22.2 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

આ શ્રેષ્ઠ કામ માટે સુનિલ શેટ્ટીને મળ્યો ‘ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ’, જાણો કયું હતું તે કામ?

મુશ્કેલ સમયમાં આ કામ કરવા બદલ સુનિલ શેટ્ટીને મળ્યો ‘ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ.’ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ઉભી થયેલી સંકટની ઘડીમાં ઉદ્યોગપતિઓ સાથે બોલીવુડ કલાકારોએ પણ લોકોની મદદ માટે હાથ આગળ કર્યો હતો. તે દરમિયાન કલાકારોએ તન, મન, ધન ત્રણે રૂપમાં લોકોની મદદ કરી.

અભિનેતા સોનું સુદે તો માનવતાના કર્તવ્ય પંથ ઉપર આગળ વધીને પુરો સમય સુધી ગરીબ, મજુર સુધીના લોકોની મદદમાં પસાર કરી દીધો. સંકટની ઘડીમાં તેના તે કાર્યની દેશભરમાં પ્રસંશા થઇ. તેને ગરીબોના ભગવાન જેવી સંજ્ઞા પણ આપવામાં આવી. પરંતુ તે કડીમાં એક નામ બીજું આવે છે અને તે નામ છે બોલીવુડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીનું.

બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ કોરોના દરમિયાન સંકટની ઘડીમાં લોકોની મદદ કરી હતી અને હવે તેને તેનું ઘણું મોટું પરિણામ મળ્યું છે. સુનીલ શેટ્ટીના ઉત્તમ કાર્ય અને યોગદાન માટે તેને ‘ભારત રત્ન ડૉ આંબેડકર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. શનિવારની સાંજે મહારાષ્ટના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ અભિનેતા સુનીલ શેટ્ટીને રાજભવનમાં ‘ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ’ સન્માનિત થયા પછી ફેંસ સાથે તેનો આનંદ વહેચ્યો અને અભિનેતાએ કહ્યું કે, ‘જે બાબતો યાદ રાખી શકાય છે તે કરો. મદદ કરો અને ભૂલી જાવ.

સ્વીકાર કરો અને હંમેશા યાદ રાખો, કોરોનાને કારણે દેશભરમાં લાગેલા લોકડાઉન પછી સુનીલ શેટ્ટીએ જુન જુલાઈ મહિનામાં મુંબઈના ડબ્બા વાળા માટે મોટા પ્રમાણમાં કામ કર્યું હતું અને તે ઉપરાંત તેમણે મહિલા સશક્તિકરણ, પશુઓના કલ્યાણ માટે પણ જાગૃતતા અભિયાનને વેગ આપ્યો હતો. તેની સાથે જ સુનીલે મદદના હાથ પુણે સુધી પણ વધાર્યા હતા. સુનીલે જણાવ્યું કે, તેમણે ખાવાથી ભરેલી ટ્રકોને પુણે મોકલી હતી.

28 વર્ષની ફિલ્મી કારકિર્દી : બોલીવુડમાં સુનીલ શેટ્ટીને એક જોરદાર અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા 28 વર્ષોથી સુનીલ શેટ્ટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. બલવાન નામની ફિલ્મથી તેમણે વર્ષ 1992માં બોલીવુડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેની ફિલ્મી કારકિર્દીમાં ઘણી ફ્લોપ ફિલ્મો સાથે જ તેના ખાતામાં ઘણી હીટ ફિલ્મો પણ રહેલી છે.

અક્ષય સાથે હીટ રહી જોડી : બોલીવુડમાં સુપરસ્ટાર અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી ઘણા સારા મિત્ર માનવામાં આવે છે. આ બંને કલાકારોએ ફિલ્મી પડદા ઉપર ડઝન બંધ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની સાથે જ તેમની દોસ્તી પણ વધુ ગાઢ થતી ગઈ. સુનીલની કારકિર્દીની સૌથી મોટી હીટ ફિલ્મ 1994માં રીલીઝ થયેલી મોહરા હતી. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી સાથે અક્ષય કુમાર અને રવિના ટંડન પણ હતા. તે વર્ષે સુનીલ શેટ્ટીની ડબલ ભૂમિકા વાળી ફિલ્મ ગોપી કિશન પણ આવી, એક્શન હીરો તરીકે જાણીતા સુનીલ શેટ્ટીએ દર્શકોને હસવા માટે મજબુર કરી દીધા.

