34.2 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

આ બેંકોમાં ખોલી શકો છો ઝેરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ, જમા પૈસા પર મળશે સારું વ્યાજ.

મિનિમમ બેલેન્સ વિના પણ આ બેંકોમાં ખીલી શકો છો સેવિંગ એકાઉન્ટ, સારા વ્યાજની સાથે મળશે ઘણી સુવિધાઓ. બેંકોમાં એકાઉન્ટ હોવું દરેક માટે જરૂરી છે. મોટાભાગની બંકોમાં ખાતું ખોલાવવા માટે એક નિયત રકમ મીનીમમ બેલેન્સ તરીકે રાખવી પડે છે. એમ ન કરવાથી બેંક પેનલ્ટી વસુલ કરે છે અને જયારે ખાતામાં પૈસા નહિ રાખવામાં આવે તો તે ખાતું બંધ પણ થઇ જાય છે. સેલેરી એકાઉન્ટ ઝીરો બેલેન્સ ઉપર ખાતું ખોલવામાં આવે છે, જેમાં મીનીમમ બેલેન્સ રાખવાની જરૂર નથી રહેતી, પરંતુ આ ખાતા તે લોકોનું ખુલે છે, જે કોઈ કંપનીમાં કર્મચારી હોય. તો ખાતું કર્મચારી જ ખોલાવી શકે છે. તેના નિયમ અલગ હોય છે.

હવે કોઈ પણ ખોલાવી શકે છે ઝીરો બેલેન્સ ખાતુ : હવે અમુક બેંકો સામાન્ય લોકોને પણ ઝીરો બેલેન્સ ખાતું ખોલાવવાની સુવિધા આપી રહ્યા છે. આ બેંક ઝીરો બેલેન્સ ઉપર ખાતું તો ખોલાવે જ છે, જમા રકમ ઉપર સારું એવું વ્યાજ પણ આપે છે. તેમાં મોટાભાગે બેંક પ્રાઈવેટ સેક્ટરની છે. અને સરકારી ક્ષેત્રની દેશની સૌથી મોટી એક સરકારી બેંક પણ ઝીરો બેલેન્સ ઉપર ખાતું ખોલાવવાની સુવિધા આપી રહ્યા છે. જાણો તેના વિષે.

આઈડીએફસી ફર્સ્ટ બેંક પ્રથમ સેવિંગ એકાઉન્ટ : IDFC First Bank ના ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટમાં તમામ સુવિધાઓ મફતમાં મળે છે. હવે આ બેંકના ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 6 થી 7 ટકા વ્યાજ મળી રહ્યું છે. તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે કોઈ પણ નજીકની બ્રાંચમાં જઈને તમારું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકે છે.

એસબીઆઈ બેઝીક સેવિંગ બેંક ડીપોઝીટ એકાઉન્ટ : ભારતીય સ્ટેટ બેંક (SBI) નું આ એકાઉન્ટ કેવાયસી ડોક્યુમેન્ટ દ્વારા ખોલાવી શકાય છે. આ ખાતામાં 2.75 ટકાના દરે વ્યાજ મળે છે. તે ઉપરાંત તેમાં RuPay Debit Card ની સુવિધા પણ મળે છે. તેમાં દર મહીને સ્ટેટ બેંકના એટીએમ કે પછી બીજી બેંકોના એટીએમથી 4 વિડ્રોલ મફત કરી શકાય છે.

ઈંડસઈંડ બેંક : ઈંડસઈંડ બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં 4 થી 6 ટકાના દરે વ્યાજ મળે છે. તેની સાથે જ ઈન્ટરનેટ બેન્કિંગ અને અનલિમિટેડ એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા પણ મળે છે. આ બેંકમાં ઓનલાઈન પણ ઝીરો બેલેન્સટી ખાતું ખોલાવી શકાય છે.

કોટક મહિન્દ્રા બેંક : કોટક મહિન્દ્રા બેંકનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ડીઝીટલ બેન્કિંગ દ્વારા ખોલાવી શકાય છે. તેમાં 811 વર્ચુઅલ ડેબીટ કાર્ડ મળે છે. તેનો ઉપયોગ ઓનલાઈન શોપિંગ માટે કરી શકાય છે. આ બેંકના ઝીરો બેલેન્સ ખાતામાં જમા રકમ ઉપર 4 ટકા સુધીનું વ્યાજ મળે છે.

