31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

આ સ્ટોરી પરથી સમજાશે “જેવું અન્ન તેવું મન” શેઠના ચોરી ના ચોખાની અસર કેવી થઈ…

જેવું ખાવ અન્ન, એવું રહે મન, બાસમતી ચોખા વેચવા વાળા એક શેઠની સ્ટેશન માસ્ટર સાથે સાંઠ-ગાંઠ થઇ ગઈ. શેઠને અડધી કિંમતે બાસમતી ચોખા મળવા લાગ્યા. શેઠે વિચાર્યું કે એટલું પાપ થઇ રહ્યું છે, તો થોડું ધર્મ કર્મ પણ કરવું જોઈએ. એક દિવસ તેણે બાસમતી ચોખાની ખીર બનાવી અને કોઈ સાધુ બાબાને આમંત્રિત કરી ભોજન પ્રસાદ લેવા માટે વિનંતી કરી. સાધુ બાબાએ બાસમતી ચોખાની ખીર ખાધી. બપોરનો સમય હતો. શેઠે કહ્યું – મહારાજ, અત્યારે આરામ કરો. થોડો તાપ ઓછો થઇ જાય પછી પધારજો.

સાધુએ વાત સ્વીકારી લીધી. શેઠે 100-100 રૂપિયા વાળી 10 લાખ જેટલી રકમની થપ્પી તે રૂમમાં ચાદરમાં ઢાંકીને મૂકી દીધી. સાધુ આરામ કરવા લાગ્યા. ખીર થોડી હજમ થઇ. સાધુ બાબાના મનમાં થયું કે આટલી મોટી રકમથી થપ્પી પડી છે, એક-બે ઉપાડીને ઝોળીમાં મૂકી દઉં તો કોને ખબર પડશે? સાધુ બાબાએ એક થપ્પી ઉપાડીને મૂકી દીધી. સાંજ થઇ તો શેઠને આશીર્વાદ આપીને નીકળી પડ્યા. શેઠ બીજા દિવસે રૂપિયા ગણવા બેઠા તો 1 થપ્પી (10 હજાર રૂપિયા) ઓછા નીકળ્યા. શેઠે વિચાર્યું કે મહાત્મા તો ભગત પુરુષ હતા, તે કેમ લે? નોકરોની ધોલાઈ ચાલુ થઇ ગઈ.

એમ કરતા કરતા બપોર થઇ ગઈ. એટલામાં સાધુ બાબા આવી ગયા અને તેની ઝોળી માંથી થપ્પી કાઢીને શેઠને આપતા કહ્યું – નોકરોને ન મારશો, થપ્પી હું લઇ ગયો હતો.’ શેઠે કહ્યું – મહારાજ તમે કેમ લઇ ગયા? જયારે અહિયાં નોકરોની પુછપરછ શરુ થઇ ત્યારે તે કોઈ ડરનો માર્યો તમને આપી ગયો હશે અને તમે નોકરને બચાવવા માટે જ પાછી આપવા આવ્યા છો કેમ કે સાધુ તો દયાળુ હોય છે. પછી સાધુએ કહ્યું ‘હું ખરેખર તારી થપ્પી ચોરીને લઇ ગયો હતો.’

સાધુએ કહ્યું – શેઠ, તું સાચું કહે કે તે કાલે ખીર કોની અને શા માટે ખવરાવી હતી? શેઠે સંપૂર્ણ વાત જણાવી દીધી કે ખીર કોની અને કોના માટે બનાવી હતી? શેઠે સંપૂર્ણ વાત જણાવી દીધી કે સ્ટેશન માસ્ટર પાસેથી ચોરીના ચોખા ખરીદુ છું, તે ચોખાની ખીર હતી. સાધુ બાબા – ‘ચોરીના ચોખાની ખીર હતી એટલા માટે તેના મનમાં પણ ચોરીનો ભાવ ઉત્પન્ન કરી દીધો.