સુનીલ શેટ્ટીની કારકિર્દીમાં ફિલ્મ ‘હેરા ફેરી’, ‘યે તેરા ઘર યે મેરા ઘર’, અને ‘દે દના દન’ પણ સફળ સાબિત થઇ. ધડકન તેની કારકિર્દીની યાદગાર ફિલ્મોમાં સામેલ થઇ. આ ફિલ્મમાં અક્ષય સાથે મુખ્ય પાત્રમાં અક્ષય કુમારે અને શિલ્પા શેટ્ટી જોવા મળ્યા હતા. થોડા દીવસો પહેલા સુનીલ શેટ્ટીએ અક્ષય કુમાર સાથે ફરી કામ કરવાને લઈને કહ્યું હતું કે, જો ‘ધડકન 2’ બને છે તો તેણે અને અક્ષય કુમારે સાથે હોવું જોઈએ.’

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

અધિક માસ પૂનમ ઉપર કરો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂર્ણ, માં લક્ષ્મી માટે જરૂર કરો આ એક કામ

Amreli Live

ફૂડ પેકીંગનો વેપાર શરુ કરો અને કમાઓ લાખોમાં, જાણો કેવી રીતે શરુ કરશો આ વેપાર.

Amreli Live

160 વર્ષ પછી બન્યો શુભ સંજોગ, અધિક માસમાં 9 દિવસ છે સર્વાર્થસિદ્ધિ યોગ, પુરા થશે શુભ સંકલ્પો.

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

16 ઓક્ટોબરના રોજ આસો અમાસ ઉપર કરો આ સરળ ઉપાય, મનોકામના થશે પૂરી, માં લક્ષ્મી થશે પ્રસન્ન

Amreli Live

જૂનામાં જુના સ્ટ્રેચ માર્ક્સને પણ દૂર કરે છે આ 4 સસ્તા ઉપાય.

Amreli Live

લાઈમલાઈટથી દૂર રાખે છે બોલિવૂડ સેલેબ્સની આ બહેનો, સુંદરતામાં કોઈનાથી ઓછી નથી.

Amreli Live

શુભ યોગ બનવાથી આ 4 રાશિઓને ધન-સંપત્તિની બાબતમાં મળશે મોટી સફળતા, રાજયોગની સંભાવના.

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

126 વર્ષ પછી ગણેશ ઉત્સવ પર બની રહ્યો છે દુર્લભ યોગ, ભારત માટે શુભ રહેશે આવનારો સમય

Amreli Live

સુશાંત ચંદ્ર પર ખરીદેલ જમીનને 55 લાખના દૂરબીનથી જોતો હતો – પિતા કે. કે. સિંહ

Amreli Live

મેરઠની મુસ્લિમ મહિલાઓ રક્ષાબંધન ઉપર ભગવાન શ્રીરામને મોકલશે રાખડી

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

શ્રીમંતની વિધિમાં સૂકો મેવો જ કેમ વપરાય છે, જાણો આ પરંપરાનું વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

જન્માષ્ટમી પર પૂજા-પાઠ સાથે જ ઉપવાસ કેમ કરવામાં આવે છે? યોગ, આયુર્વેદ અને ગ્રંથ દરેકમાં જણાવ્યું છે તેનું મહત્વ

Amreli Live

કિડનીને મજામાં રાખવા માટે આ 5 વસ્તુઓથી રહો દૂર, જાણો શું છે એક્સપેટની સલાહ.

Amreli Live

સિદ્ધિ યોગના કારણે આ રાશિઓને થશે વિશેષ ફાયદો, આ રાશિઓ થઇ જાઓ સાવધાન.

Amreli Live

ભારતમાં લોન્ચ થઇ સસ્તી ઇલેક્ટ્રિક સાઇકલ, એક વખત ચાર્જ કરવા પર ચાલશે 25 km, બસ આટલી છે કિંમત.

Amreli Live

જન્મ કુંડળીમાં બની રહ્યા છે આર્થિક તંગીના યોગ તો જાણો તેના ઉપાય

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live