33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

આ નામ વાળા લોકોના મોટાભાગે થાય છે લવ મેરેજ.

લગ્નની બાબતમાં આ નામ વાળાના થાય છે મોટાભાગે લવ મેરેજ. દરેકનું સપનું હોય છે કે તેને એક સારો જીવનસાથી મળે, જે તેની ભાવનાઓની કદર સાથે તેમને ઘણો પ્રેમ પણ કરે. આજકાલ દરેકના જીવનમાં પ્રેમ અને પૈસા ઘણું મહત્વ ધરાવે છે. પ્રેમ દુનિયામાં એ સુંદર અનુભવ છે, જેમાં પડ્યા પછી માણસ પોતાને ભાગ્યશાળી સમજવા લાગે છે. પરંતુ ખુબ ઓછા લોકો એવા હોય છે જેમને તેનો સાચો પ્રેમ મળે છે. જ્યોતિષ મુજબ અમે તમને થોડા એવા નામના લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તેના જીવનમાં સાચો પ્રેમ મળવા અને લવ મેરેજ થવાના યોગ ખુબ જ વધુ જોવા મળે છે.

એ (A) નામ વાળા લોકો : જ્યોતિષ અનુસાર જે લોકોના નામ એ થી શરુ થાય છે, તે લોકોના લવ મેરેજ થવાની સંભાવના વધુ રહે છે. તે લોકો ખુબ જલ્દી પ્રેમમાં પડી જાય છે, પછી ભલે તેમનો પ્રેમ મોડેથી મળે પરંતુ મજબુત મનોબળને કારણે જ તે પોતાના પ્રેમને મેળવવામાં સફળ થઇ જાય છે. અને છેવટે તેને સાચો પ્રેમ મળી જ જાય છે. વધુ કાળજીપૂર્વકના સ્વભાવને કારણે તે પોતાના પાર્ટનરનું દિલ પણ નથી દુભાવતા અને હંમેશા પોતાના પ્રેમ સાથે દરેક સ્થિતિમાં ઉભા રહે છે.

એસ (S) નામ વાળા લોકો : જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રેમની બાબતમાં એસ નામ વાળા લોકો ઘણા જ નસીબદાર હોય છે. તે જેને પણ પસંદ કરે છે તેને છેવટે મેળવી જ લે છે. કહેવામાં આવે છે કે એસ નામ વાળા લોકોના લવ મેરેજના યોગ ઘણા વધુ પ્રબળ હોય છે. તે લોકોને તેમના પસંદગીના પાર્ટનર સાથે જીવનઆખુ પસાર કરવાનું નસીબમાં હોય છે. તેમના જીવનસાથી પણ તેની ભાવનાઓને સમજે છે અને તેની કાળજી લે છે. એવા લોકો પોતાના પ્રેમને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તે છેલ્લી ઘડી સુધી પોતાના પ્રેમનો સાથ નહિ છોડે.

જી (G) નામ વાળા લોકો : જ્યોતિષ મુજબ જે લોકોના નામ જી થી શરુ થાય છે, તે લોકો લવ મેરેજની બાબતમાં ઘણા નસીબદાર હોય છે. તે લોકો જલ્દી પોતાનું દિલ આપી બેસે છે. જી નામના લોકોને હંમેશા લવ એટ ફર્સ્ટ સાઈટ હોય છે અને તે પોતાના પ્રેમીને જીવનસાથી પણ બનાવી લે છે. સ્વભાવમાં કેયરફૂલ હોવાને કારણે જ તે પોતાના પાર્ટનરની દરેક ખુશીનું ધ્યાન રાખે છે. સાચા પ્રેમ સાથે તે પોતાના પાર્ટનર સાથે જીવનભર સાથ નિભાવે છે. આમ તો પ્રેમની બાબતમાં શરમાળ હોય છે, એટલા માટે પોતાના મનની વાત કહેવામાં ઘણો સમય લગાવે છે.

એમ (M) નામ વાળા લોકો : જ્યોતિષકારોના જણાવ્યા મુજબ જે લોકોના નામ એમ અક્ષરથી શરુ થાય છે, તેમના લવ મેરેજ થવાની સંભાવના ઘણી વધુ રહે છે. તેમના ભાગ્યમાં લવ મેરેજ હોવાના યોગ ઉભા થાય છે. તેમના ભાગ્યમાં ખુબ જ વધુ પ્રેમ કરવા વાળા પાર્ટનર હોય છે. તે સ્વભાવથી સરળ હોવાને કારણે જ તે લોકો પોતાના પાર્ટનરને હંમેશા ખુશ રાખે છે. જયારે તે લોકો કોઈ સંબંધથી જોડાય છે, તો સંપૂર્ણ રીતે તે સંબંધને નિભાવે પણ છે. હંમેશા તેમના પાર્ટનર તેનાથી વધુ સુંદર હોય છે એટલા માટે તેને છુપાવીને રાખવામાં વિશ્વાસ ધરાવે છે.