સવારે પેટ ખાલી થયું તારી ખીર સાફ થઇ ગઈ ત્યારે મારી બુદ્ધી શુદ્ધ થઇ ગઈ કે હે રામ આ શું થઇ ગયું? મારા કારણે બિચારા નોકરો ઉપર ન જાણે શું વીતી રહ્યું હશે. એટલા માટે તારા પૈસા પાછા આપવા આવી ગયો. એટલા માટે કહે છે ને કે ‘જેવું ખાવ અન્ન, તેવા રહે મન.’ ‘જેવું પીવો પાણી, તેવી રહે વાણી.’ જેવી શુદ્ધિ- તેવી બુદ્ધી. જેવા વિચાર તેવો સંસાર. જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.


Source: 4masti.com

Related posts

દરિયા કાંઠે કપલને મળ્યો ખુબ જ દુર્ગંધ વાળો પથ્થર, ફોટો જોઈને તરત પોલીસે કરી દીધા ઘરમાં…

Amreli Live

મહાલય અમાસનો દિવસ આ 6 રાશિઓવાળા માટે છે ભાગ્યશાળી, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

જોક્સ : પતિ સવાર-સવારમાં પોતાના સાસરિયે પહુંચી ગયો, સસરા : આવો જમાઈ , આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

Amreli Live

ખાનગીકરણ નથી રેલવેના કાયાકલ્પનો વિકલ્પ, આ યાત્રીઓ વિષે પણ વિચારો

Amreli Live

ઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.

Amreli Live

દુનિયાના 10 સૌથી સુંદર રેલવે સ્ટેશન, જ્યાંથી ટ્રેન પકડવી તમારી યાત્રાને બનાવી દેશે યાદગાર.

Amreli Live

2020 નવરાત્રી : 165 વર્ષ પછી બન્યો અદભુત સંયોગ, જાણો ક્યારે શરુ થશે નવરાત્રી.

Amreli Live

જયારે ધીરૂભાઇ અંબાણી નોકરી કરવા મોટાભાઈ રમણીક પાસે ગયા હતા, વાંચો તેમના સંધર્ષની કહાની

Amreli Live

સુશાંત કેસ અને રામ મંદિર ભૂમિ પૂજન પર અમિતાભના મૌન ઉપર કંગનાએ ઉઠાવ્યો સવાલ, જણાવ્યું : આ માફિયાનો ભય છે.

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

શ્રાવણમાં દુર્ગા સપ્તશતીના પાઠથી ભક્તોને મળશે ખાસ ફળ, અનેક પ્રકારની અડચણો થશે દૂર.

Amreli Live

આજે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓને મળશે અઢળક ખુશી, કોનો રહશે ખરાબ સમય.

Amreli Live

આ છે બોલિવૂડના તે સ્ટારકિડ્સ, જેમની લોકપ્રિયતા માતા-પિતાની સાથે કરે છે બરાબરી.

Amreli Live

બે નહિ પણ બોલિવૂડમાં રહેલ છે 14 જય-વીરુ, આ સ્ટાર્સની મિત્રતા છે ખુબ પ્રખ્યાત.

Amreli Live

દાંતમાં સડો અને દુઃખાવાથી છુટકારો મેળવવો છે, તો અજમાવો આ સરળ ઘરેલુ ઉપાય.

Amreli Live

નવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.

Amreli Live

Boycott Kangana Ranaut ટ્રેંડ કરવાવાળાને એક્ટ્રેસની ચેતવણી – ‘ઉંદરો દરમાં પાછા જતા રહો નહિ તો….’

Amreli Live

60 કરોડના ફાર્મ હાઉસ અને 4 કરોડની કાર, જાણો અસલ જીવનમાં ‘બાહુબલી પ્રભાસ’નું નેટવર્થ.

Amreli Live

ગાડીમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી શા માટે જરૂરી છે? વાંચો, તમારી આંખ ખુલી જશે.

Amreli Live

આ કિંમત પર લોન્ચ થયો દુનિયાનો પહેલો અંડર-ડિસ્પેલ કેમેરા વાળો 5G સ્માર્ટફોન, જાણો બીજા ફીચર્સ

Amreli Live

આથમી રહ્યો છે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીનનો સૂર્ય, સ્થાનિક કંપનીઓ ધોબી પછાડ આપવા માટે તૈયાર.

Amreli Live