33.6 C
Amreli
24/10/2020
મસ્તીની મોજ

આ મહિને આ ચાર ગ્રહ કરી રહ્યા છે રાશિ પરિવર્તન, 12 દિવસ રહશે ખાસ

ઓક્ટોબરમાં થનારા રાશિ પરિવર્તનના કારણે આ 12 દિવસ રહશે ખુબ જ શુભ. ઓક્ટોબર મહિનો આખી દુનિયા માટે ખાસ રહેવાનો છે. તેના માટે ગ્રહોની સ્થિતિ જવાબદાર રહેશે, કારણ કે ગ્રહોની સ્થિતિથી દેશ, દુનિયા અને લોકો પર સારો અને ખરાબ પ્રભાવ પડે છે. ઓક્ટોબર મહિનામાં 4 ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સાથે જ આ મહિનામાં 12 સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે, જે શુભ કાર્યો કરવા માટે વિશેષ ફળદાયી રહેશે. આ શુભ યોગને કારણે દેશમાં વ્યાપાર વગેરેમાં તેજી જોવા મળશે.

જ્યોતિષાચાર્ય અનુસાર ઓક્ટોબર મહિનામાં મંગળ, બુધ, શુક્ર અને સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ મહિનામાં 31 દિવસમાંથી 12 દિવસ મહત્વના રહેશે. આ દરમિયાન વ્યાપારમાં તેજી જોવા મળશે. ગ્રહોના રાશિ પરિવર્તનથી આઇટી સેક્ટર અને ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા પરિણામો સામે આવશે. આ 12 દિવસોમાં સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, પુષ્ય યોગ, રવિ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રાજયોગ, બે પુષ્કર યોગ શામેલ છે. આ દરેક યોગોમાં સર્વાર્થ સિદ્ધિ યોગને સૌથી વધારે મહત્વર્પૂણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે તે નક્ષત્ર અને વારના પરસ્પર સહયોગથી બને છે.

એવી માન્યતા છે કે, આ શુભ યોગમાં મનગમતું વરદાન પણ મળે છે. સાથે જ આ યોગમાં કરવામાં આવેલા કામ સંપૂર્ણ રીતે સફળ થાય છે. આ યોગ જમીન, મકાનના ખરીદ-વેચાણ, નોકરી, પરીક્ષાના રજીસ્ટ્રેશન માટે વિશેષ ફળદાયી છે. સર્વાર્થ સિદ્ધિ યોગ મુહૂર્તમાં શુક્ર અસ્ત, પંચક ભદ્રા વગેરે પર વિચાર કરવાની જરૂર નથી હોતી, કારણ કે આ મુહૂર્ત પોતાનામાં જ સિદ્ધ હોય છે. એટલે કે આ યોગ શુભ હોય છે. આ યોગમાં નીચ ગ્રહોનો પણ પ્રભાવ નથી રહેતો.

house

મહિના આ દિવસો રહેશે શુભ : ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબર, 4 ઓક્ટોબર, 6, 7, 9, 11, 17, 19, 23, 24, 29, અને 30 ઓક્ટોબર શુભ રહેશે.

આ રાશિઓમાં થશે પરિવર્તન : સૂર્ય દેવ 17 ઓક્ટોબરે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. તે 16 નવેમ્બર સુધી તુલા રાશિમાં રહેશે. મંગળ ગ્રહ ચાર ઓક્ટોબરના રોજ મીન રાશિમાં વક્રી થઈ ગયો છે. જયારે બુધ 14 ઓક્ટોબરની સવારે 6:30 વાગ્યે તુલા રાશિમાં ચાલ પરિવર્તન કરી વક્રી થઈ જશે, અને 3 નવેમ્બરે રાત્રે 11:15 વાગ્યે ફરીથી ચાલમાં પરિવર્તન કરીને માર્ગી થઈ જશે.

બુધ તુલા રાશિમાં એક મહિનો અને ચોવીસ દિવસ સુધી ગોચર કરશે. ત્યારબાદ 28 નવેમ્બરની સવારે 7 વાગીને 2 મિનિટ પર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 23 ઓક્ટોબરે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કરશે, જે 17 નવેમ્બર સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ શુક્ર કન્યામાંથી તુલા રાશિમાં પહોંચશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો કઈ રીતે કુંડામાં ઉગાડી શકો છો ઓર્ગેનિક બટાકા, ખુબ જ સરળ છે ઘરે બટાકા ઉગાડવા.

Amreli Live

દવાના પેકેટમાં વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે? કેન્ડિડેટ આપ્યો એવો જવાબ કે અધિકારીઓ થઇ ગયા ખુબ ખુશ.

Amreli Live

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા છે, તો ચાણક્યની આ વાતો જરૂર જાણી લો.

Amreli Live

આ કામોના કારણે પતિ-પત્નીના સંબંધમાં આવે છે તિરાડ, ભૂલથી પણ ન કરો આ ભૂલો

Amreli Live

ગીતા ફોગાટના દીકરા અર્જુન આગળ પાણી ભરે છે તૈમૂર, જન્મ લેતા જ લોકોને દેખાવા લાગ્યા હતા બાઈસેપ્સ.

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

દુનિયામાં આ છોડ છે, ઈશ્વરનો આશીર્વાદ, તેના ઔષધીય ગુણ જાણીને ડોક્ટર પણ છે આશ્ચર્યચકિત

Amreli Live

સાડા સાતી અને ઢૈય્યાથી બચવા માટે કરો આ શનિ મંદિરોના દર્શન.

Amreli Live

નમસ્તેનો આ અર્થ તમે જાણી લેશો, તો હંમેશા સુખી રહેશો, રામાયણમાં પણ લખી છે આ વાત.

Amreli Live

જાણો આ મહિને થનારા કેટલાક ગોચર અને મહત્વપૂર્ણ ભવિષ્યવાળીઓ વિષે

Amreli Live

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

17 ઓક્ટોબરે સૂર્ય આવી રહ્યો છે તુલા રાશિમાં, જાણો બધા રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ

Amreli Live

મહિનાઓ પછી શાળા શરૂ થયાના, એક જ અઠવાડિયામાં 250 બાળ-શિક્ષકો કોરોના પોઝિટિવ.

Amreli Live

સોમવારે આ 5 રાશિઓના તારા મજબૂત રહેશે, ઘન લાભ થવાના છે સંકેત.

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

Amreli Live

આ ચાર રીતે ઘર બેઠા જાણી શકો છો પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ

Amreli Live

મજબૂત દોસ્તી નિભાવે છે આ પાંચ રાશિના લોકો, ગમે તેવી પરિસ્થિતિમાં મુકતા નથી સાથ.

Amreli Live

વરસાદમાં ઘરની દીવાલો ઉપર ભેજ કે લુણો લાગ્યો હોય તો આ 8 ટિપ્સથી મેળવો છુટકારો.

Amreli Live

અહીં 2 રૂમનું એક કાચા મકાનનું વીજળીનું બિલ આવ્યું 10 કરોડ રૂપિયા, જાણો ક્યાંનો છે આ બનાવ.

Amreli Live