30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

આ શહેરમાં કોરોનાના દર્દીનો ફોટો ક્લિક કરવા પર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં હવે કોરોના વાયરસના દર્દીને હોસ્પિટલ લઈ જતી વખતે ફોટોગ્રાફ ક્લિક કરવા પર કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે તેમ છે. બેંગલુરુ પોલીસે કહ્યું કે આ રીતે ફોટો ક્લિક કરવાથી કોરોના વાયરસનો દર્દી અપમાનનો અનુભવ કરે છે. આ પ્રકારે ફોટો ક્લિક કરવો દર્દીની પ્રાઈવસીને અસર કરે છે. માટે કોરોના વાયરસના દર્દીની પરવાનગી વિના તેનો ફોટો ક્લિક કરશો નહીં. બેંગલુરુ પોલીસ કમિશનરે આ મુદ્દે ટ્વિટ પણ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

બેંગલુરુ પોલીસ કમિશનર ભાસ્કર રાવે ટ્વિટ કરતા જણાવ્યું કે જ્યારે પણ કોઈ કોરોના વાયરસના દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે તેની આસપાસના લોકો ફોટો ક્લિક કરતા જોવા મળી રહ્યા છે, મોબાઈલથી ખેંચેલો આ ફોટો ક્યારેક ટીવી ચેનલ પર પણ પ્રસારિત થતો જોવા મળે છે. આ કારણે કોરોનાના દર્દીને અપમાનનો અનુભવ થાય છે. હવે કોઈપણ વ્યક્તિ કોરોના દર્દીની પરવાનગી વિના તેનો ફોટો ખેંચી નહીં શકે. મેં અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે પ્રાઈવસીની ખાતરી આપે અથવા કાયદાકીય કાર્યવાહી કરે.

આ પહેલા બેંગલુરુ પોલીસ કમિશનર ભાસ્કર રાવે કહ્યું હતું કે શહેરમાં જો કોઈ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તો તે વ્યક્તિને નજીકના પબ્લિક ટોઈલેટમાં લઈ જઈને સ્નાન કરાવવામાં આવે અને પછી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે. તેમણે કહ્યું કે આ કામ અઘરું છે પણ કોરોના વાયરસની મહામારી દરમિયાન અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ કામ સાવધાનીથી કરવું પડશે. તેમણે કહ્યું કે આ સિવાય પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા સંદિગ્ધનો કોરોના ટેસ્ટ કરાવવા અને જ્યાં સુધી રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી કોઈ તેની નજીક જશે નહીં.


Source: iamgujarat.com

Related posts

શું તમારા શરીરની ઈમ્યૂન સિસ્ટમ કોરોના સામે લડવા તૈયાર છે? આ રીતે જાણો

Amreli Live

પટનામાં થયું સુશાંતની અસ્થિઓનું વિસર્જન, પિતા અને બહેનોએ ભારે હૈયે પૂરી કરી વિધિ

Amreli Live

છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે એરિકા ફર્નાન્ડિઝ, બોયફ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું-‘તેને નથી ગમતું કે….’

Amreli Live

ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ કેમ મૂકાયો, હવે યૂઝર્સ શું કરશે?

Amreli Live

અમદાવાદમાં કોરોના વાયરસના નવા 235 કેસ, કુલ દર્દીઓનો આંકડો 19,386 પર પહોંચ્યો

Amreli Live

યુપી: બાળકોનું શારીરિક શોષણ કરવાના આરોપમાં ‘ગોડમેન’ની ધરપકડ

Amreli Live

ચાઈનામેન બોલરઃ ક્રિકેટમાં પણ છે ચીનનું કનેક્શન?

Amreli Live

લોકડાઉનમાં દીકરાએ માતાને ઘરમાંથી કાઢી મૂકી, મદદે આવ્યો સોનુ સૂદ

Amreli Live

હવે Bubonic Plagueનો કહેર, આ દેશમાં થયું પહેલું મોત

Amreli Live

પઝલઃ જવાબ આપો તો માનીએ કે કેટલા જિનિયસ છો તમે

Amreli Live

દાહોદ: ગરબાડામાં એક જ પરિવારની ચાર દીકરીઓનું તળાવમાં ડૂબવાથી મોત

Amreli Live

ચીન ઘેરાયું, ભારતે દુનિયાને કહ્યું- ‘ચાલો કોરોના વાયરસનું મૂળ શોધીએ’

Amreli Live

કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા

Amreli Live

17 જુલાઈ જન્મદિવસ રાશિફળ: ફેબ્રુઆરી-માર્ચ 2021માં પૂરા થશે મહત્વના રચનાત્મક કાર્યો

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 11.5% વરસાદ વરસ્યો, આગામી 3 દિવસની પણ આગાહી

Amreli Live

કોરોના વાયરસઃ સંક્રમણથી બચવા આ 3 વસ્તુ લીધા વગર ઘર બહાર ન નીકળવું

Amreli Live

કોર્પોરેશને પાનના ગલ્લાના સંચાલકો સામે લગાવેલો 10,000નો દંડ ઘટાડીને ₹5000 કર્યો

Amreli Live

કોરોના હવાથી ફેલાતો હોવાનું જાણીને ડરી મલાઈકા, કહ્યું-‘આ દુઃસ્વપ્નનો અંત ક્યારે આવશે?’

Amreli Live

પાડોશમાં રહેતી 19 વર્ષની છોકરીને ભગાડી ગયા ‘દાદા’, હાઈકોર્ટની શરણે પરિવાર

Amreli Live

ચીન પાછા હટવાના મૂડમાં નથી, પૂર્વ લદાખમાં 40,000 સૈનિકો કર્યા છે તૈનાત

Amreli Live