26.5 C
Amreli
20/10/2020
અજબ ગજબ

આ રાશિના લોકોને આજે નોકરી ધંધામાં લાભના સમાચાર મળે, ૫રિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે.

કર્ક : ઘરની સાજસજાવટ ૫ર વધારે ધ્‍યાન આપશો. નવું રાચરચીલું ખરીદવાની શક્યતા છે. વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા બઢતીની આશા રાખી શકે છે, ૫રિવારની સુખ શાંતિ જળવાય, સરકારી લાભ મળે. આપની માન- પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થશે. આર્થિક લાભ થાય. આજે તમામ કાર્યો સ્‍વસ્‍થતાથી અને સરળતાથી પાર પાડી શકશો.

વૃશ્ચિક : આજે આપ નિશ્ચિંતતા અને સુખ શાંતિ સાથે ઘરમાં સમય ૫સાર કરશો. શરીર તથા મનની પ્રફુલ્લિતતા કામ કરવાનો ઉત્‍સાહ આપશે. ઓફિસમાં સ્‍ટાફની મદદ મેળવીને ઘણું કામ પાર પાડી શકો. અધૂરાં કામ પૂરા થઇ જશે. લક્ષ્‍મીદેવીની કૃપા પણ આપના ૫ર માફકસરનો ખર્ચ આપનું ટેન્‍શન નહીં વધારે એમ ગણેશજી જણાવે છે.

મકર : પ્રતિકુળતાઓનો સામનો કરવાની ગણેશજી ચેતવણી આપે છે. કૌટુંબિક કલેશ આપના મનને વ્‍યથિત કરશે. માતાનું આરોગ્‍ય ચિંતા ઉ૫જાવે. જાહેરજીવનમાં અ૫યશ કે અ૫કીર્તિ આપની માન પ્રતિષ્‍ઠાને હાનિ ૫હોંચાડશે. પૂરતો આરામ અને ઉંઘ ન મળતાં આરોગ્‍ય બગડે. તાજગી તેમજ સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે. સ્‍ત્રી વર્ગથી નુકશાન થવાનો ભય છે.

કન્યા : ગણેશજીની દૃષ્ટિએ આજે નવું કાર્ય હાથ ધરવું હિતાવહ નથી. બહારના ખાદ્ય૫દાર્થો ખાવાથી તબિયત બગડવાની શક્યતા છે. ક્રોધને કાબુમાં રાખવા મૌનનું શસ્‍ત્ર વધારે કારગત નીવડશે. ધનખર્ચ વધારે થાય. હિતશત્રુઓ આપનું અહિત કરે નહીં તેનું ધ્‍યાન રાખવું, આગ અને પાણીથી સંભાળવું. સરકાર વિરોધી કે અનૈતિક પ્રવૃત્તિઓ આફત ઉભી કરે.

મીન : ગણેશજી આપને ખર્ચ ઉ૫રાંત ક્રોધ અને જીભ ૫ર સંયમ રાખવાની સલાહ આપે છે. કોઇક સાથે તકરાર થવાની શક્યતા છે. આર્થિક બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી. ૫રિવારના સભ્‍યો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારો મન ૫ર છવાયેલા રહેશે તેને દૂર કરવાનો પ્રયત્‍ન કરવો ૫ડે. ખાવાપીવામાં બેદરકારી આરોગ્‍ય બગાડે તેવો સંભવ છે.

વૃષભ : ક્રોધ અને હતાશાની લાગણી આપના મન ૫ર છવાયેલી રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ સાથ નહીં આપે. ઘર ૫રિવારની ચિંતા સાથે ખર્ચની બાબતમાં પણ આજે ચિંતિત હશો. આપની ઉગ્ર વાણી કોઇના મનદુ:ખ અને ઝઘડાનું કારણ બનશે. મહેનત વ્‍યર્થ જતી લાગે. ગેરસમજ ટાળવાની ગણેશજીની સલાહ છે.

સિંહ : ગણેશજી કહે છે કે સ્‍વભાવમાં ઉગ્રતા અને ક્રોધ રહેવાના કારણે આપને કામ કરવામાં મન નહીં લાગે. વાદવિવાદમાં આ૫ના અહમના કારણે કોઇની નારાજગી વહોરી લેશો. આરોગ્‍યની કાળજી લેવી ૫ડે. ઉતાવળા નિર્ણયો કે ૫ગલાંથી નુકશાન થવાની સંભાવના છે. નોકરી ધંધાના ક્ષેત્રે અવરોધ આવવાથી ધાર્યું કામ પાર પાડી નહીં શકો. ધાર્મિક યાત્રાનું આયોજન થાય.

ધનુ : યાત્રા- પ્રવાસનું આયોજન ૫ડતું મૂકવાની ગણેશજીની સલાહ છે. કાર્ય નિષ્‍ફળતા હતાશા જન્‍માવે અને આપને ક્રોધિત કરે, પરંતુ ગુસ્‍સાને વશમાં રાખવાથી વાત વધું નહીં બગડે, પેટને લગતી બીમારીઓથી ૫રેશાની થાય. વાદવિવાદ કે ચર્ચામાં ૫ડવાથી સમસ્‍યા સર્જાશે. સંતાનોની બાબતે, ચિંતા ઉ૫જાવે, પણ પ્રેમીઓને રોમાન્‍સ માટે અને ધન પ્રાપ્તિ માટે અનુકૂળ દિવસ છે.

