18.4 C
Amreli
26/01/2021
મસ્તીની મોજ

આ મજેદાર જોક્સ વાંચીને તમે પોતાની હાસ્ય રોકી શકશો નહિ. જો છે તમને ટેન્શન? તો ખાસ વાંચો આ જોક્સ.

આ મજાના જોક્સ વાંચીને તમે તમારા હસવાને નહી રોકી શકો, વિશ્વાસ ન આવે તો પોતે અજમાવીને જોઈ લો !!

આજના સમયમાં લોકો કામમાં એટલા રોકાયેલા છે કે તેને એ પણ યાદ નથી રહેતું, કે તે છેલ્લી વખત ક્યારે હસ્યો હતો. હસવું ન માત્ર અપના મુડને ઠીક કરે છે પણ તે એક પ્રકારની કસરત પણ છે, જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન માટે ઉપયોગી હોય છે.

તમે બધાએ “લાફીંગ એકસરસાઈઝ” વિષે તો સાંભળ્યું હશે. લાફીંગ એકસરસાઈઝ શરીરની અંદર થતી લોહીની ઉણપને દુર કરે છે અને સાથે જ લોહીના પ્રમાણમાં વધારો કરે છે. તેવામાં જોક્સ એકમાત્ર એવી વસ્તુ છે, જે માણસના હસવાને જાળવી રાખે છે.

જો તમે પણ દિવસભરની દોડધામ અને કામના તણાવથી પરેશાન છો, તો આ આર્ટીકલ તમારા માટે ફાયદાકારક સિદ્ધ થઇ શકે છે. કેમ કે આજે અમે તમારા માટે થોડા એવા જોરદાર અને મજાના જોક્સની ભેટ લઈને આવેક છીએ, જે વાંચીને તમારું પેટ હસી હસીને દુ:ખવા લાગી જશે. વિશ્વાસ ન આવે તો જાતે જ વાચી લો.

અહિયાં બધા ડોક્ટર છે મારા ભાઈ :

અમુક લોકો પોતે ભલે પેટના દુ:ખાવાથી લઈને પાઈલ્સ સુધી માટે કોમ્બીક્લેમથી કામ ચલાવી લેતા હોય, પણ કોઈના બીમાર હોવાથી હાથ પકડીને નસ એવી ચેક કરે છે જેમ કે MBBS ની ડીગ્રી લઈને જન્મેલ હોય.

આપણા દેશમાં લોકો દરેક બાબતમાં પોતાને ઊંચા સાબિત કરવામાં લાગેલા રહે છે. જો કોઈ ભૂલથી પણ બીમાર થઇ જાય તો ઘણા મહાન માણસ પોતે જ તેના ડોક્ટર બની જાય છે અને તેને ઈલાજ માટે નવા નવા નુસખા અપનાવવાની સલાહ આપે છે.

ત્યાં સુધી કે જે પોતે કફનો ઈલાજ બામમાંથી શોધે છે, તે બીજાની નસ એવી ચેક કરશે માની લો કે તેની પાસે MBBS ની ડીગ્રી હોય.

બાઈગોડના “સમ” :

બનાવવી જ છે તો ખીચડીને બદલે કસમને રાષ્ટ્રીય ભોજન બનાવવામાં આવે, દેશમાં સૌથી વધુ તે ખાવામાં આવે છે.

આજકાલ દરેક નાની નાની વાત ઉપર ખોટું બોલવામાં આવે છે. પણ ઘણા લોકો તો એટલા ટેલેંટેડ છે કે તેમનું તકિયા કલામ જ ‘બાયગોડની કસમ’ બની ગયેલ છે. અને દરેક સમયે તે કસમ ખાવા માટે તૈયાર ઉભા રહે છે. બધું મળીને એ માની લો કે હવે કોઈપણ માણસ ભૂખ્યા નથી સુઈ શકતા. કેમ કે સૌની પાસે પેટ ભરીને ખાવા માટે “કસમ” તૈયાર રહેલ છે.

