31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

આ 4 રાશિના લોકો પર હંમેશા બની રહે છે માં લક્ષ્મીની કૃપા.

માં લક્ષ્મીની કૃપાથી આ 4 રાશિના લોકોને થાય છે સુખ, સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ. 14 નવેમ્બર શનિવારે દિવાળી ઉજવવામાં આવશે. દિવાળીની સાંજે માં લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળી પર લક્ષ્મી-ગણેશની પૂજા શુભ મુહૂર્તમાં સંપન્ન કરીને માં પાસે સુખ, સમૃદ્ધિ અને વૈભવ મેળવવાની કામના કરવામાં આવે છે. માન્યતા છે કે લક્ષ્મી પૂજન કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ધનની અછત નથી રહેતી. શાસ્ત્રોમાં શુક્રવાર અને દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ મનથી માં લક્ષ્મીની પૂજા કરે છે, તેમની દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જાય છે, અને ધન સંપત્તિથી પરિપૂર્ણ થઈ જાય છે.

જ્યોતિષ અનુસાર 12 રાશિઓમાંથી અમુક રાશિ એવી હોય છે, જે ઘણી જ ભાગ્યશાળી હોય છે. આ ભાગ્યશાળી રાશિઓ પર હંમેશા માં લક્ષ્મીના આશીર્વાદ રહે છે. આ કારણે આ રાશિના લોકોના જીવનમાં ન તો ક્યારેય ધનની અછત રહે છે અને ન તો માન-સમ્માનની. આવો જાણીએ કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી હોય છે.

વૃષભ રાશિ : આ રાશિ ચક્રની બીજી રાશિ છે. આ રાશિના સ્વામી શુક્ર છે. સ્વામી શુક્રનો પ્રભાવ હંમેશા આ રાશિના લોકો પર રહે છે. વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને સુખ, ધન, વૈભવ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. આ રાશિના સ્વામી શુક્રના શુભ પ્રભાવની અસર આ રાશિ પર રહે છે. વૃષભ રાશિના લોકોને હંમેશા નસીબનો સાથ મળે છે. આ રાશિના લોકો ક્યારેય પણ ધનની અછત અનુભવતા નથી.

કર્ક રાશિ : કર્ક રાશિના લોકોને અમીર બનવા અને ઘણા પ્રકારનું લક્ઝરી જીવન જીવવાના અવસર મળે છે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળે છે. આ રાશિના લોકો ઘણા મહેનતી અને દૃઢ નિશ્ચયવાળા હોય છે. જે મનમાં નક્કી કરે લે તેને જરૂર પૂરું કરે છે. તેમના કામ ક્યારેય પણ કોઈ પણ પ્રકારની અડચણથી અટકતા નથી. આ રાશિના લોકો પર માં લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકો ઘણા મહેનતી અને કાર્ય કુશળ હોય છે. તે પોતાની લક્ઝરી જરૂરિયાતોને પુરી કરવા માટે ઘણી મહેનત કરે છે. આ રાશિના લોકોમાં નૈતૃત્વ કરવાની ક્ષમતા ઘણી હોય છે. તે કોઈ કામ કરવાથી નથી ગભરાતા. આ કારણે તેમને ઘણી સફળતા પણ મળે છે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિ પણ ભાગ્યશાળી રાશિઓની ગણતરીમાં આવે છે. આ રાશિના લોકોમાં પૈસા બનાવવાની ઘણી લાલસા રહે છે. આ લોકો ઘણા મહેનતી હોય છે. તેમની પાસે કયારેય પણ કોઈ પણ સમય પર આર્થિક મુશ્કેલી નથી આવતી. તેઓ દરેક સમસ્યાનો ઉકેલ શોધી કાઢે છે. તેમની પાસે સામેથી પૈસા આવે છે.

એવી નથી કે આ 4 રાશિઓ સિવાયની રાશિઓ ભાગ્યશાળી નથી હોતી. તે પણ ભાગ્યશાળી હોય છે પણ જ્યોતિષ અનુસાર આ રાશિઓ થોડી વધારે ભાગ્યશાળી હોય છે. જો તમારી રાશિ આ યાદીમાં નથી આવતી, તો ચિંતિત થવાની જરૂર નથી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો કેવી રીતે આ સામાન્ય ટીચર બન્યો ભારતનો સૌથી ઓછી ઉંમરનો અરબપતિ, જાણો તેમની સફળતાની સફર.

