21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

આ પ્રાચીન ટોટકા દ્વારા દિવાળીના દિવસે કરો માં લક્ષ્મીને પ્રસન્ન, ક્યારેય પૈસાની અછત નહિ થાય.

દિવાળીના આ પ્રાચીન ટોટકા ઘણા ઓછા લોકો જાણે છે, તેને એક વખત કરશો તો આજીવન પૈસામાં રમશો. દિવાળી ઉપર દરેક માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે છે. તેથી આજે અમે તમને તે ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે પ્રાચીન સમયમાં લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઉપયોગ કરતા હતા. આ ઉપાયો અજમાવીને તમે પણ ધનવાન બની શકો છો.

દિવાળીના પ્રાચીન તુટકા

જો તમે આર્થિક તંગીથી દુઃખી છો તો દિવાળીના દિવસે ‘ऊं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद् श्रीं ह्रीं श्रीं ऊं महालक्ष्मयै नम:’ મહાલક્ષ્મીના મહામંત્રનું કમળકાકડીની માળાથી 108 વખત જાપ કરો. તમારી પાસે ધનની ખામી નહિ રહે.

દિવાળીના દિવસે સવારે અને સાંજે પીપળાના ઝાડને જળ આપો. સાથે જ ત્યાં સરસીયાના તેલનો દીવો પ્રગટાવો અને પાછળ જોયા વગર ત્યાંથી જતા રહો. આ ઉપાયથી શની ગૃહ સાથે જોડાયેલા દોષ દુર થઇ જાય છે. આ ઉપાય કાલસર્પ દોષ પણ દુર કરી દે છે. ત્યાર પછી તમારે ધન એકઠું કરવામાં કોઈ વાંધો નહિ આવે.

દિવાળી ઉપર લક્ષ્મી પૂજા કર્યા પછી ઘરના દરેક રૂમમાં શંખ અને ઘંટડી વગાડો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા બંને સમાપ્ત થઇ જશે. ધનની વૃદ્ધી થશે.

દિવાળી ઉપર માં લક્ષ્મી પહેલા શ્રીગણેશની પૂજા કરો તેને દુર્વાની 21 ગાંઠ ચડાવો તેનાથી તમારા ઘરમાં ધન સંબંધી ક્યારે પણ કોઈ તકલીફ નહિ રહે.

દિવાળીના દિવસે એક સાવરણી ખરીદીને ઘરે લઇ આવો. આ સાવરણીની પહેલા પૂજા કરો અને પછી તેનાથી આખા ઘરની સફાઈ કરો. છેલ્લે આ સાવરણીને છુપાવી દો. માન્યતા છે કે એમ કરવાથી દેવી માં તેમની કૃપા વરસાવે છે. આ ઉપાય ઘણો જુનો છે અને સદીઓથી આજ સુધી કરવામાં આવી રહ્યો છે.

દિવાળી ઉપર જયારે માં લક્ષ્મી પૂજા કરો તો એક કે બે હળદરની ગાંઠ પૂજામાં જરૂર રાખો. જયારે પૂજા પૂરી થઇ જાય તો આ હળદરની ગાંઠને તે સ્થાન ઉપર રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો. તેનાથી ધનની આવક વધવાનું શરુ થઇ જશે.

દિવાળી ઉપર માં લક્ષ્મી સાથે સાથે કુળદેવતાની પૂજા પણ જરૂર કરો. તે દરમિયાન પીળી કોડીયા તુટકો કરવો લાભદાયક રહે છે. તેમાં માં લક્ષ્મી જલ્દી ખુશ થઇ જાય છે. આ તુટકો કરવા માટે લક્ષ્મી પૂજામાં પીળા રંગના કોડિયા રાખો. એમ કરવાથી ધન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે. તેનાથી અટકેલું ધન પણ મળી જાય છે.

આશા રાખીએ છીએ કે તમને બધાને દિવાળીના આ પ્રાચીન તુટકા ગમ્યા હશે. જો હા તો તેને બીજા સાથે શેર જરૂર કરો. જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શ્રાવણ મહિનામાં આવી રીતે કરો ભગવાન શિવની આરાધના, જાણો શિવ મંત્ર અને ચાલીસા.

Amreli Live

23 દિવસ માટે બુધ અસ્ત, આ 7 રાશિ વાળા લોકોએ હવે રહેવું પડશે સાચવીને.

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

558 વર્ષ પછી રક્ષાબંધન ઉપર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓ પર પડશે તેની ઊંડી અસર

Amreli Live

જયહિન્દ : પૂર્વ પ્રધાનમંત્રીની યાદમાં બન્યું ગર્વનો અનુભવ કરાવતી ‘અટલ ટનલ’

Amreli Live

વૃદ્ધએ ઝાડના છાંયડામાં સજાવ્યું શિક્ષાનું મંદિર, વાંચો 75 વર્ષથી મફત ભણાવી રહેલા વૃદ્ધનું સમર્પણ.

Amreli Live

તમારા જીવનમાં ઢગલાબંધ સમસ્યાઓ હોય, કોઈ પણ પ્રકારની હોય, તો અમારી પાસે છે એની ચાવી.

Amreli Live

5 રાશિઓ માટે વાઘ બારસનો દિવસ રહેવાનો છે ફાયદાવાળો, વાંચો રાશિફળ.

Amreli Live

લ્યો ચાલી ખેડુતોની ટ્રેન, હવે શાકભાજી અને ફળો બગડશે નહીં, ખેડુતોને પણ લાભ થશે.

Amreli Live

ઇમ્યુનિટી બુસ્ટ કરવાના ચક્કરમાં પોતાનું જ નુકશાન ના કરી બેસતા, 5 લક્ષણ દેખાય તો થઇ જજો સાવધાન

Amreli Live

ઓનલાઇન શોપિંગ સાથે જોડાયેલી આ વાતો જાણી લો, નહિ તો થઈ શકે છે ભારે નુકશાન.

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live

ઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.

Amreli Live

શું પ્રાણીઓને પણ ગલીપચી થાય છે? મજાક મા ના લેતા આ IAS ઇન્ટરવ્યૂના આ ફની સવાલ, જવાબ છે ફૂલ વૈજ્ઞાનિલ

Amreli Live

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ની ‘અંજલિ ભાભી’ એ સોશિયલ મીડિયા પર લખી ‘થેંક યૂ નોટ’.

Amreli Live

વૃશ્ચિક રાશિવાળા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.

Amreli Live

આ ત્રણ રાશિઓ ઉપર શનિદેવની રહશે સારી દ્રષ્ટિ, આ રાશિ પર હંમેશા વરસશે કૃપા

Amreli Live

કુંડળીમાં રહેલા નીચ ગ્રહોનો તમારા કરિયર પર કેવો પ્રભાવ પડે છે? જાણો તલસ્પર્શી અચૂક માહિતી.

Amreli Live

પુરુષોત્તમ માસમાં આ 4 શ્લોકોનો કરો જાપ, મળશે શ્રીમદ્દભાગવત કથાનો બધો લાભ.

Amreli Live

ફક્ત કુંડળી જ નહિ આ કારણોથી પણ થાય છે લગ્નમાં મોડું, જાણો શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો.

Amreli Live

વાસ્તુ શાસ્ત્ર : ઘરમાં જરૂર રાખો આ છોડ પરંતુ ભૂલથી પણ ન કરો આ ભૂલો, ભોગવવી પડી શકે છે પૈસાની તંગી

Amreli Live