26.5 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

આ રાશિના લોકોનું ભાગ્ય ખોલવાના છે બજરંગબલી, વાંચો દૈનિક રાશિફળ.

મેષ રાશિ : આજે તમારું મન ઘણું ચંચળ રહેશે, જેના લીધે તમને નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી થશે. આ કારણે કોઈ પણ મહત્વપૂર્ણ કામ પૂરું નહિ કરી શકો. હરીફોનો સામનો કરવો પડશે, પણ નવા કામ કરવાની પ્રેરણા મળશે. તમે કોઈ બૌદ્ધિક અથવા તાર્કિક ચર્ચામાં ભાગ લેશો. આજે નાની યાત્રા થવાની શક્યતા છે. મહિલાઓને આજે વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. સાહિત્ય લેખન માટે સારો દિવસ હોવાને લીધે તમે લેખનમાં પોતાની પ્રતિભા દેખાડી શકો છો.

વૃષભ રાશિ : આજે તમારા વિચારેલા બધા કામ પુરા થઈ જશે. તમારા માટે આજે ઘણી બધી વસ્તુઓ ફાયદાકારક હોઈ શકે છે. પરિણીત લોકો માટે આજનો દિવસ સારો છે. તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સપોર્ટ મળશે. શિક્ષણ સાથે જોડાયેલી બધી ઈચ્છાઓ પુરી થશે. જો તમે કોઈ મેડિકલ સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છો, તો તમને જલ્દી જ સફળતાનાં રૂપમાં તમારી મહેનતનું ફળ મળશે. આવકના એક્સ્ટ્રા સોર્સથી બેંક બેલેન્સ વધશે. કામ માટે તમારી ઉર્જા બની રહેશે. નિયમિત રૂપથી વ્યાયામ કરવા પર સ્વસ્થ રહેશો. કોઈ કન્યાને પગે લાગીને આશીર્વાદ લો, તમે દરેક કામોમાં સફળ થશો.

મિથુન રાશિ : આ રાશિવાળાનો આજનો દિવસ સારો પસાર થશે. કરિયરમાં સફળતા મળશે. નોકરી કરતા લોકો પોતાના કામથી બીજાને પ્રભાવિત કરશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. વ્યાપારમાં આખો દિવસ લાભના યોગ બની રહેશે. પારિવારિક સંબંધ યથાવત રહેશે. આર્થિક લાભ થશે. પોતાના મનમાં આવતા નકારાત્મક વિચારો ખતમ કરવાનો પ્રયત્ન કરો. તમારું દાંપત્ય જીવન સારું રહેશે.

કર્ક રાશિ : આજે ખાસ કામ માટે તમારા મનમાં નવા વિચાર આવી શકે છે. તમે તેના પર જલ્દી જ કામ પણ શરૂ કરી શકો છો. આજનો દિવસ ખતમ થતા તમને થોડો તણાવનો અનુભવ થઈ શકે છે. એટલા માટે ઓફિસના કામને પુરા કરવાની રૂપરેખા જરૂર બનાવો. સાંજે બાળકો સાથે સમય પસાર કરશો અને તેનાથી તમે રાહતનો અનુભવ કરશો. પ્રોપર્ટી માટે તમને કોઈ સારી ડીલ મળી શકે છે. માં દુર્ગાને લાલ ચૂંદડી ચડાવો, તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે.

સિંહ રાશિ : આજે વ્યાપારમાં લાભ અને આવકમાં વૃદ્ધિ થશે. ઉત્તમ ભોજન પ્રાપ્ત થશે. મિત્રો સાથે સ્મરણીય સ્થાન પર જઈ શકો છો. સ્ત્રી મિત્ર આજે વિશેષ સહાયક બનશે. પુત્ર સાથે મળવાનો અવસર મળશે. વૃદ્ધો તથા મોટા ભાઈ-બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. કોઈ શુભ પ્રસંગ થઈ શકે છે. લગ્ન જીવન ઉત્તમ રહેશે તથા પત્નીનો સહયોગ મળશે. નવી વસ્તુઓની ખરીદી કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

કન્યા રાશિ : આ રાશિના લોકો માટે આજનો દિવસ લાભકારી રહેશે. વ્યાપારમાં લાભદાયક સોદા થશે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશનના સમાચાર મળી શકે છે. પારિવારિક ખર્ચમાં વધારો થશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે તથા પત્ની સાથે પણ સારો સમય પસાર થશે. વ્યવસાયિક કામથી બહાર જવાનું થઈ શકે છે.

તુલા રાશિ : આજે બિઝનેસના સંબંધમાં તમારે યાત્રા કરવી પડી શકે છે. કોઈ સાથે વાત કરતા સમયે તમારે વિનમ્ર સ્વભાવનો પ્રયોગ કરવો જોઈએ. તેનાથી લોકો પર તમારો પ્રભાવ પડશે. જો તમે બિલ્ડર છો, તો આજે તમારે ઘણું સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા પહેલા વર્ક પ્લાન તૈયાર કરવો જોઈએ. તેનાથી તમને કામમાં ફાયદો મળશે. સ્વાસ્થ્યની બાબતમાં તમે પોતાને થાકેલા અનુભવી શકો છો. તમારે પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની જરૂર છે. પોતાના માથા પર ચંદનનું તિલક લગાવો, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક રાશિ : આજે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. કફ, શ્વાસ અને પેટની પરેશાની થઈ શકે છે. આજે શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ રહેશો. ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. કોઈ પણ અનૈતિક કામ તથા સરકાર વિરોધી કામોથી દૂર રહો નહિ તો તમે મુશ્કેલીમાં આવી શકો છો. પાણીથી દૂર રહો. આજે તમે વધારે ખર્ચ કરશો.

