22.2 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

આ શહેરમાં છે લાલ આંખ વાળો “હૈવાન”, જોતા જ બીકથી કાંપવા લાગશે તમારૂ કાળજું પરંતુ…

જાણો કેમ આ લાલ આંખ વાળો ભયાનક પ્રાણીને રસ્તા પર મુકવામા આવ્યું, જાણો સત્ય હકીકત. જો તમે રાત્રે શહેરમાં બહાર જાઓ છો અને તમારો સામનો લાલ આંખો વાળા ખતરનાક રાક્ષસી વરુ સાથે થઈ જાય તો? કદાચ આ પછી તમે ઘરેથી નીકળવાનું બંધ કરી દેશો. પરંતુ આવા વરુઓ આજકાલ જાપાનમાં રસ્તાઓ પર સરળતાથી જોવા મળે છે. એક સામાન્ય માનવીએ તેને જોઈને ડરી જ જાય, પરંતુ જાપાનમાં, તેઓ આ વિલક્ષણ દેખાતા વરુના વચ્ચે સરળતાથી ફરતા જોવા મળી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ લાલ આંખોવાળા વરુઓને કોઈ બીજા એ નહિ પણ જાપાનની સરકારે જ છુટ્ટા મુક્યા છે. આ ખતરનાક વરુઓ ક્યાંથી આવ્યા છે અને તેમને શેરીઓમાં ખુલ્લા રાખવાનો હેતુ શું છે?

પશ્ચિમી જાપાનમાં આજકાલ રસ્તાઓ પર ખતરનાક વરુઓ જોવા મળી રહ્યા છે. આ વરુ લાલ આંખોવાળા છે. ઉપરાંત, તેઓ શહેરના ઘણા ચાર રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. જો અચાનક તેમના પર નજર જાય તો પછી તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. પરંતુ જાપાનના લોકો તેમની વચ્ચે સહજતાથી ફરતા જોવા મળશે. આ લોકો આ વરુના આભારી પણ છે. ખરેખર, જાપાનમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી રીંછના કહેરમાં વધારો થયો છે. જાપાનના આઇલેન્ટ ઓફ હોકાઇડોના ટકીકવામાં પાંચ વર્ષથી જંગલી રીંછના હુમલાઓ વધી ગયા હતા.

રીંછ લોકો પર હુમલો કરી રહ્યા હતા. આ કારણોસર, શહેર અધિકારીઓએ આ હુમલાઓને રોકવા માટે એક અલગ વિચાર રજૂ કર્યો. જાપાનના રસ્તામાં દેખાતા આ લાલ આંખોવાળા વરુઓ ખરેખરમાં રોબોટ્સ છે. આ રોબોટિક રાક્ષસ વરુ 4 ફુટ લાંબા અને 3 ફૂટ ઉંચા છે. તેમને જોઈને રીંછ ભયભીત થઈ ગયા છે. હવે તેઓ શહેરની અંદર આવતા નથી. જ્યારે આ રોબોટ્સને ચાલુ કરવામાં આવે છે, ત્યારે તેઓ માથું ઊંચું કરે છે અને જોરથી અવાજો કરે છે.

તેમને શહેરમાં દરેક જગ્યાએ ફીટ કરવામાં આવ્યા છે. દૂરથી તેમની સળગતી આંખો જોઈને રીંછ હવે શહેરમાં આવતા નથી. આ રોબોટિક વરુને શહેરમાં લાવવામાં આવ્યા ત્યારથી રીંછના હુમલોઓ અટકી ગયા છે. આ રોબોટિક વરુને બનાવવાનો વિચાર ઓહતા સીકી નામના વ્યક્તિને આવ્યો હતો, જેમણે તેને 2018 માં ડિઝાઇન કર્યો હતું. ત્યારથી, તેમણે આવા લગભગ 70 વરુનું વેચાણ કર્યું છે.