રાહુલ ગાંધી જિંદાબાદ :

રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ હોવું જોઈએ. આ એકમાત્ર વસ્તુ છે જેની ઉપર કોંગ્રેસ અને બીજેપી બન્ને સહમત છે.
ગાંધી કુટુંબના લાડકા એટલે રાહુલ ગાંધી એક માત્ર એવા વ્યક્તિ છે, જેને રાજકારણ સિવાય બધું જ આવડે છે. તે નહિ તો ક્યારેય નેતા બની શક્યા છે, નહિ ભવિષ્યમાં બની શકશે.

પણ જો ક્યારેય રાહુલ ગાંધીને કોંગ્રેસ પક્ષના અધ્યક્ષતા સોપવામાં આવે તો વિચારો શું થશે? ખાસ કરીને આવું થયા પછી કોંગ્રેસ તો ખુશ રહેશે જ પણ ભાજપ પણ આનંદથી નાચી ઉઠશે. કદાચ તમે આમારો ઈશારો સમજી ગયા હશો. ભૂલચૂક માફ.

અરે રે આ દિલ્હી :

ઋતુના પણ પોતાના નખરા છે. પદ્માવતીની માથાકૂટમાં ૪ દિવસ Midia Attention ન મળ્યા, તો દિલ્હીના સ્મોગ પોતાની જાતે જ ઠીક થઇ ગયું.

દિલ્હીને દિલવાળાની નગરી ગણવામાં આવે છે. હમણાં હાલમાં જ દિલ્હીમાં ફેલાયેલ પદુષણને કારણે અહિયાં સ્મોગની સ્થિતિ બની ગયેલ હતી, જેથી સામાન્ય લોકો ઘણા સમય સુધી અસરમાં રહેલ. ત્યાં સુધી કે ઘણા લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દીધું હતું. આ ભયાનક સ્થિતિથી બધા પરેશાન હતા પણ છતાં પણ પદ્માવતી આવી અને બધું ઠીક થઇ ગયું. નવાઈ ન પામશો આવું અમે નહિ આ મહોદય કહી રહ્યા છે.

આવો વિરોધ કરીએ :

હું ફિલ્મ, ટીવી, ફેસબુક સ્ટેટ્સ, Tweets અને કાર્ટુનનો વિરોધ કરવા માટે એક સેના બનાવી રહેલ છું. ઈચ્છા ધરાવતા લોકો એપ્લાઇ કરી શકે છે. તેનું નામ છે. ‘કરવાનું કાઈ નહી સેના’

આજનો સમય ઘણો ઝડપી થઇ ગયેલ છે. તેવામાં ફેસબુક, ટ્વીટર વગેરેએ લગભગ દરેકને પોતાની જાળમાં ફસાવી રાખ્યા છે. તેવા માં આ ભાઈ સાહેબ આ બધી વસ્તુથી એટલા કંટાળી ગયા છે, કે લોકો પાસે એક વિરોધી પક્ષ બનાવવાની માંગણી કરી રહેલ છે. શું આ સેનાનો ભાગ બનવા માગશો?

આ તો ઘોર અપમાન થઇ ગયું :

સલમાનને ‘છોકરી મળી ગઈ’ અને ન મળી હોય તો પછી પણ વિશ્વાસ થઇ ગયો. પણ અભિષેકએ જો લખી દીધું ‘ફિલ્મ મળી ગઈ’ તો કદાચ જ કોઈને વિશ્વાસ હોય.

સલમાન ખાન આજ સુધી કુવારો છે. પણ આજે પણ આપણેને કોઈ કહી દે કે સલમાન લગ્ન કરી રહેલ છે, તો કદાચ આપણે વિશ્વાસ કરી લેશું. પણ જો કોઈ આવીને આપણેને કહે કે અભિષેક બચ્ચનને નવી ફિલ્મ મળી ગઈ છે, તો તે આપણા માટે સૌથી મોટો જોક્સ હશે.

એક મહિલા પોતાની પાડોશણને જણાવી રહી હતી :

મહિલા: તને ખબર છે? ૨૦ વર્ષ સુધી મારે કોઈ બાળક ન થયું.

