29.7 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

આ રેસિપીથી ફક્ત 10 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ પનીર હલવો, સ્વાદ એવો કે ક્યારેય ભૂલી શકશો નહીં.

ઘરે એકદમ સરળ અને ઝડપી રીતે બનાવો પનીર હલવો, નાનાથી લઈને મોટા સુધી દરેકને આવશે પસંદ. આ રેસીપીથી માત્ર 10 મિનીટમાં બનાવો ટેસ્ટી ‘પનીર હલવા’ સ્વાદ એવો કે ક્યારેય ભૂલી નહિ શકો તમે, પનીરનું સેવન શરીર માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ઘણા પ્રકારની વાનગી બનાવી શકાય છે. આ વખતે તહેવાર વખતે આ રેસીપીથી 10 મિનીટમાં બનાવો સ્વાદિષ્ટ પનીર હલવો.

ક્યારે ક્યારે કાંઈ ગળ્યું ખાવાનું મન તો ઘણી વખત થાય છે, પરંતુ સમજાતું નથી કે શું બનાવવું. આજ કાલ લોકો ઘરે જ જાત જાતની મીઠાઈઓ અને બીજા પકવાનો બનાવવામાં માસ્ટરી મેળવી ચુક્યા છે. તેથી જો તમે થોડું વધુ ટેસ્ટી અને ફટાફટ બનાવવા માગો છો, તો પનીર હલવો પણ ટ્રાઈ કરી શકો છો.

પનીર હલવો રેસીપી : તહેવારોની સીઝન શરુ થઇ ગઈ છે. શુભ પ્રસંગ ઉપર મિત્રો અને કુટુંબીજનોનું આવવા-જવાનું ચાલુ રહેશે. જો તમે તેને કંઈક ગળ્યું ખવરાવવા માગો છો, તો ફટાફટ પનીરનો સ્વાદિષ્ટ હલવો બનાવી શકો છો. પનીર મેગ્નેશિયમ અને પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. તેનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. પનીરમાં મળી આવતા ફોસ્ફોરસ અને ફાઈબર પાચન તંત્રને મજબુત કરે છે. જાણો પનીર હલવાની રેસીપી.

સામગ્રી

1 ચમચી ઘી

30 ગ્રામ બદામ

30 ગ્રામ કાજુ

30 ગ્રામ સુકી દ્રાક્ષ

500 ગ્રામ છીણેલું પનીર

200 મિ.લી. દૂધ

200 ગ્વ્રમ ખોવા

¼ ગોળ પાવડર

¼ ગ્રામ પીસ્તા

ઈલાયચી પાવડર

4-5 કેસરના તાર

બનાવવાની રીત

1) એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો. તેમાં 30 ગ્રામ બદામ નાખીને સારી રીતે ભેળવો.

2) ત્યાર પછી 30 ગ્રામ કાજુ અને સુકી દ્રાક્ષને ધીમા તાપ ઉપર 3-5 મિનીટ સુધી શેકી લો.

3) એક કડાઈમાં 30 મિ.લી. ઘી ગરમ કરો. તેમાં 500 ગ્રામ છીણેલું પનીર નાખો અને સારી રીતે ભેળવો.

4) હવે તેમાં 200 મિ.લી. દૂધ નાખો અને સારી રીતે ભેળવીને ઉકાળી લો.

5) 200 ગ્રામ ખોવા નાખીને સારી રીતે ભેળવો. પછી ધીમા તાપ ઉપર 5-7 મિનીટ માટે કુક કરો. હવે કેસર ભેળવો.

6) પછી તેમાં 100 ગ્રામ ગોળ પાવડર નાખીને સારી રીતે ભેળવો.

7) ત્યાર પછી ઈલાયચી પાવડર અને શેકેલા મેવા નાખીને ભેળવો. 3-5 મિનીટ સુધી કુક કરી લો.
પનીર હલવો તૈયાર છે. પીસ્તા સાથે ગાર્નીશ કરી પીરસો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ડિનર માટે પરફેક્ટ રેસિપી છે આલુ મટર કોરમા, જાણો સરળ રેસિપી

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

આ છે માં સંતોષીનો ચમત્કારિક દરબાર, જ્યાં ભક્તોને મનોકામના પૂરી કરવાનો મળે છે આશીર્વાદ.

Amreli Live

ટી-શર્ટ પહેરીને પલંગ પર સુતા સુતા વકીલે આપી સુપ્રીમ કોર્ટમાં હાજરી, પછી અદાલતે ભર્યું આવું પગલું

Amreli Live

સારી કમાણી હોવા છતાં પણ બચાવી નથી શકતા પૈસા, તો આ ચાર વાતો તમને પણ ખુબ કામ આવશે

Amreli Live

જો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.

Amreli Live

તો એટલા માટે દેવી લક્ષ્મી દબાવે છે શ્રી હરિના પગ… વાંચો આ પૌરાણિક કથા.

Amreli Live

પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Amreli Live

જીવનમાં એકવાર આ 4 લોકોને જરૂર ચકાસી લો, નહીં તો દગો મળવાની છે ગેરેન્ટી

Amreli Live

મોટા સમાચાર : આ તારીખે દિવાળીની જેમ ઝગમગ થશે અયોધ્યા નગરી, CM યોગીએ આપ્યો આદેશ.

Amreli Live

ઠંડીથી કંપી રહ્યો હતો ભિખારી, DSPએ ગાડી રોકી તો નીકળ્યો તેમનો…

Amreli Live

હાર્દિક પંડ્યાની મંગેતર નતાશાએ આ અંદાજમાં ઉજવી દીકરાની 3 મહિનાની એનિવર્સરી, ફોટા થયા વાયરલ.

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

કંસના સસરા ભગવાન શ્રીકૃષ્ણને મારવા માટે વારંવાર કરતા હતા મથુરા પર આક્રમણ, પણ દર વખતે….

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

8000 ની ચણીયા ચોળી 1300 માં જોઇને હોંશે હોંશે ખરીદી તો લીધી પછી ખોલીને જોયા પછી જે થયું.

Amreli Live

મિથુન રાશિમાં બુધ થયા માર્ગી, આ 8 રાશિઓના શુભ સમયની થઈ શરૂઆત, મુશ્કેલીઓ થશે દૂર.

Amreli Live

પેટ ભરવા માટે 70 વર્ષની મહિલા કરી રહી છે આવું કામ, દિલજીતનો આ વિડીયો જોઈ થઇ જશો ભાવુક.

Amreli Live

આ 5 રાશિઓ પર ગણેશ-લક્ષ્મીજીની વરસશે કૃપા, મુશ્કેલ ભર્યો સમય થશે દૂર, ખુશહાલ વીતશે જીવન.

Amreli Live

અનુષ્કા શર્માની આ ડ્રેસની કિંમતમાં તમે કેટલા ડ્રેસ લઇ શકો છો.

Amreli Live

ધનુ, મકર અને કુંભ રાશિ ઉપર ચાલી રહી છે શનિની સાઢે સાતી, શનિવારે કરો આ ઉપાય

Amreli Live