13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

આ 4 સાથે દુશ્મની કરવી પડે છે ભારે, ફસાઈ જશો કે કોઈ મુશ્કેલીમાં મુકાસો કે તમારો જીવ પણ જઈ શકે છે

ભૂલથી પણ આ 4 લોકો સાથે ન કરો દુશ્મની, નહીતો પસ્તાવાનો સમય પણ નહિ મળે. આચાર્ય ચાણક્યએ સુખી અને સફળ જીવન માટે ઘણા મેનેજમેન્ટ સૂત્ર પોતાની નીતિઓમાં બનાવ્યા છે. આચાર્ય ચાણક્યએ પોતાની એક નીતિમાં જણાવ્યું છે કે, કયા 4 લોકો સાથે શત્રુતા કરી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો, અથવા તમારો જીવ પણ જઈ શકે છે. આવો જાણીએ કોણ છે તે 4 લોકો.

આચાર્ય ચાણક્ય કહે છે કે,

આત્મદ્વેષાદ ભવેન્મૃત્યુ: પરદ્વેષાદ ધનક્ષય:

રાજદ્વેષાદ ભવેન્નાશો બ્રહ્મદ્વેષાદ કુલક્ષય:

આ શ્લોકમાં આચાર્યએ જણાવ્યું છે કે, વ્યક્તિએ હંમેશા એવા કામોથી બચવું જોઈએ, જેનાથી મૃત્યુનું સંકટ ઉભું થઈ શકે છે.

ન કરો રાજા સાથે શત્રુતા : ચાણક્ય અનુસાર, આપણે ક્યારેય પણ કોઈ રાજા અથવા શાસન-પ્રશાસન સાથે શત્રુતા નહિ કરવી જોઈએ. જે લોકો શાસનનો વિરોધ કરે છે, તેમના જીવ પર સંકટ આવી શકે છે. જે ક્ષણે કોઈ રાજાનો વિરોધ કરવામાં આવે છે, તે ક્ષણે જ વ્યક્તિના જીવન પર સંકટ આવી પડે છે. એટલા માટે આ લોકો સાથે શત્રુતા નહિ કરવી જોઈએ.

ન કરો પોતાની આત્મા સાથે શત્રુતા : જો કોઈ વ્યક્તિ પોતાની આત્મા સાથે દ્વેષ કરે છે, તેનો અનાદર કરે છે, પોતાના શરીરનું ધ્યાન નથી રાખતો, ખાન-પાનમાં સાવચેતી નથી રાખતો, તો એવી સ્થિતિમાં વ્યક્તિનું મૃત્યુ ક્યારેય પણ થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર મનુષ્ય પોતે જ પોતાનો સૌથી મોટો મિત્ર છે, અને પોતે જ પોતાનો સૌથી મોટો શત્રુ પણ બની શકે છે. એટલે વ્યક્તિ જો પોતાની સાથે શત્રુતા કરશે તો તેનો નાશ થવો નિશ્ચિત છે.

બળવાન વ્યક્તિ સાથે ન કરો શત્રુતા : આચાર્ય કહે છે કે, કોઈ બળવાન વ્યક્તિ સાથે શત્રુતા કરવા પર આપણા ધનનો નાશ થાય છે, અને સાથે જ જીવનું જોખમ બની રહે છે. બળવાન વ્યક્તિ પોતાનાથી નબળા વ્યક્તિને ઘણી સરળતાથી અને સમય મળતા જ સમાપ્ત કરી શકે છે.

ન કરો બ્રાહ્મણ સાથે દ્વેષ : ચાણક્ય નીતિ અનુસાર પોતાની આત્મા સાથે દ્વેષ કરવા પર વ્યક્તિનું મૃત્યુ જલ્દી થઈ શકે છે. બળવાન વ્યક્તિ સાથે શત્રુતા અને દ્વેષ કરવા પર ધનનો નાશ થાય છે, અને જીવનું જોખમ પણ રહે છે. કોઈ રાજાનો દ્વેષ કરવા પર વ્યક્તિનો સર્વનાશ થઈ જાય છે. કોઈ બ્રાહ્મણ અથવા વિદ્વાન વ્યક્તિનો દ્વેષ કરવા પર કુળનો નાશ થઈ જાય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

બધા દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ, જાણો કુંડળીમાં કેવી રીતે મજબૂત થાય છે ગુરુ.

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

મહાલક્ષ્મીની કૃપાથી આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે અપાર સફળતા, બન્યો છે શુભ યોગ

Amreli Live

તેમની માં મારી માં ની એકમાત્ર દીકરી છે, બંનેનો શું સંબંધ? મગજ ફરાવી દેશે IAS ઇન્ટરવ્યુના આવા વિચિત્ર સવાલ

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

ગિરનારનો રોપ-વે શરૂ થતા જ રાજપૂત કરણી સેનાના અઘ્યક્ષે આપી કંપની અને સરકારને આવી ચીમકી.

Amreli Live

આ નદી માંથી મળી 1 ટન વજનની ભગવાન શિવની પ્રાચીન મૂર્તિ.

Amreli Live

તેણે હાર ના કબુલી, ઓક્સિજનના બાટલા સાથે બોર્ડની પરીક્ષા આપી અને પહેલો નંબર પણ લાવી, પ્રેરણા છે સફિયા

Amreli Live

માં અને માસીએ તાંત્રિકને સોંપી પોતાની દીકરી, તાંત્રિકે કરી તેની આવી હાલત.

Amreli Live

વાસ્તુ શાસ્ત્રના ઉપાયોથી સુધરી શકે છે તમારા જીવનની રૂપરેખા.

Amreli Live

વૃષભ રાશિના લોકોને આજે વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થવાના યોગ છે, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે.

Amreli Live

આ વિટામિનને કારણે આ દેશોમાં કોરોના પડ્યો નબળો, જાણો વધુ વિગત

Amreli Live

આજે સૂર્યદેવ 4 રાશિઓ પર રહેશે મહેરબાન, આર્થિક લાભ થવાના યોગ છે, જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધિ થાય.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂનો ખતરનાક સવાલ : એક આંખનું વજન કેટલું હોય છે? કેન્ડિડેટના જવાબથી ખુશ થયા અધિકારી

Amreli Live

આ તારીખે છે તુલસી વિવાહ, જાણો તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.

Amreli Live

મી ટૂ : અનુરાગ કશ્યપના ઘરે તે દિવસે શું શું થયું હતું? પાયલ ઘોષે કહી દીધી આખી સ્ટોરી

Amreli Live

મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે? IAS ઇન્ટરવ્યૂમાં આવા સવાલ હોય છે ફક્ત મગજની રમત

Amreli Live

જો તમે પણ હોમલોન વિશે વિચારી રહ્યા છો, તો આ જાણકારી ફક્ત અને ફક્ત તમારા માટે જ છે.

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

એયરટેલ ના 78 અને 248 રૂપિયાના બે પ્લાન લોન્ચ, વર્ષની વેલિડિટી સાથે 25 જીબી ડેટા સહીત મળશે આ સુવિધાઓ

Amreli Live