પાડોશણ નવાઈથી : તો પછી તે શું કર્યું?

મહિલા : પછી હું ૨૧ વર્ષની થઇ તો મારા પપ્પાએ મારા લગ્ન કરી દીધા. પછીથી મુન્નો થયો.

પાડોશણ ઉભા ઉભા બેહોશ થઇ ગઈ.


Source: 4masti.com

Related posts

શનિની ત્રાસી નજર લાગવાથી તમારી સાથે થાય છે આ 8 ઘટનાઓ, શનિદેવ આપે છે આ સંકેત.

Amreli Live

આ ચમત્કારી ઉપાય કરવાથી તમને મળશે દેવાથી મુક્તિ, થશે ધન લાભ.

Amreli Live

અક્ષય કુમારે કર્યો ‘જય શ્રીરામની’ લલકાર, ફેન્સે જણાવ્યું : ઇન્ડસ્ટ્રી માંથી કોઈ તો બોલો.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું : જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય છે? કેન્ડિડેટએ આપ્યો આ જોરદાર જવાબ.

Amreli Live

‘જેણે મારી સાથે લગ્ન કરવા છે તે….’. જયારે સાધ્વી જયા કિશોરીએ જણાવ્યું કઈ રીતે પસંદ કરવો પોતાનો જીવન સાથી.

Amreli Live

પદ્મ નામનો બન્યો શુભ યોગ, આ 5 રાશિઓને કુબેર દેવની કૃપાથી ધન લાભની છે પ્રબળ સંભાવના

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

દિવ્યા ખોસલાનો ટ્રોલ્સને જવાબ : ગુસ્સો થૂંકી દો, નહિ તો નાક ફૂલી જશે

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

સાત રાશિઓ માટે શુભ સમાચાર લઈને આવ્યું છે આ અઠવાડિયુ, બીજા સામે ઉભા થશે પડકારો.

Amreli Live

પવિત્ર શ્રાવણ મહિનામાં જાણો, શિવજીના ડમરૂનું મહત્વ.

Amreli Live

ભારત-ચીન વિવાદ : 20 દિવસની બાળકીનું મોં પણ નહિ જોઈ શક્યા કુંદન, દેશ માટે થયા શહીદ.

Amreli Live

આ 11 બોલીવુડ સ્ટાર્સના બેડરૂપ સિક્રેટ જાણીને તમે થઈ જશો ચકિત, જાણો કોણે કયો ખુલાસો કર્યો.

Amreli Live

4 વાગ્યે રાષ્ટ્રના નામે મોદીનો સંદેશ, કોરોના કે ચીન, કયાં વિષય ઉપર થશે વાત?

Amreli Live

કયા ભારતીયની 39 પત્નીઓ અને 94 બાળક છે? જયારે IAS ઇન્ટરવ્યૂના એવા અટપટા સવાલોના મળશે મજેદાર જવાબ.

Amreli Live

મજૂરના દીકરાનો અભ્યાસ ખર્ચ ઉપાડી લેશે આનંદ મહિન્દ્રા, કયા કારણે ઉઠાવ્યું આ પગલું.

Amreli Live

લગ્ન પહેલા કુંડળી મેચ કર્યા પછી પણ કેમ થઇ જાય છે છૂટાછેડા?

Amreli Live

ઘનની ચિંતા વધી રહી છે તો દરેક રાશિવાળા કરો આ ઉપાય, મળશે ધન લાભ.

Amreli Live

આળસુની રાણી કહેવાય છે આ 4 રાશિ વાળી છોકરી, શું તમે તો નથી ને તેમાંથી એક?

Amreli Live

હરિયાળી ત્રીજ પર જરૂર લગાવો હાથોમાં મહેંદી અને કરો ગૌરી શંકરની પૂજા, તેના ઔષધીય ફાયદા પણ જાણો. .

Amreli Live

આ સરળ ટિપ્સ અપનાવીને વધારે મહેનત કર્યા વિના કરો પોતાના ઘરની સાફ-સફાઈ.

Amreli Live