25.9 C
Amreli
22/09/2020
મસ્તીની મોજ

આ મહિલાએ સવા લાખ રૂપિયામાં બનાવ્યું પોતાનું સપનાનું ઘર, હવે પીએમ મોદી પ્રશંસા કરશે.

માત્ર સવા લાખ રૂપિયામાં બનાવી દીધું પોતાનું સપનાનું ઘર, પ્રધાનમંત્રી કરશે આ મહિલાના વખાણ.

હિમાલય સમાન અતૂટ વિશ્વાસ, અભેદ લક્ષ્ય અને જીતનો જુસ્સો હોય તો તણખલું પણ મોટો સહારો બની જાય છે. મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના ઉડદન ગામની સુશીલાદેવીએ પોતાની આંખોમાં એક સુંદર ઘરનું સપનું સાચવી રાખ્યું હતું. પણ તેનું નસીબ એવું હતું કે તે મજૂરી કરીને ઘણી મુશ્કેલીથી પોતાના પરિવારનું ભરણ-પોષણ કરી શકતી હતી. એવામાં ઘર બનાવવાનો વિચાર કરવો તેના માટે બેઈમાની હતી. એવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સુશીલાદેવી માટે વરદાન સાબિત થઇ.

સુશીલાદેવીને પીએમ આવાસ યોજનામાં 2 રૂમ અને રસોડું બનાવવા માટે 1 લાખ 20 હજાર રૂપિયા આપવામાં આવ્યા. પછી શું હતું સુશીલાદેવી અને તેમના પતિ સુભાષે પોતાના ઘરનો પાયો રાખ્યો. 49 દિવસ સુધી સતત સખ્ત મહેનત કરી. પથ્થર તોડ્યા, પોતે દીવાલો ઉભી કરી, ચણતર પણ કર્યું અને મજૂરીના પૈસા બચાવીને એટલી જ રકમમાં 500 વર્ગ ફૂટમાં 2 માળનું મકાન બનાવી દીધું. તેમાં ત્રણ રૂમ, રસોડું, વાડો અને નાનકડો બગીચો પણ છે.

જો મજૂરો પાસેથી કામ લેતે તો 2 રૂમ અને રસોડુ જ બનાવી શકતે. સુશીલા દેવીએ નિર્માણ પર કુલ સવા લાખ રૂપિયા ખર્ચ થયો એવું જણાવ્યું છે. 5 હજાર રૂપિયા તેમણે પોતાની બચતની રકમમાંથી ઉપયોગમાં લીધા છે.

પીએમ સાથે વાત કર્યા પછી જ ગૃહ પ્રવેશ કરશે.

સુશીલાદેવીની જીવંતતાની આ સ્ટોરી સાંભળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે 12 સપ્ટેમ્બરે તેમની સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. આ જાણીને ઉત્સાહિત થયેલી સુશીલાદેવી કહે છે કે, તે પ્રધાનમંત્રી સાથે વાત થયા પછી જ ગૃહ પ્રવેશ કરશે.

લાભકર્તાએ જે રીતે પોતે મહેનત કરીને આવાસ તૈયાર કર્યું તે પ્રશંસાને પાત્ર છે. તેમની મહેનતને કારણે તેમને 13 અન્ય યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. – એમએલ ત્યાગી, સીઈઓ, જિલ્લા પંચાયત, બૈતુલ, મધ્યપ્રદેશ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મુકેશ અંબાણીના રિટેલ કારોબારમાં ભાગ પડાવી શકે છે એમેઝોન, રિલાયન્સે આપી 40 ટકા ઓફર.

Amreli Live

સ્વર્ગવાસી ઇંદર કુમારની પત્નીનો દાવો : કરણ, શાહરુખે પતિને આપ્યું હતું ખોટું આશ્વાસન, પછી તેને…

Amreli Live

રામ મંદિર બનાવવા માટે ખાસ લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખ્યું છે તેનું કારણ.

Amreli Live

આજે 8 રાશિવાળાને મળશે સૂર્યદેવના આશીર્વાદ, આવકમાં વધારો થશે.

Amreli Live

7 રાશિઓ પાસે આવશે ઘણા બધા પૈસા, જાણો આ અઠવાડિયામાં શું લખ્યું છે તમારા નસીબમાં.

Amreli Live

હવે આખા ભારતમાં ઘર અને જમીન ખરીદવા થઈ શકે છે સસ્તા, ફટાફટ વાંચો આ સારા સમાચાર.

Amreli Live

ત્રણ બાળકોએ મળીને કરી પોતાની માં ની ડિલિવરી, 16 હજાર અજાણ્યા લોકોએ જોયો સંપૂર્ણ નજારો.

Amreli Live

આજનો દિવસ આ રાશિઓ માટે છે શુભ, રહેશે ગણેશજીની કૃપા, ધન પ્રાપ્તિ થશે.

Amreli Live

બુધવારે મળશે આ 6 રાશિના લોકોને સોનેરી તક, મળશે મોટી સફળતા

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

શનિની ત્રાસી નજર લાગવાથી તમારી સાથે થાય છે આ 8 ઘટનાઓ, શનિદેવ આપે છે આ સંકેત.

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

સુશાંત કેસ અને રામ મંદિર ભૂમિ પૂજન પર અમિતાભના મૌન ઉપર કંગનાએ ઉઠાવ્યો સવાલ, જણાવ્યું : આ માફિયાનો ભય છે.

Amreli Live

લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની આ 5 અનોખી રીત આપનાવો.

Amreli Live

પ્રયત્નો કરવા છતાં પણ નથી થઈ રહ્યો ધન લાભ, તો બુધવારે કરો આ ઉપાય, ગણેશજી સુધારશે તમારું ભાગ્ય.

Amreli Live

અંકિતા લોખંડેએ શેયર કર્યો સુશાંતનો થ્રોબૈક વિડીયો, લખ્યું : ”આ ઉડાન ભરી જ ન હોત’

Amreli Live

5 જુલાઈ રાશિફળ : રવિવારે છે ચંદ્ર ગ્રહણ, આ 6 રાશિઓનો દિવસ છે તણાવપૂર્ણ, રહો સાવધાન.

Amreli Live

ભારતમાં મળે છે દુનિયાનો સૌથી સસ્તો મોબાઈલ ડેટા અને મલાવીમાં આ છે 1 GB ના અધધ… રૂપિયા

Amreli Live

ગાય-વાછરડાની પૂજાથી દૂર થઈ જાય છે બધા કષ્ટ, જાણો પૂજન વિધિ.

Amreli Live

મફત ગેસ સિલેન્ડર મેળવવાની છેલ્લી તક, જાણો કેવી રીતે ઉઠાવવો ફાયદો

Amreli Live