શહેર અધિકારીઓ કહે છે કે શહેર વસાવવા માટે જંગલ કાપવામાં આવ્યું હતું, જેના કારણે હવે રીંછને ખોરાકની શોધમાં શહેરમાં આવવું પડે છે. આ દરમિયાન, જ્યારે લોકો તેમની સામે આવે છે ત્યારે તેઓ હુમલો કરે છે. પરંતુ હવે આ રોબોટ્સને કારણે રીંછને કાબૂમાં લેવામાં આવ્યાં છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ક્યારેય તૂટશે નઈ ગુલાબજાંબુ જો બનાવતી વખતે ધ્યાન રાખો આ 5 વાતોનું તો.

Amreli Live

રસોડામાં છુપાયેલી આ વસ્તુઓથી જ અટકી જશે, તમારી વધતી ઉંમર.

Amreli Live

આ એકદમ સરળ રીતે બનાવો રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા, સ્વાદ એવો કે તેના દીવાના થઈ જશો.

Amreli Live

500 રૂપિયાથી ઓછામાં દિવાળી માટે આ 5 રીતોથી સજાવો પોતાનો ડ્રોઈંગ રૂમ.

Amreli Live

ખેસારી લાલ યાદવની પર્સનલ લાઈફ, પત્ની ચાંદાએ 6 મહિના સુધી પહેરી હતી એક જ સાડી, જાણો તેમની સ્ટોરી.

Amreli Live

નવરાત્રીમાં મિલકતમાં રોકાણ કે નવું વાહન ખરીદવા માટે આ દિવસને કરો પસંદ.

Amreli Live

આ સરળ ટિપ્સ અપનાવીને વધારે મહેનત કર્યા વિના કરો પોતાના ઘરની સાફ-સફાઈ.

Amreli Live

આ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

શિવજીની કૃપાથી આ 6 રાશિઓના આવશે સારા દિવસ, ખુલશે સફળતાનાં માર્ગ, નસીબ આપશે સાથ.

Amreli Live

ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિવાળાઓનું થશે પ્રમોશન, જાણો બીજા કયા ક્ષેત્રોમાં થશે લાભ.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શનિવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

હવે ખેડૂતોના ખાતામાં 6000 ની જગ્યાએ આવશે 10,000 રૂપિયા, આવી રીતે મળશે લાભ.

Amreli Live

જયહિન્દ : પૂર્વ પ્રધાનમંત્રીની યાદમાં બન્યું ગર્વનો અનુભવ કરાવતી ‘અટલ ટનલ’

Amreli Live

બાપ છે કરોડપતિ, દીકરો 20 લાખની ગાડીમાં બેસીને ચોરે છે સાઇકલ, જાણો કારણ.

Amreli Live

નવરાત્રીમાં દરેક શુભ કામ કરવામાં આવે છે પરંતુ લગ્ન નહિ, જાણો કારણ

Amreli Live

પત્ની નતાશા સ્ટેનકોવિચને ખુબ યાદ કરી રહ્યા છે હાર્દિક પંડ્યા, ફોટો શેયર કરી દેખાડ્યો પ્રેમ.

Amreli Live

વાંદરાએ દેખાડી પોતાની પ્રતિભા, વિડીયો જોઈને લોકો આપી રહ્યા છે શાબાશી

Amreli Live

રાત્રે વધેલી દાળમાંથી બનાવો આ ત્રણ ટેસ્ટી વાનગી, જાણી લો રેસિપી.

Amreli Live

16 ઓક્ટોબરના રોજ આસો અમાસ ઉપર કરો આ સરળ ઉપાય, મનોકામના થશે પૂરી, માં લક્ષ્મી થશે પ્રસન્ન

Amreli Live

મેગાસ્ટાર બનતા પહેલા આ કામ કરતા હતા એશ્વર્યા રાયના સસરા, પોતે જણાવી સંધર્ષની તે સ્ટોરી.

Amreli Live