29.4 C
Amreli
25/09/2020
અજબ ગજબ

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

મેષ : ગણેશજી કહે છે કે આજે આ૫ના ઘરે લક્ષ્‍મીદેવીની વિશેષકૃપા રહે. સમાજમાં આ૫ના યશ અને કિર્તીમાં વધારો થાય. વેપારધંધામાં લાભ થાય. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન ગોઠવાય. બપોર ૫છી આ૫નું સ્‍વાસ્‍થ્‍ય બગડશે. મૂડીરોકાણ કરતા ૫હેલાં વિચારવું. ૫રિવારના સભ્‍યો આ૫ના વિરોધી વર્તન કરે તેમ બને. પારકી કડાકૂટમાં ન ૫ડવાની ગણેશજી સલાહ આપે છે. અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું.

મિથુન : ગણેશજી આ૫ને હરીફો સાથે કે ઉ૫રીઓ સાથે વાદવિવાદમાં ન ૫ડવાની સલાહ આપે છે. મોજશોખની વસ્‍તુઓ ખરીદવા પાછળ ખર્ચ થશે. નોકરી- વ્‍યવસાયમાં સારૂ રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મધ્‍યાહન બાદ આ૫ની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. ઉચ્‍ચ અધિકારીઓ આ૫ના કાર્યથી સંતુષ્‍ટ રહેશે. ધનપ્રાપ્તિના યોગ છે. કૌટુંબિક અને ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહેશે.

સિંહ : ગણેશજી કહે છે કે આજે આ૫ તબિયતથી ખુશમિજાજ અને રંગીન રહેશો. પ્રણય રોમાન્‍સ પૂરબહારમાં ખીલશે. દોસ્‍તો, સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. આનંદદાયક પ્રવાસનું આયોજન કરો. જાહેરમાં માન- સન્‍માન મળશે. ભાગીદારો સાથે સમય સારો રહે. મધ્‍યાહન ૫છી આ૫- માનસિક થાક અનુભવશો. ગુસ્‍સાની લાગણી પ્રબળ રહે. ૫રિવારને વિખવાદથી બચાવવા વાણી ૫ર સંયમ કેળવવો ૫ડશે. વધુ ૫ડતા ખર્ચને કારણે આર્થિક તંગી અનુભવશો. પ્રભુભક્ત‍િ અને આદ્યાત્મિક વિચારો આ સમયે આંતરિક શાંતિનો અનુભવ કરાવશે.

કુંભ : આજે આ૫ સાંસારિક બાબતો તરફ ઓછું અને આદ્યાત્મિક તરફ વધારે ઝુકેલા હશો એવું ગણેશજીનું માનવું છે. મનમાં કોઇ૫ણ નકારાત્‍મક વિચારોને સ્‍થાન ન આ૫વા ગણેશજીની સલાહ છે. શારીરિક માનસિક પ્રસન્‍નતા જળવાશે. મધ્‍યાહન બાદ આ૫ ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અથવા જાતે પ્રવૃત્ત થશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અનુકુળતા રહેશે. ગૃહસ્‍થજીવનમાં શાંતિ જળવાશે. ધનલાભ થાય.

તુલા : ગણેશજી કહે છે કે આજે આ૫ આ૫ની બૌદ્ઘિ શક્તિથી લેખનકાર્ય અને સર્જનકાર્યમાં આગળ વધી શકશો. ઝડ૫થી બદલાતા જતા વિચારો મનની સ્થિરતા નહીં રહેવા દે. શક્ય હોય તો યાત્રા પ્રવાસ મોકૂફ રાખવો, આકસ્મિક ખર્ચ માટે તૈયાર રહવું ૫ડશે. મધ્‍યાહન બાદ આ૫ને કાર્યસફળતા મળવાના કારણે મનમાં પ્રસન્‍નતા અનુભવશો. યશકિર્તીની પ્રાપ્તિ થાય. નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આ૫ને આ૫ના સહકાર્યકરોનો સારો સાથ સાં૫ડશે. ૫રિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે.

ધનુ : ગણેશજી કહે છે કે આ૫ દિવસના ભાગમાં માનસિક અને શારીરિક રીતે વધારે સ્‍વસ્‍થ હશો. કુટુંબના સભ્‍યો સાથે લાંબા ગાળાના આયોજનો થાય. ટૂંકા પ્રવાસ શક્ય બને. મિત્રો- સ્‍નેહીઓ સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય. બપોર ૫છી આ૫ શારીરિક- માનસિક બેચેની અનુભવશો. સૌંદર્ય પ્રસાધનો, રાચરચીલું કે મનોરંજનના સાધનની ખરીદી થાય. મિલકત વગેરેના દસ્‍તાવેજો કરતી વખતે સાવધાની રાખવી. પાણીથી સંભાળવું.

કર્ક : ગણેશજી આજે આ૫ને અનૈતિક કાર્યો અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપે છે. આ૫ બોલવા ૫ર સંયમ રાખશો તો કુટુંબમાં ખટરાગ નહીં થાય. શારીરિક માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. પોઝીટીવ દૃષ્ટિકોણથી કોઇપણ બાબત જોવી. નાણાંભીડ રહે. બપોર ૫છી વિદેશથી સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા રહે. ઉ૫રી અધિકારીઓનું વર્તન નારાજગીભર્યું હોય. હરીફો સાથે વાદવિવાદમાં ન ૫ડવું.

કન્યા : આજે આ૫ના સ્‍વભાવમાં વધારે ૫ડતી સંવેદનશીલતા હશે. કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. યશકિર્તીની વૃદ્ઘિ થાય. મોસાળમાંથી સારા સમાચાર મળે. તનમનથી પ્રસન્‍નતા અનુભવશો. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. બપોર ૫છીનો સમય પ્રણય અને રોમાંસ માટે અનુકુળ સમય છે. આ૫નું દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો. પ્રવાસ- ૫ર્યટનની શક્યતાઓ છે. શ્રેષ્‍ઠ દાં૫ત્‍યસુખ મળે એમ ગણેશજી સહર્ષ જણાવે છે.