આર (R) નામ વાળા લોકો : જે લોકોનું નામ આર અક્ષરથી શરુ થાય છે તેમના પ્રેમ લગ્ન થવાના યોગ વધુ રહે છે. તે લોકો તમારાથી સમજુ અને શારીરિક રીતે સુંદર પાર્ટનરની શોધમાં રહે છે. પરંતુ તેને જયારે તેનો સાચો પાર્ટનર મળી જાય છે તો તે તેની સાથે આખું જીવન પસાર કરવાના વચન આપે છે. આમ તો પ્રેમની બાબતમાં તે થોડા શંકાશીલ સ્વભાવના હોય છે. તે પોતાના પ્રેમને કોઈ સાથે શેર કરવાનું જરા પણ પસંદ નથી કરતા.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ અઠવાડિયામાં જળવાઈ રહેશે ગ્રહોની સારી સ્થિતિ, 7 રાશિઓ માટે આવી રહ્યા છે શુભ સમાચાર.

Amreli Live

પહેલી વખત મહિલા સૈનિકોની પાકિસ્તાની સરહદ પર ડ્યુટી, 30 મહિલા સૈનિકોનું નેતૃત્વ કરી રહી છે કપ્તાન ગુરસીમરન કૌર

Amreli Live

61 વર્ષના સંજય દત્તને ત્રીજા સ્ટેજ ફેફસાનું કેન્સર, સારવાર માટે અમેરિકા થયો રવાના, સિગારેટ અને દારૂનું પરિણામ.

Amreli Live

હવે આખા ભારતમાં ઘર અને જમીન ખરીદવા થઈ શકે છે સસ્તા, ફટાફટ વાંચો આ સારા સમાચાર.

Amreli Live

16 વર્ષની TikTok સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીને વધુ એક ઝટકો

Amreli Live

મુકેશ અંબાણીની વેવાણ મનમોહન સિંહની સાથે પણ કરી ચુકી છે કામ, જાણો કોણ છે સ્વાતિ પિરામલ

Amreli Live

શનિદેવ રહેશે આ રાશિઓ પર મહેરબાન ધન લાભના યોગ છે, વાંચો રાશિફળ.

Amreli Live

જાણો મુકેશ અને અનિલ અંબાણીએ એવું તે શું કર્યું હતું કે પિતા ધીરુભાઈ અંબાણીએ તેમને 2 દિવસ માટે ગેરેજમાં પૂરી દીધા હતા.

Amreli Live

વૃષભ રાશિમાં રાહુ 23 સપ્ટેમ્બરે આવી રહ્યો છે, આવી રીતે દૂર કરો રાહુની અશુભતા

Amreli Live

જાણો કેવી રીતે પંડિત જસરાજ શાંતારામના જમાઈ બન્યા, લગ્ન માટે જસરાજના આ જવાબ સાંભળીને લગ્ન થયા નક્કી.

Amreli Live

ઘણી ઉપયોગી છે LIC ની નવી પોલિસી, આજીવન કમાણીની મળશે ગેરેંટી.

Amreli Live

7 રાશિઓ પાસે આવશે ઘણા બધા પૈસા, જાણો આ અઠવાડિયામાં શું લખ્યું છે તમારા નસીબમાં.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 5 ની વચ્ચેથી ભૂલથી પણ નહિ નીકળવું જોઈએ, જાણો શું છે તેનું કારણ.

Amreli Live

બોલીવુડની જેમ હોલીવુડ માંથી પણ આવ્યા શોકના સમાચાર આ એક્ટરનું થયું મૃત્યુ.

Amreli Live

આ કિલ્લામાં ભગવાન શંકરે તપસ્યા કરીને કાળને હરાવ્યો હતો, હજારો વર્ષોથી શિવલિંગના ગળામાંથી પરસેવો બનીને નીકળી રહ્યું છે ઝેર

Amreli Live

શાહિદ કપૂરે પત્ની મીરાંને જોરદાર રીતે કર્યું બર્થ ડે વિશ, ફોટો શેયર કરી લખ્યું, ‘તમને મેળવીને હું….’

Amreli Live

આ 8 રાશિઓના પક્ષમાં રહેશે આજનો દિવસ, કરિયરમાં નવા કીર્તિમાન સ્થાપિત કરશો

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ જ નહિ ભોજનનો સ્વાદ પણ વધારી આપે છે તુલસીની ચટણી, નોંધી લો આ ટેસ્ટી રેસિપી

Amreli Live

સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે છે? આ આર્ટિકલ વાંચીને સમજો શું આપણો સમાજ એ લોકો જેવો છે…

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આ 6 રાશિના ખુલી જશે નસીબ, મળશે અપાર સફળતાઓ.

Amreli Live

ગરીબીમાં જીવન વિતાવી આ ખેડૂત દીકરીએ પોતાના બળે પાસ કરી UPSCની પરીક્ષા.

Amreli Live