ધનુ રાશિ : ધનુ રાશિવાળા માટે આજનો દિવસ શુભ છે. આજે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. પોતાના ગુણોથી બીજાને પ્રભાવિત કરશો. કારોબારની સ્થિતિ સારી રહેશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. પરિવાર સાથે ક્યાંક કરવા નીકળી શકો છો. શિક્ષણના ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. નવા લોકો સાથે મુલાકાત લાભદાયક રહેશે.

મકર રાશિ : આજે તમારે અંગત વાતો બીજા સાથે શેયર કરવાથી બચવું જોઈએ. નસીબનો સાથ મળવાથી થોડી મુશ્કેલી થઈ શકે છે. આજે ઓફિસમાં તમારે ધ્યાનથી કામ કરવાની જરૂર છે. તમે કોઈ સામાજિક કાર્યમાં મદદ કરી શકો છો. યોગ્ય દિશામાં મહેનત કરવાથી તમને સફળતા જરૂર મળશે. આ રાશિના વિદ્યાર્થીઓને કોઈ ખુશ ખબર મળી શકે છે. ભણતર પ્રત્યે તમારી રુચિ વધી શકે છે. આર્થિક રૂપથી કોઈ પણ નિર્ણય લેવા માટે તમારે ઘણું સતર્ક રહીને કામ કરવું જોઈએ. પોતાના ઇષ્ટદેવને પ્રણામ કરો, તમારી દરેક સમસ્યાઓ દૂર થશે.

કુંભ રાશિ : આજે તમારો દિવસ મુશ્કેલી ભરેલો રહેશે. વૈચારિક રૂપથી ઘણા વ્યગ્ર રહેવાને કારણે કોઈ પણ મહત્વર્પૂર્ણ નિર્ણય નહિ લેવો તમારા માટે હિતકારી રહેશે. યાત્રા પ્રવાસમાં મુશ્કેલી થઈ શકે છે. નિર્ધારિત કાર્ય પુરા નહિ થવાને કારણે તમને ઘણી નિરાશા થશે. મન અશાંત રહેશે. પેટનો દુઃખાવો પરેશાન કરી શકે છે. સંતાનની તબિયત અથવા ભણતરના સંબંધમાં ચિંતા રહેશે.

મીન રાશિ : મીન રાશિવાળા માટે આજનો દિવસ શુભ રહેશે. લાંબા સમયથી પ્રયત્ન કરી રહેલા કાર્યોમાં સફળતા મળશે. નવા લોકો સાથે મુલાકાત થશે. કારોબારમાં લાભકારી સોદા થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ઘર પરિવારના લોકો સાથે સમય પસાર કરશો. કોઈ પ્રકારના દસ્તાવેજના કામમાં સાવચેતી રાખવી. એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે છે જે તમારી માનહાનીનું કારણ બનશે. સ્ત્રી તથા પાણીથી સાવચેત રહો.


Source: 4masti.com

Related posts

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

ધન અને વૈભવ આપતા શુક્ર ગ્રહનો કન્યા રાશિમાં પ્રવેશ, કેવી રીતે કરશે માલામાલ.

Amreli Live

આજે શનિદેવ આ 5 રાશિઓની મનોકામના કરશે પુરી, જાણો તમારી રાશિના તારા શું કહે છે.

Amreli Live

છાણથી નીકળ્યું સોનુ, રોજગારથી હાથ ધોઈ બેઠેલા યુવાઓનું ચમક્યું નસીબ, જાણો કેવી રીતે.

Amreli Live

વૃષભ અને ધનુ સહીત 4 રાશિવાળા માટે આવકના સારા અવસર છે, વાંચો શુક્રવારનું રાશિફળ.

Amreli Live

જાણો અલગ અલગ પ્રકારની ચા વિષે તેના ઔષધીય લાભ, જે તમારા સ્વાસ્થ્ય માટે વરદાનની જેમ સાબિત થશે.

Amreli Live

આ 5 રાશિઓ પર ગણેશ-લક્ષ્મીજીની વરસશે કૃપા, મુશ્કેલ ભર્યો સમય થશે દૂર, ખુશહાલ વીતશે જીવન.

Amreli Live

પુસ્તક-ગ્રંથ પડી જવાથી તેને માથે કેમ લગાવવામાં આવે છે? જાણો અહીં

Amreli Live

એ કયું જીવ છે, જે દરેક વસ્તુનો સ્વાદ પોતાની જીભથી નહિ પણ પોતાના પગથી લે છે? જાણો વિચિત્ર સવાલના જવાબ

Amreli Live

બ્રહ્માજી હતા રાવણના પરદાદા, જાણો કોણ હતા લંકેશના માતા-પિતા?

Amreli Live

શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

Amreli Live

એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

Amreli Live

કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

પિતૃપક્ષની વચ્ચે આવે છે માં લક્ષ્મીનું આ વ્રત, વિષ્ણુજીએ પોતે જણાવ્યો હતો લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ

Amreli Live

બોલીવુડના 8 સૌથી ચર્ચિત લવ ટ્રાયેંગલ, પાર્ટનર હોવા છતાં પણ આ હીરો-હિરોઈનનું બીજા પર દિલ આવ્યું.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

આ બેંકોમાં ખોલી શકો છો ઝેરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ, જમા પૈસા પર મળશે સારું વ્યાજ.

Amreli Live