24.4 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

આ પાંચ રોકાણ વિકલ્પ આપે છે બેન્ક ફિક્સ ડિપોઝીટથી વધારે રિટર્ન, તેમાં પૈસા લગાવસો તો થશો માલામાલ.

ફિક્સ ડિપોઝીટ કરતા વધારે વ્યાજ મેળવવા માટે જરૂર કરો આ પાંચ જગ્યાઓમાંથી કોઈપણ જગ્યામાં રોકાણ. બેંક એફડીમાં ઓછું રીટર્ન મળતું હોવાથી મોટાભાગના રોકાણકારો પોતાના પૈસા ક્યાંક બીજે રોકાણ કરવા માંગે છે. ફિક્સ્ડ ડીપોઝીટ (એફડી) ઉપર વ્યાજ દર છેલ્લા બે વર્ષથી ઘટી રહ્યું છે, અને તેણે 12 વર્ષની નીચી સપાટીને સ્પર્શી લીધી છે.

એસબીઆઈ બેંક જુદી જુદી યોજનાઓમાં 2.9% અને 5.4% વચ્ચે વ્યાજ દર આપી રહી છે. હાલના સમયમાં બેંક એફડીના વ્યાજ દરો બચત બેંક ખાતા જેટલા છે. હકીકતમાં નાના સમયગાળા માટે બેંક એફડી બચત ખાતાની સરખામણીમાં ઓછું વ્યાજ આપે છે. તેના માટે જો તમારે બીજી રોકાણ યોજનામાં પૈસા રોકીને વધુ લાભ મેળવવો છે, તો થોડા રોકાણ વિકલ્પો વિષે જાણો.

કિસાન વિકાસ પત્ર (KVP) : તે ભારતમાં પોસ્ટ ઓફીસ દ્વારા આપવામાં આવતી એક ઉત્તમ યોજના છે. આ યોજનામાં ચાલુ ઓક્ટોબર-ડીસેમ્બર ત્રિમાસિક ગાળા માટે 6.9% નું સરેરાશ રીટર્ન આપવામાં આવે છે. તે સંપૂર્ણ રીતે જોખમથી મુક્ત રોકાણ છે. આ રોકાણ ઉપર વ્યાજ દરની જાહેરાત સરકાર દ્વારા દર ત્રીમાસીકમાં કરવામાં આવે છે. આ યોજનામાં ઓછામાં ઓછું રોકાણ 1000 રૂપિયા છે. આ યોજનાઓમાં રોકાણ ઉપર કોઈ મર્યાદા નથી.

રાષ્ટ્રીય બચત પત્ર (NSC) : એનએસસી હાલના સમયમાં 6.8% વાર્ષિક વ્યાજના દરે વ્યાજ આપી રહ્યું છે, પરંતુ આ મેચ્યોરીટી ઉપર આધારિત છે. 10 વર્ષથી વધુ ઉંમરના લોકો એનએસસી ખરીદી શકે છે. પોસ્ટઓફીસ બચત યોજના એનએસસી પોતાના નિયત પોર્ટફોલીયો માટે રોકાણકારોમાં લોકપ્રિય છે. આ પ્રમાણપત્ર તે લોકો માટે સુરક્ષતિ અને ઉપયોગી છે જે બચતની સુરક્ષા ઈચ્છે છે.

વિરષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) : 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ SCSS માં રોકાણ કરી શકે છે. હાલના સમયમાં, SCSS પ્રતિ વર્ષ 7.4% ના દરે વ્યાજની ચુકવણી કરે છે. રોકાણકારો વ્યક્તિગત રીતે કે જીવનસાથી સાથે એકથી વધુ ખાતા ચલાવી શકે છે. તેનો મેચ્યોરીટી સમયગાળો 5 વર્ષ છે. મેચ્યોરીટી પછી ખાતાને આગળ ત્રણ વર્ષ માટે વધારી શકાય છે.

બેંક એફડી : અમુક નાની બેંક (SFB) પસંદગીની એફડી ઉપર 8% થી 9% વચ્ચે વ્યાજ આપે છે. ભારતીય સ્ટેટ બેંક (SBI), HDFC બેંક, ICICI બેંક, એક્સીસ બેંક અને બીજી બંકોની સરખામણીમાં આ બેંકો દ્વારા આપવામાં આવતા વ્યાજ દરો ખરેખર આકર્ષક છે. સામાન્ય ગ્રાહકોની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને આ બચત ઉપર 50 આધાર અંક વધુ મળે છે.

કોર્પોરેટ ફિક્સ્ડ ડીપોઝીટ : વધુ ગેરંટેડ રીટર્નની શોધ કરવાવાળા માટે કોર્પોરેટ ફિક્સ્ડ ડીપોઝીટ એ બેંક ફિક્સ ડીપોઝીટનો વિકલ્પ હોઈ શકે છે. તે 7-8% વાર્ષિક રીટર્ન આપે છે. કોર્પોરેટ એફડીમાં ખાસ કરીને પ્રથમ ચુકવણીનું જોખમ અપેક્ષાથી વધુ હોય છે, આ તે લોકો માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે, જે ઊંચા રીટર્ન માટે ઇકવીટી મ્યુચઅલ ફંડમાં રોકાણ કરવા માટે રાજી નથી હોતા.

આ માહિતી જાગરણઅને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

રસોડામાં છુપાયેલી આ વસ્તુઓથી જ અટકી જશે, તમારી વધતી ઉંમર.

Amreli Live

વરસાદમાં ઘરની દીવાલો ઉપર ભેજ કે લુણો લાગ્યો હોય તો આ 8 ટિપ્સથી મેળવો છુટકારો.

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

Amreli Live

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

અર્થવેદ જણાવે છે કે સૂર્યના કિરણોમાં બધી બીમારીઓ ખતમ કરવાની શક્તિ હોય છે, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

નવરાત્રીમાં કરો પાનના પાંદડાના તૂટકા, ધન સંપત્તિથી છલોછલ થઈ જશે તિજોરી.

Amreli Live

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

જાણો કેમ ફક્ત 28 વર્ષની ઉંમર સુધી જ લાગે છે મંગળ દોષ?

Amreli Live

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

બેંકો, મંત્રાલયો, મંડળોમાં કેલેન્ડર્સ, ડાયરી અને શુભેચ્છા કાર્ડનું છાપકામ બંધ રહેશે, સરકારે આપ્યું આ કારણ

Amreli Live

અમદાવાદી મહિલાએ બનાવ્યું ચોકલેટનું રામ મંદિર, PM મોદીને આપવા માંગે છે ભેટ

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

ઘર કંકાસ થી છુટકારો મેળવવા માટે અપનાવો ફેંગ શૂઈના આ રામબાણ ઉપાય.

Amreli Live

ટાટા કંપની ભાડે આપી રહી છે 15 લાખની કાર, 36 મહિના ચલાવો અને પાછી આપો.

Amreli Live

ફિક્સ ડીપોઝીટમાં જોઈએ સારું અને સુરક્ષિત રિટર્નની ગેરેંટી, તો રોકાણથી પહેલા આ 5 વાતોનુ રાખો ખાસ ધ્યાન.

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live