી, પરંતુ એવું નથી કે હવે તેની ચર્ચા નથી થતી. 90 ના દશકના બાળકોની આ પસંદગીની ગેમ રહી છે. તેને ગુગલ પ્લે સ્ટોરથી 10 કરોડથી વધુ યુઝર્સે ડાઉનલોડ કરી છે. આ ગેમમાં સુંદર ગ્રાફિક્સ, સરાઉંડ આપ્યા છે. તેમાં એક સાથે 100 પ્લેયર અલગ-અલગ કેરેક્ટર અને ગન્સ સાથે ભાગ લઇ શકે છે. તેને એપલ સ્ટોરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

સાઈઝ 94 MB

ઇન્સ્ટોલ 10 કરોડ

એન્ડ્રોયડ 4.3 અને ઉપર

2) ગરેના ફ્રી ફાયર

આ ગેમને 2017માં રીલીઝ કરવામાં આવી હતી. તે પોપુલર બૈટલ ગેમ છે, જેમાં ડેવલોપર્સની જેમ સતત અપડેટ્સ મળતા રહે છે. આ ગેમમાં તમને એક આઈસલેંડ ઉપર 49 બીજા ખેલાડીઓ સાથે છોડી દેવામાં આવે છે. પબજીની જેમ તેમાં તમે તમારા પેરાશૂટને ક્યાય પણ ઉતારી શકો છો, ગાડી ચલાવી શકો છો. તેને સિંગલ કે 4 લોકોની ટીમ બનાવીને પણ રમી શકાય છે.

સાઈઝ 46 MB

ઇન્સ્ટોલ 50 કરોડ

એન્ડ્રોયડ 4.3 અને વધુ

૩) ફોર્ટનાઈટ

હાલમાં જ આ ગેમ સાથે જોડાયેલી કંટ્રોવર્સીને લઈને આ ગેમ હવે છવાઈ ગઈ છે. અમેરિકન ગેમિંગ કંપની એપીક દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ગેમને દુનિયાભરમાં 250 મીલીયન (લગભગ 25 કરોડ) યુઝર્સ છે. તેમાં એક સાથે 100 પ્લેયર્સ ઓનલાઈન ફાઈટ કરી શકે છે. ગેમના એક સ્ટેજમાં લગભગ 20 મિનીટ લાગે છે.

પ્લેયરના ગેમ ઓવર થયા પછી તરત જ નવી ગેમ રમી શકે છે. આ એક્શન ગેમમાં એચડી ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની આ ગેમનું લોન્ચિંગના 18 મહિના પછી એન્ડ્રોયડ પ્લેટફોર્મ ઉપર લાવી હતી. તેને આ વર્ષ એપ્રિલમાં લોંચ કરવામાં આવી હતી.

સાઈઝ 107 MB

ઇન્સ્ટોલ 25 કરોડ

એન્ડ્રોયડ 4.3 અને ઉપર

4) આર્ક સર્વાઇવલ ઇનવોલ્વડ

આ ગેમ બૈટલ રોયલ ગેમ્સથી ઘણી અલગ છે, કેમ કે તેમાં ડાયનોસોરનું ટ્વીસ્ટ છે. આ ગેમમાં 80 થી વધુ ડાયનોસોર છે, જેને શોધવા માટે રણનીતિનો ઉપોયોગ કરવાનો હોય છે. આ ડાયનોસોર જમીન, પાણી અને હવા અને અંડર ગ્રાઉન્ડ માટે ઉપલબ્ધ હોય છે. તમારા ગામ અને શહેરોમાં જીવિત રહેવા માટે હથીયાર, કપડા અને અન્ય વસ્તુઓ તૈયાર કરવાની હોય છે. આ ગેમને તમે એકલા કે પછી ટુકડીમાં સામેલ કરીને રમી શકો છો.

સાઈઝ 70 MB

ઇન્સ્ટોલ 1 કરોડ

એન્ડ્રોયડ 7.0 અને ઉપર

5) બૈટલલેંડસ રોયલ

આ એક મલ્ટીપ્લેયર ગેમ છે. જેમાં એકસાથે વધુમાં વધુ 32 પ્લેયર્સ રમી સકે છે. આ એક સ્ટેજમાં 3 થી 5 મિનીટનો સમય લાગે છે. અને ઘણી રીતે એડવેંચરનો સામનો કરવો પડે છે. આમ તો આ ગેમ પબજી જેવી વધુ સમય સુધી રમવામાં આવતી ગેમ નથી. આ ગેમ રમવા માટે તમારી પાસે વધુ મોંઘો સ્માર્ટફોન હોવો જરૂરી નથી.

