26.2 C
Amreli
20/09/2020
કલેક્ટર ઓફિસ

આ રીતે બનાવો પરાઠા તેમજ ફરસાણ સાથે સર્વ કરી શકાય તેવી દહીંની ચટણી 👌

ચટણી વગર ગુજરાતી ડિશ અધૂરી છે. આપણે ત્યાં અલગ-અલગ પ્રકારની ચટણી બનતી હોય છે, જેમ કે કોથમીર-ફુદીનાની ચટણી, ઉનાળામાં કાચી કેરીની ચટણી. આ સિવાય તમે દહીંમાંથી પણ ચટણી બનાવી શકો છો. દહીંની ચટણી બનાવવી એકદમ સરળ છે. જે દહીં સિવાય ફુદીનાના પાન, લીલા મરચા અને આમચૂર પાઉડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેને તમે ભજીયા અને સમોસા સાથે સર્વ કરી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સામગ્રી
600 ગ્રામ મોળુ દહીં
1 કપ પાણી
સ્વાદાનુંસાર મીઠું
1 નંગ ફુદીનાની ઝૂડી
1 ચમચી આમચૂર પાઉડર
12 નંગ લીલા મરચાં
1 ચમચી ખાંડ

બનાવવાની રીત
ફુદીનાને ધોઈને સાફ કરી લો અને તેના પાન લઈ લો. હવે એક બ્લેન્ડર જાર લો. તેમાં ફૂદીનાના પાન, લીલા મરચાં અને પાણી લઈને પેસ્ટ બનાવી લો.

બનાવવાની રીત
એક બાઉલમાં દહીં અને ખાંડ લો. તેને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે સ્મૂધ ન થઈ જાય. હવે તેમાં ફુદીનાના પાન અને લીલા મરચામાંથી બનાવેલી પેસ્ટ ઉમેરીને ફરીથી મિક્સ કરી લો.

બનાવવાની રીત
આ મિશ્રણમાં હવે સ્વાદાનુંસાર મીઠું તેમજ આમચૂર પાઉડર મિક્સ કરો. તો તૈયાર છે દહીંની ચટણી તેને 15 મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ થવા દો. ચટણી ઠંડી થાય એટલે તેને બહાર કાઢી લો. તેને ગરમાગરમ સમોસા કે ભજીયા સાથે સર્વ કરો.


Source: iamgujarat.com

Related posts

દિલ્હીમાં હવે નહીં કરાય હોમ ક્વોરન્ટિન, કોરોના પોઝિટિવને આઈસોલેશન વોર્ડમાં જવું પડશે

Amreli Live

ખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતનું આટલું ધ્યાન રાખતી હતી એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

Amreli Live

તાપીઃ વેલદા ગામે ખાનગી તબીબે મહિલાની સારવાર ન કરતા મહિલાનું થયું મોત, સ્વજનોએ ક્લિનિક સળગાવી માર્યું

Amreli Live

નેહા કક્કરે કેમ અચાનક સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો?

Amreli Live

હવામાન ખાતાની આગાહીઃ ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ પડી શકે છે વરસાદ

Amreli Live

ફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા

Amreli Live

પહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા

Amreli Live

આ બોલિવુડ એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં છે આમિર ખાનની ઓન-સ્ક્રીન દીકરી?

Amreli Live

જાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણી

Amreli Live

સુશાંતે શ્રદ્ઘા કપૂરને ટેલિસ્કોપથી બતાવ્યો હતો ચંદ્ર, એક્ટ્રેસે શેર કરી ઈમોશનલ પોસ્ટ

Amreli Live

બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 30 જૂને લગ્ન કરશે આ ટીવી કપલ, બંનેના ભાઈ-બહેન જ રહેશે હાજર

Amreli Live

દાવો: કોરોના વેક્સીન ટ્રાયલમાં આ દેશ સૌથી આગળ

Amreli Live

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે ‘જગતનો નાથ’, હાઈકોર્ટે રથયાત્રાને આપી મંજૂરી

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યાઃ કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ

Amreli Live

વિડીયો: શું તમે સાપને ચમચીમાંથી પાણી પીતા જોયો છે?

Amreli Live

પતંજલિની કોરોનાની દવા પર રોક, આચાર્ય બાલકૃષ્ણએ આયુષ મંત્રાલયને આપ્યો આ જવાબ

Amreli Live

વિડીયોઃ આ મહાશયને લાગી ગઈ ગોળી, સ્ટ્રેચર પર આરામથી પીતો રહ્યો બીડી

Amreli Live

દેશમાં કોરોનાનો રેકોર્ડ 1 દિવસમાં 20 હજાર કરતા વધુ કેસ, કુલ 6.25 લાખને પાર

Amreli Live

અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂરી, સાડી પહેરવા પર રોક

Amreli Live