33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

આ શું ગળી ગયો હતો વિશાળ અજગર, નીકળ્યું તો લોકો થઈ ગયા દંગ, જુઓ ચકિત કરનાર વિડીયો.

જુઓ એવું તે શું ગળી ગયો અજગર કે લોકો જોતા જ થઈ ગયા ચકિત, જુઓ વાયરલ વિડીયો. સોશિયલ મીડિયા પર એક રુંવાડા ઉભા કરી દેતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક ભયાનક અજગર દેખાડવામાં આવ્યો છે જે એક પ્રાણીને ગળી ચુક્યો છે. તે જમીનમાં સંતાયેલો હતો. પછી તેને બહાર કાઢવામાં આવે છે અને મેદાનની વચ્ચે છોડી દેવામાં આવે છે.

હકીકતમાં તે અજગર એક મોટા પ્રાણીને ગળી ગયો હતો, જેના લીધે તેનું પેટ ફૂલી ગયું અને તે જગ્યા પરથી હલી શકતો ન હતો. જેવો જ તે અજગર ઉલ્ટી કરવાનું શરૂ કરી દે છે કે ત્યાં આસપાસ લોકોની ભીડ જામી જાય છે. દરેક લોકો તે જાણવા માટે ઉત્સુક હતા કે છેવટે તેના મોં માંથી શું બહાર આવશે. થોડી મિનિટ સુધી તે પ્રક્રિયા ચાલે છે.

આ દરમિયાન તે અજગરને ભયાનક દુ:ખાવો થાય છે અને દુઃખાવાને લીધે તે ફફડે છે. છેવટે તેના પેટમાંથી લાશના રૂપમાં એક જીવ બહાર આવે છે. અને પછી અજગર નિસ્તેજ થઈ જાય છે. તેની થોડી વાર પછી તે અજગર નિર્ભાર થઈને ઝડપથી ઝાડીઓ તરફ સરકવા લાગે છે. ગામ વાળાએ આ કામ માટે ઉત્તર પ્રદેશના જાણીતા સર્પ અને વન્ય પ્રાણી રેસ્ક્યુ વિશેષજ્ઞ મુરલીવાલે હૌશલાને બોલાવ્યા હતા. મુરલીવાલે હૌસલા ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના રહેવાસી છે. તે આ કામમાં વર્ષ 2010 થી જોડાયેલા છે.

હૌશલાએ હંમેશની જેમ વધુ એક રેસ્ક્યુ કર્યું. તેમણે પોતાના ફેસબુકના ઓફિશિયલ પેજ પર આ વિડીયો શેયર કર્યો છે. સામાન્ય રીતે વરસાદની ઋતુમાં સાંપ નીકળતા રહે છે, પણ ઉત્તરપ્રદેશના એક ગામમાં હાલમાં જ એક વિશાળકાય અજગર દેખાયો હતો. તે માનવ વસ્તી પાસે સંકટ બનીને જમીનની નીચે સંતાયેલો હતો. ત્યાં તેણે એક પ્રાણીને પોતાનો ખોરાક બનાવ્યો. તે અજગર ઘણી ખતરનાક પ્રજાતિનો છે, જે શિયાળ અને મોટા આકારના કુતરા જેવા પ્રાણીઓને ગળી જવામાં સક્ષમ છે.

વિડીયો :

इस अजगर सांप ने ऐसे कौन से जिन्दा प्राणि को निगल गया की जब बाहर निकाला तो आप सोच भी नहीं सकते।

इस अजगर सांप ने ऐसे कौन से जिन्दा प्राणि को निगल गया की जब बाहर निकाला तो आप सोच भी नहीं सकते।

Posted by Murliwale haushla on Thursday, October 1, 2020

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સોમવારથી રવિવાર સુધી દરેક દિવસની અસર હોય છે શુભ કે અશુભ, જાણો કયા દિવસે શું કરવું, શું ન કરવું

Amreli Live

આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

Amreli Live

રામનગરીનું ખોવાઈ ગયેલ ગૌરવ આપવા માટે 491 વર્ષમાં થયા અગણિત સંઘર્ષ.

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

જીયાની માતા કે જેમની દીકરીએ પણ આત્મહત્યા કરી હતી એમણે જે કહ્યું, અપરાધિઓની પેન્ટ થઈ ગઈ ભીની.

Amreli Live

અલ્લુ અર્જુનની દીકરીનો ક્યૂટ વિડીયો આવ્યો સામે, ગલૂડિયા સાથે રમી રહેલ અરહા

Amreli Live

શિલ્પા શેટ્ટીએ શેયર કરી દીકરી સમીશાની ટ્રેસ ‘ઘાઘરા-ચોલી’ નો વિડીયો અને જણાવ્યું ક્યારે થશે ‘અન્નપ્રયાશન’

Amreli Live

12 વર્ષ પહેલા 4 લાખ કરોડ રૂપિયા વેલ્યુ હતી, આજે દેવું ચૂકવવા માટે મિલકત વેચવા મજબૂર, જાણો BSNL ની સ્ટોરી

Amreli Live

કોવિડ સમાપ્ત થયા પછી સરકાર બીજું આર્થિક પેકેજ લાવી શકે છે, સચિવે આપ્યો આ સંકેત.

Amreli Live

ઘરની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ સૂર્યની પ્રતિમા, ઘરમંદિરમાં રાખવું જોઈએ શ્રીયંત્ર અને સ્ટડી ટેબલ પર રાખવો જોઈએ પિરામિટ

Amreli Live

સવાર, બોપોર કે સાંજ જાણો કયો છે કેળાને ખાવાનો સાચો સમય?

Amreli Live

લાખોની નોકરી છોડી 3 મિત્રોએ બનાવી ટ્રેકિંગ કંપની, વાર્ષિક ટર્નઓવર થઈ ગયું 1 કરોડ.

Amreli Live

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પુત્રીને પણ પિતાની સંપત્તિમાં સમાન અધિકાર છે, ભલે પછી…

Amreli Live

મહાલક્ષ્મીના આ 8 સ્વરૂપોની આરાધનાથી પુરી થાય છે દરેક મનોકામના.

Amreli Live

મોબાઈલમાં 5G એ રીતે, આ દેશ પાસે છે 5G ટેકનોલોજીના લડાઈ માટેના વિમાન.

Amreli Live

હનુમાનજીએ સૂર્યદેવને બનાવ્યા હતા ગુરુ, સૂર્યની સાથે ગતિ કરતા પ્રાપ્ત કર્યું શાસ્ત્રોનું જ્ઞાન.

Amreli Live

એશ્વર્યાંની સાથે છૂટાછેડાના સમાચાર પર અભિષેક બચ્ચને એવો જવાબ આપ્યો કે લોકોની બોલતી બંધ થઇ ગઈ

Amreli Live

ગણપતિ બપ્પા આ 4 રાશી વાળાના ઉદાસ જીવનમાં ભરી દેશે ખુશીઓ, સમય બનશે પ્રબળ, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

આજે આ રાશિઓને થઇ શકે છે નફો, મળી શકે છે પ્રેમનો પ્રસ્તાવ, જાણો કેવો રહેશે ગુરુવારનો દિવસ.

Amreli Live

ત્રણ રાશિઓ પર છે શનિની સાડાસાતી, જાણો શનિ માર્ગી થવા પર શું કરવું જોઈએ

Amreli Live