સાઈઝ 112 MB

ઇન્સ્ટોલ 1 કરોડ

એન્ડ્રોયડ 4.1 અને ઉપર

નોંધ : આ તમામ ગેમ્સને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ઇન્સ્ટોલ કર્યા પછી પણ ઘણા અપડેટ કરવા પડે છે. તેવામાં તે ફોનમાં 1GB થી લઈને 2GB સુધીની સ્પેસ લઇ શકે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ? IAS ઇન્ટરવ્યૂમાં પૂછનારા રોચક સવાલના જબરજસ્ત જવાબ

Amreli Live

ફ્લોપ શો બીગબોસમાં સૌથી વધારે છે ‘છોટી બહુ’ રૂબીનાની ફીસ, બાકી કંટેસ્ટેંટને મળી રહ્યા છે આટલા રૂપિયા

Amreli Live

ફક્ત 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા, આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી મળશે સારું રિટર્ન.

Amreli Live

ચાર ખુબ મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળવા વાળા એક માત્ર કેન્દ્રીય મંત્રી હતા પ્રણવ મુખર્જી.

Amreli Live

આ શું ગળી ગયો હતો વિશાળ અજગર, નીકળ્યું તો લોકો થઈ ગયા દંગ, જુઓ ચકિત કરનાર વિડીયો.

Amreli Live

2020 નવરાત્રી : 165 વર્ષ પછી બન્યો અદભુત સંયોગ, જાણો ક્યારે શરુ થશે નવરાત્રી.

Amreli Live

2008 ની મંદીમાં પક્ષીઓ માટે 35 વિધામાં 15,000 ફ્રૂટના વૃક્ષો ઉગાડયા હતા, આજે બની ગયું છે એ જંગલ.

Amreli Live

ગુરુવારે આ 6 રાશિવાળા જીતશે કિસ્મતની બાજી, બની રહ્યા છે પ્રબળ યોગ

Amreli Live

જાણો મુકેશ અને અનિલ અંબાણીએ એવું તે શું કર્યું હતું કે પિતા ધીરુભાઈ અંબાણીએ તેમને 2 દિવસ માટે ગેરેજમાં પૂરી દીધા હતા.

Amreli Live

આ ટીવી સેલિબ્રિટીઝે એક જ પાર્ટનર સાથે બે વખત કર્યા લગ્ન.

Amreli Live

સકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું : જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય છે? કેન્ડિડેટએ આપ્યો આ જોરદાર જવાબ.

Amreli Live

યુપીના પ્રોફેસરે બનાવી સસ્તી કાર, જાણો કિંમત અને તેની વિશેષતાઓ.

Amreli Live

આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

Amreli Live

રાશિફળ 28 જુલાઈ : મિથુન રાશિના લોકોને કાર્ય ક્ષેત્રમાં થઈ શકે છે સમસ્યા

Amreli Live

ચાવાળાની દીકરીએ મેળવી હતી 4 કરોડની સ્કોલરશીપ, લફંગા લોકોએ ‘મારી નાખી’

Amreli Live

વાંચો આજનું પંચાંગ, આજે છે માસિક શિવરાત્રી, જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને દિશાશૂળ.

Amreli Live

પતંગિયા માટે વોટિંગ : દેશમાં રાષ્ટ્રીય પતંગિયું પસંદ કરવા માટે વોટિંગ શરુ, જાણો આ 7 ખાસ પતંગિયાની ખાસિયત અને વોટિંગની રીત

Amreli Live

ટીક ટૉકની દેશી અવતાર છે ચિંગારી એપ, ફક્ત 22 દિવસોમાં 11 મિલિયનથી વધારે થઇ છે ડાઉનલોડ.

Amreli Live

એક સમયે શરમાળ છોકરી હતી આ IPS અધિકારી, આજે આતંકવિરોધી અભિયાનનું કરી રહી છે નેતૃત્વ.

Amreli Live

અનિલ કપૂરે બનાવી આવી બોડી કે ફોટા જોઈને તમારું મોં ખુલ્લું રહી જશે.

Amreli Live