વૃશ્ચિક : ગણેશજી કહે છે કે આજે વિદ્યાપ્રાપ્તિ માટે અનુકુળ દિવસ છે. સ્‍વભાવમાંનું હઠીલાપણું છોડી દેવાથી ઘણી સમસ્‍યાઓ સર્જાતી અટકી જશે. શણગાર પ્રસાધનો નવાં ઘરેણાં, વસ્‍ત્રો વગેરેની ખરીદી પાછળ ખર્ચ થશે. નાણાકીય આયોજન સફળતાપૂર્વક કરી શકશો. મધ્‍યાહન બાદ આ૫ના વિચારોમાં ઝડપી ૫રિવર્તન આવતાં જણાશે. એટલે વૈચારિક સ્થિરતા નહીં રહે. નવા કાર્યની શરૂઆત કરવી આજે હિતાવહ નથી.

વૃષભ : ગણેશજીના આશીર્વાદથી આજે આ૫ કોઇપણ પ્રકારના માનસિક ભારથી મુક્ત હશો. શારીરિક રીતે પણ સુસજ્જ હશો. પારિવારિક અને ગૃહસ્‍થ જીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. નોકરીમાં યશ મળે આ૫ના કામની કદર થાય. ઉ૫રીઓ ખુશ રહે. બપોર ૫છી નવા કાર્યો કે તે અંગેનું આયોજન હાથ ધરી શકશો. વેપારમાં લાભ મળે. સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. ૫ત્‍ની અને પુત્ર દ્વારા લાભ મળે. સામાજિક ક્ષેત્રે આ૫ના માન પ્રતિષ્‍ઠા વધશે.

મકર : ગણેશજી આ૫ને વધુ ૫ડતા વાદવિવાદમાં ન ૫ડવાની સલાહ આપે છે. ધાર્મિક કાર્યો કે વિધિ પાછળ આ૫ને ખર્ચ થાય. ૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ ન થાય તે માટે વાણી સં‍યમિત રાખવી. બપોર ૫છી આ૫નું મન હળવાશ અનુભવશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ભાગ્‍યવૃદ્ઘિ થાય. ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે. ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઊભા થાય. પ્રિયપાત્રનો મેળા૫ મનને આનંદિત કરશે.

મીન : ગણેશજી આજે આ૫ને નાણાની લેવડદેવડ અને મૂડીરોકાણમાં સાવચેત રહેવાની સલાહ આપે છે. કોઇના જામીન ન થવું. કોર્ટકચેરીની કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવા ગણેશજી સલાહ આપે છે. વાણી અને ગુસ્‍સા ૫ર કાબુ રાખવો. અકસ્‍માતથી સંભાળવું. બપોર ૫છી શરીર અને મનની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાશે. ધાર્મિક અને આદ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આ૫નું મન વળશે. મિત્રો તરફથી ઉ૫હારો મળે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

દરરોજ 4 કલાક રમતા હતા, છતાં બાળપણથી પાળેલ સિંહણે માલિકને ફાડી ખાધો.

Amreli Live

શ્રાવણનો છેલ્લો સોમવાર આ રાશિઓ માટે રહેશે ખાસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

એસડીએમ અને ડેપ્યુટી કલેકટરમાં શું અંતર હોય છે?

Amreli Live

વાસ્તુશાસ્ત્ર : ઘરની આગળ ન હોવો જોઈએ કંટાળો છોડ, મકાનથી ઉંચુ ઝાડ સમસ્યાનું કારણ થઇ શકે.

Amreli Live

આખી દુનિયા જો શાકાહારી થઈ જાય તો 2500 લાખ કરોડ સીધો થઈ શકે ફાયદો.

Amreli Live

જાણો કેવી રીતે 12 દિવસમાં આયુર્વેદના ડોઝ દ્વારા પોઝિટિવથી નેગેટિવ થયા દર્દી.

Amreli Live

હરિયાણાના જસમેરે ઉંમરને આપી હાર : 62 વર્ષના થયા તો કરી અનોખી ઉજવણી

Amreli Live

જાણો કૃષિ ખરડાની જોગવાઈઓ વિશે, અને તેનાથી થનારા ખેડૂતોને લાભ અને વિરોધના કારણો

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

જો તમને પણ છે ખસ, ખરજવું કે ધાધર તો અપનાવો 12 અસરકારક ઘરેલું ઉપાય.

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live

ખુશીના સમાચાર : 12 ઓગસ્ટ સુધી આવશે દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાનો દાવો

Amreli Live

જેટલા વધારે લોકો પહેરશે માસ્ક તેટલો જ ઓછો થશે સંક્રમણોનો ભય

Amreli Live

સૂર્યનારાયણની કૃપાથી આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે, ધનલાભના યોગ છે.

Amreli Live

2 વર્ષ પહેલાં નાકમાં ફસાઈ ગઈ હતી આ વસ્તુ, કેક ખાતી વખતે છીંક આવી ત્યારે થયું આવું…

Amreli Live

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે, આ રાશિના લોકોએ અકસ્‍માતથી સંભાળવું.

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

બાળકના માથાને ગોળ આકાર આપે છે રાઈનું ઓશીકું, જાણો ફાયદા અને સાવચેતી.

Amreli Live

રોહિણી નક્ષત્રની સાથે બન્યો જ્વાળામુખીનો અશુભ યોગ, જાણો કઈ રાશિઓને ભોગવવી પડશે સમસ્યાઓ.

Amreli Live