એચડીએફસી બેંક : એચડીએફસી બેંકમાં બેઝીક સેવિંગ્સ બેંક ડીપોઝીટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમાં મીનીમમ બેલેન્સ રાખવાની જરૂર નથી રહેતી. આ એકાઉન્ટમાં જમા રકમ ઉપર 3 થી 3.5 ટકા સુધીનું વ્યાજ મળે છે. તેની સાથે જ ડેબીટ કાર્ડ, ફ્રી પાસબુક સેવા, ફ્રી ડીપોઝીટ, વિડ્રોઅલ અને સાથે જ ચેકબુક, ઈમેલ સ્ટેટમેંટ, ડીમાંડ ડ્રાફ્ટ જેવી ઘણી સુવિધાઓ મફતમાં મળે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પહેલી જાન્યુઆરીથી ફરજિયાત દરેક વાહન પર FasTag લગાવવું પડશે, સરકારે આવી રીતે કરી તૈયારી

Amreli Live

બોર્ડ પરીક્ષામાં પરિવર્તન થયું, HRD મંત્રાલયનું નામ પણ બદલવાની ભલામણ.

Amreli Live

અધિક માસમાં પૂજા કે વ્રત-ઉપવાસ ના કરી શકતા હોવ, તો આ કામ કરીને પણ એક યજ્ઞ જેટલું પુણ્ય મેળવી શકો છો.

Amreli Live

પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરવાના છે સૂર્ય, આ રાશિઓ પર પડશે વ્યાપક અસર, અપનાવો આ ઉપાય

Amreli Live

ફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.

Amreli Live

અધિક માસ 2020 : એક મહિનાના અધિક માસમાં કઈ પૂજા કરવી, ક્યા મંત્રોના કરવા જાપ

Amreli Live

અધિક માસ પૂનમ ઉપર કરો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂર્ણ, માં લક્ષ્મી માટે જરૂર કરો આ એક કામ

Amreli Live

6 ઓગસ્ટ છે કજરી ત્રીજ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને મહત્વ

Amreli Live

Boycott Kangana Ranaut ટ્રેંડ કરવાવાળાને એક્ટ્રેસની ચેતવણી – ‘ઉંદરો દરમાં પાછા જતા રહો નહિ તો….’

Amreli Live

સની દેઓલની સગી બહેન મીડિયાની લાઇમલાઇટથી છે દુર, જીવે છે અનામિક જીવન

Amreli Live

હવે આખા ભારતમાં ઘર અને જમીન ખરીદવા થઈ શકે છે સસ્તા, ફટાફટ વાંચો આ સારા સમાચાર.

Amreli Live

આ છે દેશના બેસ્ટ સાત ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને શું છે તેની ખાસિયત.

Amreli Live

શ્રાવણના સોમવારે ખરીદો આ વસ્તુ, ભગવાન શિવ અનહદ કૃપા વર્ષા કરીને કરશે માલામાલ.

Amreli Live

ભારતીય ક્રિકેટરે જણાવ્યું : મારી પણ હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી, પરંતુ હું માનસિક રીતે મજબૂત

Amreli Live

મીરાની અદ્દભુત કૃષ્ણ ભક્તિ

Amreli Live

IAS ઇન્ટરવ્યૂના આ સવાલોથી ફરી જશે માથું, “પોલીસને ગુજરાતીમાં શું કહેવાય છે?”

Amreli Live

પહેલી વાર સરહદ ઉપર રસ્તો બનાવતા મરનારને મળ્યું શહીદ જેવું સમ્માન, વાયુસેનાના વિમાનમાં આવ્યું શબ

Amreli Live

કસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું સેવન, જાણો કઈ રીતે બનાવવું

Amreli Live

જ્યોતિષ ગણના : નવ માંથી પાંચ ગ્રહ પોતાના અને બે મિત્રના ઘરમાં, દરેક માટે શુભ સંકેત

Amreli Live

ઉંમર વધવાની સાથે વધારે યુવાન થઈ રહી છે રેખા, દરેક વ્યક્તિ છે તેમની સુંદરતાના દીવાના

Amreli Live

આ છે બોલિવૂડની 7 સૌથી શાનદાર ભાઈ-બહેનની જોડી, દરેક લોકો આપે છે તેમની મિસાલ.

Amreli Live