29.7 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

આ મહિને મકર રાશિઓ હશે દેવગુરુ બૃહસ્પતિ, 5 રાશિવાળાને થશે બમ્પર લાભ.

દેવગુરુ બૃહસ્પતિ કરશે રાશિ પરિવર્તન, બમણા લાભની સાથે આ 5 રાશિઓને મળશે સફળતાઓ. દેવગુરુ બૃહસ્પતિ 20 નવેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં તે 6 એપ્રિલ 2021 સુધી રહેશે. જ્યોતિષ ગણના અનુસાર, મકરમાં ગુરુ (બૃહસ્પતિ) આવવાથી અમુક રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિમાં ગુરુના આવવાથી અમુક રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની શક્યતા છે. તે રાશિઓ આ પ્રમાણે છે.

મેષ રાશિ : ગુરુનું રાશિ પરિવર્તન તમારા માટે ઘણી બાબતોમાં શુભ સાબિત થશે. તમારા કામ-વ્યાપારમાં પ્રગતિ થશે. આ સમયગાળામાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ ગોચર તમને માનસિક શાંતિ આપશે. વ્યાપારમાં વિસ્તારના યોગ છે. પરિણીત લોકોને શુભ પરિણામ મળશે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. જીવનસાથી સાથે સારો તાલમેલ જોવા મળશે.

કન્યા રાશિ : ગુરુનું સ્થાન પરિવર્તન તમારા સુખોમાં વૃદ્ધિ કરશે. કાર્ય વ્યાપારમાં લાભના નવા અવસર પ્રાપ્ત થશે. વ્યાપારમાં ભાગીદારી કરવી સારી રહેશે. નોકરી શોધી રહેલા લોકોને પણ સારા પરિણામ મળશે. ઘર અને વાહનનું સપનું પૂરું થઈ શકે છે. જો કોર્ટ-કચેરીના કેસ ચાલી રહ્યા છે, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પ્રેમ જીવન માટે આ સમય અનુકૂળ રહેશે.

તુલા રાશિ : ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. તમારા લાઈફ પાર્ટનરને કોઈ પ્રકારની મોટી સિદ્ધિ મળી શકે છે. મન પ્રસન્ન રહેશે. ઘરમાં કોઈ લગ્ન કરવા લાયક વ્યક્તિ છે, તો તેના માટે સંબંધ આવી શકે છે. ઘરમાં કોઈ નવું મહેમાન આવી શકે છે. વ્યવસાયમાં અમુક પડકારો આવશે, પણ ધીરે ધીરે તે દરેક દૂર થઈ જશે. સંતાનની પ્રગતિ જોવા મળશે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.

મકર રાશિ : સમાજમાં નવી ઓળખ વધશે. જો વિદેશ જવા ઈચ્છો છો તો તમારી આ ઈચ્છા પુરી થઈ શકે છે. આ સમયમાં ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે ભાવનાત્મક રૂપથી પણ જોડાશો. શિક્ષણ સાથે જોડાયેલા ક્ષેત્રમાં તમારી નવી ઓળખ બનશે અને કામોમાં આવી રહેલી અડચણ પણ દૂર થશે. અટકેલું ધન પ્રાપ્ત થશે અને વૈવાહિક જીવનમાં મતભેદ ખતમ થઈ શકે છે.

કુંભ રાશિ : આ સમયગાળામાં તમને રોકાણથી લાભ થશે. ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે. આર્થિક સમસ્યાઓનો અંત થશે અને વ્યાપારમાં ધન લાભ થશે. આવકના નવા સ્ત્રોત બનશે. કોઈ જુના રોકાણથી લાભ થઈ શકે છે. જમીનમાં રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે. પારિવારિક સંપત્તિમાં પણ ફાયદો થશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ વખતે ઘોડા પર સવાર થઈને આવશે માં દુર્ગા, જાણો શું છે તેનો સંકેત.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

Amreli Live

દિવાળી પર કરી લો આ 4 કામ, તો શનિદોષથી તરત મળશે આરામ.

Amreli Live

આવા અનોખા લગ્ન તમે ક્યારે પણ નહિ જોયા હોય, હનીમૂનની જગ્યાએ સેવા અને વધેલા પૈસાનું દાન કર્યું, આ નવ પરણિત કપલે.

Amreli Live

ભારતીય ક્રિકેટરે જણાવ્યું : મારી પણ હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી, પરંતુ હું માનસિક રીતે મજબૂત

Amreli Live

દિવ્યા ખોસલાનો ટ્રોલ્સને જવાબ : ગુસ્સો થૂંકી દો, નહિ તો નાક ફૂલી જશે

Amreli Live

મંદિર નીચે દબાવમાં આવશે ટાઇમ કેપ્સુલ, જાણો શું છે ટાઈમ કેપ્સુલ? જમીનની અંદર દબાવીને રાખવા પાછળ શું છે કારણ?

Amreli Live

ઇન્જીનિયરિંગ મૂકીને ફિલ્મોમાં આવી હતી રિયા, 8 વર્ષમાં સતત 7 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ બનાવી લીધી કરોડોની મિલકત.

Amreli Live

હસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આ 6 રાશિના ખુલી જશે નસીબ, મળશે અપાર સફળતાઓ.

Amreli Live

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે ઘણા રોગોમાં ફાયદાકારક છે લીમડાની ગળો, જાણો ગેરફાયદા પણ.

Amreli Live

કુંડળીમાં રહેલા નીચ ગ્રહોનો તમારા કરિયર પર કેવો પ્રભાવ પડે છે? જાણો તલસ્પર્શી અચૂક માહિતી.

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું દીવાલની બીજી બાજુ કેવી રીતે જોઈ શકશું? શોક્ડ કૈન્ડિડેટએ મગજ લગાવીને આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

ઘણી બીમારીઓ દૂર રાખવાની સાથે ઇમ્યુનીટી પણ વધારશે આ 2 દેશી અથાણાં, જાણો ઘરે બનાવવાની સરળ રીત

Amreli Live

સોનુ સૂદે હવે પરપ્રાંતિય મજૂરો માટે કારી બીજી મોટી જાહેતર, જાણો કઈ છે એમની નવી યોજના.

Amreli Live

નવેમ્બરમાં રજાઓની ભરમાર, ચેક કરી લો બેંકની રાજાઓનું લિસ્ટ.

Amreli Live

CBI અધિકારી કેવી રીતે બનવું? જાણો ક્યાં અરજી કરવી, શું છે લાયકાત અને પસંદગી પ્રક્રિયા.

Amreli Live

કુંવારી કન્યાએ આવી રીતે કરો કેવડાત્રીજનું વ્રત, જાણો પૂજા વિધિ અને મહત્વ

Amreli Live

‘લેડી સિંઘમ’ થી ‘જનરલ ડાયર’ સુધી, IPS લિપિ સિંહની આ સ્ટોરી જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 5 ની વચ્ચેથી ભૂલથી પણ નહિ નીકળવું જોઈએ, જાણો શું છે તેનું કારણ.

Amreli Live