Amreli Live

જન્મદિવસ વિશેષ : ‘શક્તિમાન’થી લઈને ‘ભીષ્મ પિતામહ’ની મુખ્ય ભૂમિકા નિભાવવા વાળા મુકેશ ખન્નાએ જણાવી સંધર્ષનો વૃતાંત

Amreli Live

ઉધાર લેતા સમયે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહી તો ચૂકવવામાં થશે મુશ્કેલી

Amreli Live

ઓડિયો વાયરલ થતા SHO ની થઈ ખરાબ હાલત, પરણેલી મહિલાને એકલી બોલાવી હતી એમના ઘરે

Amreli Live

રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

Amreli Live

ફ્રિજ, AC-TV સહીત 54 વસ્તુઓ વેચી રહી છે સરકાર, 31 ઓગસ્ટ સુધી ખરીદવાની તક.

Amreli Live

કેલ્ક્યુલેટર ને ગુજરાતીમાં શું કહેવાય છે? IAS ઇન્ટરવ્યૂના સૌથી મુશ્કેલ સવાલ કરી દેશે મગજનું દહીં.

Amreli Live

ઘરે બેઠા આવી રીતે શરુ કરો ટોયલેટ ક્લીનર બનાવવાનો બિઝનેસ, બનાવો પોતાની બ્રાન્ડ.

Amreli Live

ગુડલક મેળવવા માટે રાશિ પ્રમાણે પહેરો કપડા.

Amreli Live

18 કિલોની ચોલી પહેરીને લેડી સિંઘમે છક્કા છોડાવ્યા, ફેન્સે પૂછ્યું : ‘પ્રપોઝ કેવી રીતે કરીએ મેડમ?’

Amreli Live

આ 7 રાશિઓના જીવનના દરેક દુઃખ સંતોષી માતા કરશે દૂર, આવશે સારા દિવસ, આર્થિક સ્થિતિ થશે મજબૂત

Amreli Live

ભંડારામાં આવી રીતે બનાવવામાં આવે છે બુંદી દહીં, છુપી રીતે દહીંમાં નાખી દે છે આ 1 સિક્રેટ મસાલો

Amreli Live

7 રાશિઓ માટે ધનતેરસનો દિવસ રહેશે શુભ, વાંચો શુક્રવારનું રાશિફળ.

Amreli Live

બોલીવુડના 10 ધનાધન ડાયલોગ જેને સાંભળીને દેશભક્તિની ભાવના જાગૃત થઈ જશે.

Amreli Live

જન્મદિવસ ઉજવવો નહિ, જાતે ખાવાનું બનાવવું, જેવી મુકેશ અંબાણીથી જોડાયેલા વિશેષ રોચક જાણકારી.

Amreli Live

સૂર્ય દેવતાને આર્ધ્ય આપો એ સમયે જળમાં મિક્ષ કરો આ 5 વસ્તુ, થશે ઘણા ફાયદા.

Amreli Live

ધર્મેન્દ્રના ઘરમાં પગ મુકવાની પરવાનગી નહોતી હેમા માલિની અને તેની છોકરીઓને, લગ્ન પછી પહેલી પત્ની…

Amreli Live

દરિયા કાંઠે કપલને મળ્યો ખુબ જ દુર્ગંધ વાળો પથ્થર, ફોટો જોઈને તરત પોલીસે કરી દીધા ઘરમાં…

Amreli Live

સૂર્યદેવની આ 6 રાશિવાળા પર રહેશે નજર, જીવનની દરેક મુશ્કેલીઓનો આવશે અંત.

Amreli Live

39 ની ઉંમરમાં પ્રેગ્નેન્ટ થઇ અમૃતા રાવ, કહ્યું – મારા પતિ રાજ રાત્રે બેબીને આ પાઠ સંભળાવે છે.

Amreli Live

નવરાત્રીમાં કરો પાનના પાંદડાના તૂટકા, ધન સંપત્તિથી છલોછલ થઈ જશે તિજોરી.

Amreli Live