30.4 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

આ મહિને શનિદેવ બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિઓ માટે આવશે સારો સમય.

આ તારીખે શનિદેવ બદલવા જઈ રહ્યા છે પોતાની ચાલ, જાણો તમારી રાશિ પર તેની શું અસર થશે.

શનિદેવ 142 દિવસ પછી 29 સપ્ટેમ્બરની સવારે 10 વાગીને 45 મિનિટ પર પોતાની ચાલ બદલશે. શનિદેવ અત્યારે વક્રી (ઉંધી ચાલ) છે, અને 29 સપ્ટેમ્બરે તે પોતાની ચાલ બદલીને માર્ગી (સીધી ચાલ) થઈ જશે.

શનિના ચાલ બદલવાથી ઘણી રાશિઓ પર પડી રહેલો ખરાબ પ્રભાવ ઓછો થઈ જશે. જ્યોતિષાચાર્ય સુનીલ ચોપડા અનુસાર 11 મે થી શનિ દેવ વક્રી ચાલમાં ચાલી રહ્યા છે. શનિના માર્ગી થવાથી 5 રાશિ મિથુન, કન્યા, કર્ક, ધનુ અને વૃશ્ચિક માટે સારો સમય આવી જશે.

મિથુન રાશિ : આ રાશિના લોકોને થઈ રહેલા નુકશાન હવે ફાયદામાં બદલાવાની શરૂઆત થઈ જશે. સાથે જ આ રાશિના લોકો ધર્મ-કર્મ, પુણ્ય, દાન વગેરેમાં વધારે ધ્યાન આપવા લાગશે.

કર્ક રાશિ : કર્ક રાશિના જે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ ચાલી રહ્યું હતું તે 29 સપ્ટેમ્બર પછીથી સારું થવાની શરૂઆત થઈ જશે. સાથે જ વ્યાપાર અને નોકરીમાં પણ લાભ મળવાનો શરૂ થઈ જશે. ભવિષ્ય નિર્માણ માટે વિદ્યાર્થીઓએ મહેનત પર ધ્યાન આપવું પડશે.

વૃશ્ચિક રાશિ : શનિની ચાલ બદલવાથી મિત્રો અને નજીકના લોકોનો લાભ મળવા લાગશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. સાથે જ જમીન, વાહન વગેરે ખરીદી શકશો.

ધનુ રાશિ : શનિના ચાલ બદલવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સાથે જ આવકના સાધન પણ વધશે.

કન્યા રાશિ : આ રાશિના લોકોને જીવનમાં સફળતા મળશે. શનિનું રાશિ પરિવર્તન તેમના માટે શુભ પરિણામ લઈને આવશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જમાં ચાલશે 100 કિલોમીટર, લાઇસન્સની પણ નથી જરૂર.

Amreli Live

શિવ જ્યોતિર્લીંગ રહસ્ય જાણીને તમે પોતે ચોક્કી જશો અને ગર્વ અનુભવશો કે તમે હિંદુ છો.

Amreli Live

જાણો સોમવારનું વ્રત રાખવાના નિયમ અને તેના ફાયદા

Amreli Live

મેષ, વૃષભ, સિંહ અને કન્યા રાશિ માટે ખુશીઓથી ભરાયેલો હશે દિવસ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.

Amreli Live

અધિક માસમાં પૂજા કે વ્રત-ઉપવાસ ના કરી શકતા હોવ, તો આ કામ કરીને પણ એક યજ્ઞ જેટલું પુણ્ય મેળવી શકો છો.

Amreli Live

40 ની ઉંમર પછી આ રીતો દ્વારા ઘટાડો વજન, મળશે સારું રિઝલ્ટ

Amreli Live

નુકશાન થવાથી બચવા માંગતા હોય તો તારીખ 30 સુધીમાં કરી લો, આ 13 જરૂરી કામ.

Amreli Live

61 વર્ષના સંજય દત્તને ત્રીજા સ્ટેજ ફેફસાનું કેન્સર, સારવાર માટે અમેરિકા થયો રવાના, સિગારેટ અને દારૂનું પરિણામ.

Amreli Live

ચંદ્ર પર પડી શનિની વક્ર દ્રષ્ટિ, જાણો કઈ રાશિ વાળાઓએ સંભાળીને રહેવું પડશે, કોનો સમય થશે શુભ

Amreli Live

જો દુનિયાની બધી મધમાખી મરી જાય તો શું થાય? ખોરાકનું મોટું સંકટ અને બીજી અનેક મુસીબત આવી શકે છે.

Amreli Live

તમારા મુશ્કેલ કામને સરળ બનાવી શકે છે મીણબત્તી, જાણો અને અજમાવો.

Amreli Live

રાહુ 18 મહિના માટે રહશે વૃષભ રાશિમાં, જાણો કઈ રાશિ પર પડશે પ્રભાવ.

Amreli Live

વાંસના ઉદ્યોગમાં સારી છે તક, મોદી સરકાર પણ કરી રહી છે મદદ

Amreli Live

જો મોબાઈલ કંપનીઓ મોબાઈલ સાથે ચાર્જર અને કેબલ નહિ આપે, તો તેનાથી દુનિયાને શું ફાયદો થઈ શકે છે?

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

નારાજ થયેલા ભગવાનને રીઝવવા માટે કરો આ ઉપાય, પુરી થઇ જશે તમારી દરેક ઈચ્છા.

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

રાહુ 23 સપ્ટેમ્બરે કરશે રાશિ પરિવર્તન, જાણો કોને મળશે ખુશીઓ, કોને મળશે દુઃખ.

Amreli Live

તારક મહેતા શો ના આ કલાકારો લાખો રૂપિયાની ગાડીઓમાં ફરી રહ્યા છે, જાણો દયાબેન પાસે કઈ કાર છે

Amreli Live