મેષ : ગણેશજીના આશીર્વાદથી આપના દરેક કાર્યમાં આજે ઉત્‍સાહ અને ઉમંગ છલકાતો લાગે. તન મનમાં સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. ૫રિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્‍નેહીજનો સાથે આનંદમાં સમય ૫સાર થાય. માતા તરફથી લાભ થાય. મુસાફરીના યોગ છે. ધન લાભ, ઉત્તમ ભોજન અને ભેટ ઉ૫હારો મળતાં આપના આનંદમાં ઉમેરો થશે.

તુલા : પ્રણય, રોમાંસ, મનોરંજન અને મોજમજાભર્યો આજનો દિવસ છે. જાહેરજીવનમાં આપ મહત્તા પામશો. યશકીર્ત‍િમાં વૃદ્ઘિ થશે. ભાગીદારો સાથે લાભની વાત થાય. સુંદર વસ્‍ત્રો કે આભૂષણોની ખરીદી કરશો. દાં૫ત્‍યસુખ અને વાહનસુખ ઉત્તમ મળે. તંદુરસ્‍તી અને માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે. મિત્રો સાથે ૫ર્યટન થાય. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

કુંભ : ગણેશજી કહે છે કે આજે આપનું મન ઘણી હળવાશ અનુભવશે. શરીરની સ્‍વસ્‍થતા આપના ઉત્‍સાહમાં વધારો કરશે. પાડોશીઓ અને ભાઇબહેનો સાથે વધારે સુમેળ રહેશે. ઘરમાં મિત્રો અને સ્‍નેહીઓનું આગમન આનંદદાયી બનશે. પ્રવાસ થવાની શક્યતા છે. પ્રીય પાત્રનો સહવાસ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે.

મિથુન : ૫રિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. નોકરી ધંધામાં પણ આપને લાભના સમાચાર મળે. ઉ૫રી અધિકારીઓ આપની કામગીરીને બિરદાવશે. લગ્‍નયોગ છે. સ્‍ત્રી મિત્રોથી વિશેષ લાભ થાય. આવકવૃદ્ઘિની શક્યતા ગણેશજી જુએ છે. દાં૫ત્‍યજીવનના માધુર્યને માણી શકશો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

મેષ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, જાણો અન્ય રાશિઓનો કેવો રહેશે દિવસ.

Amreli Live

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

રોહિણી નક્ષત્રની સાથે બન્યો જ્વાળામુખીનો અશુભ યોગ, જાણો કઈ રાશિઓને ભોગવવી પડશે સમસ્યાઓ.

Amreli Live

ડાયાબિટીસથી લઈને આંખની રોશની સુધી ઠીક કરી શકે છે કોળાના પાંદડા, જાણો ખાવાની રીત.

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

જે મહિલાઓને લુમે લુમ વાળ ઉતરતા હોય તેમણે આ સમસ્યાથી બચાવવા માટે અપનાવી જોઈએ આ 8 ટિપ્સ.

Amreli Live

આ 4 રાશિઓને મળશે ભોલેનાથના આશીર્વાદ, વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, આકસ્મિક ધનલાભની શક્યતા છે.

Amreli Live

પત્ની સાથે ઝગડા અને વિવાદોથી કંટાળીને પતિ એ એવો નિર્ણય લીધો જે કોઈએ પણ ના લીધો હોય.

Amreli Live

ભારતીય ક્રિકેટરોના બુટ રીપેર કરવાવાળા મોચી પાસે નહોતા ખાવા-પીવાના પૈસા, ઈરફાન પઠાને આવી રીતે કરી મદદ

Amreli Live

ચીની ઉત્પાદનોના વિરોધને નબળું જણાવવું એટલે પોતાની જ શક્તિને ઘણી ઓછી કરીને આંકવી.

Amreli Live

જીવનમાં સકારાત્મકતા લાવવા માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live

ગાંધીજીએ પૂછ્યું સલીયાણામાં શું લેશો ત્યારે આ દાતાર રાજવીએ કહ્યું, સવા રૂપિયો આપશો તો પણ માથે ચડાવીસ.

Amreli Live

આ વિટામિનને કારણે આ દેશોમાં કોરોના પડ્યો નબળો, જાણો વધુ વિગત

Amreli Live

ચિકનગુનિયાથી બચવા માટે આ 4 વસ્તુઓ દરરોજ જરૂર ખાવો

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આજે આ 7 રાશિના જીવનમાં શરુ થશે રાજયોગ, દરેક જગ્યા મળશે શુભ પરિણામ

Amreli Live

શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો.

Amreli Live

દરિદ્રતા દૂર કરવા માટે મંત્રનું કામ કરે છે રામાયણની આ 8 ચોપાઈઓ, નવરાત્રીમાં શરૂ કરો જાપ.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા મજાના સવાલો ઉપર એક વખત નજર તો નાખો

Amreli Live

હવે કોરેન્ટાઇન ભારે પડશે નહીં, રેપિડ એંટીજન ટેસ્ટથી ફક્ત આટલી મિનિટમાં જ મળશે આઝાદી.

Amreli Live