13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

આ નાની-નાની વાતોને ધ્યાનમાં રાખીને દૂર કરી શકશો ઓફિસના વાસ્તુ દોષ.

આ ટિપ્સને અપનાવીને તમે પણ દૂર કરી શકો છો ઓફિસના વાસ્તુ દોષ, જાણો સરળ ઉપાય. કાર્યસ્થળ એટલે કે ઓફિસમાં વાસ્તુ દોષ હોય તો તેની નકારાત્મક અસર ન ફકત ત્યાં કામ કરવાવાળા લોકો પર, પણ સાથે સાથે બિઝનેસના વિકાસ પર પણ થાય છે. તેનાથી બચવા માટે નકારાત્મક ઉર્જાને દૂર કરવી જરૂરી છે.

ઓફિસનું વાસ્તુ દોષ તમારી પ્રગતિમાં અડચણ બની શકે છે, અને માનસિક અને શારીરિક કષ્ટનું કારણ પણ. તેનાથી બચવા માટે નકારાત્મક ઉર્જાને દૂર કરવી જરૂરી છે. નાની-નાની વાતોનું ધ્યાન રાખીને ઓફિસને સકારાત્મક ઉર્જાથી ભરી શકાય છે. આવો જાણીએ તેના માટે ઉપયોગી વાસ્તુ ટિપ્સ.

(1) ઓફિસમાં પોતાના ટેબલ પર બિનજરૂરી કાગળોના ઢગલા ના કરો. ફક્ત જરૂરી વસ્તુઓ જ ટેબલ પર હોવી જોઈએ. એવું ન હોય તો નકારાત્મક ઉર્જા ઓફિસમાં વાસ્તુ દોષ ઉત્પન્ન કરી શકે છે.

(2) જે જગ્યા પર પૈસા સાથે જોડાયેલું કામ થાય છે, તેની નજીક કચરાની ટોપલી કે ડસ્ટબીન ન રાખો, તે સકારાત્મક પ્રભાવમાં અડચણ ઉભી કરે છે.

(3) ઓફિસમાં પોતાની બેસવાની ખુરશીની પાછળ કોઈ સામાન ન રાખો. તમારી પાછળ કોઈ બારી ન હોય તે વાતનું પણ ધ્યાન રાખો.

(4) શક્ય હોય તો પોતાના ટેબલ પર ગ્લોબ (પૃથ્વીના ગોળાનું નાનું મોડલ) જરૂર મુકો, તેનાથી બિઝનેસમાં નફો થવાના અવસર વધી જાય છે.

(5) ઓફિસનો રંગ વધારે ડાર્ક નહિ હોવો જોઈએ, તેનાથી નકારાત્મકતા વધે છે અને તેનો પ્રભાવ આપણી માનસિકતા પર પણ પડે છે.

(6) દુકાન અથવા ઓફિસમાં કામ કરતા સમયે મોં હંમેશા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. તેનાથી કામમાં હંમેશા સફળતા મળે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મજેદાર જોક્સ : યમરાજ મહિલાને : ચાલો, હું તમને લેવા આવ્યો છું. મહિલા : બસ 2 મિનિટ….

Amreli Live

જાણીલો આજે જ, નહીં તો થઈ શકે છે નુકશાન, આ 4 બાબતો તમે વપરાતા જ હશો.

Amreli Live

શનિ મહારાજના આશીર્વાદથી આજનો દિવસ આવકમાં વૃદ્ઘિ અને લાભ સૂચવી જાય, ભાગ્‍યવૃદ્ઘિનો દિવસ છે.

Amreli Live

સાઉથ પર રાજ કરે છે કોનિડેલા પરિવાર, જાણો પરિવારમાં છે કેટલા સુપરસ્ટાર્સ?

Amreli Live

Samsung Galaxy F41 સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, મળે છે 32 MP નો સેલ્ફી કેમેરો જાણો બીજી વિગત

Amreli Live

બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાના આ છે ફાયદા, સરળ રીતે જાણો તમારું આધાર લિંક છે કે નથી.

Amreli Live

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના કલાકાર સમીર શર્માનો મળ્યો મૃતદેહ, છત સાથે લટકેલ મળી લાશ

Amreli Live

ચાર્જિંગમાં મુકેલો આઈફોન બાથટબમાં પડતા આ મહિલા સાથે થયું કંઈક એવું કે જાણીને થઇ જશો ચકિત

Amreli Live

શિલ્પા શેટ્ટીએ પહેલી વખત દેખાડી દીકરીની ઝલક, પિતા સાથે સુર-તાલ મેળવતી દેખાઈ નાનકડી સમિશા

Amreli Live

નોકિયાએ ઉતાર્યા 4G કોલિંગ સપોર્ટ કરવા વાળા બે ફીચર ફોન, જીઓનીએ લોન્ચ કર્યો 5.45 ઇંચ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન.

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

ફક્ત પ્રેમથી નહિ ચાલે કામ, પાર્ટનરમાં આ 4 ખાસિયતો પણ શોધે છે મહિલાઓ : સ્ટડી.

Amreli Live

આ પક્ષીએ ફક્ત 42 દિવસમાં 10,000 કિ.મી. અંતર કાપ્યું, તેની ઉડવાની ઝડપ જાણીને ચકિત થઈ જશો.

Amreli Live

એક એપિસોડની કેટલી તગડી ફી લે છે સોનુ એટલે પલક સિધવાની, આવી છે તેની લાઇફસ્ટાઇલ.

Amreli Live

Honda H’ness CB350 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત, ફીચર્સ અને એન્જીન વિષે બધી જાણકારી

Amreli Live

બાઈક લોન માટે આ દસ્તાવેજ છે જરૂરી, જાણો મિનિટોમાં કેવી રીતે મળશે લોન.

Amreli Live

ડરના કારણે રાતોરાત ખાલી થઇ ગયું હતું આ શહેર, ઘણા વર્ષોથી પડ્યું છે નિર્જન.

Amreli Live

મજેદાર જોક્સ : ટીચર : જે મૂર્ખ છે તે ઉભા થઇ જાય, પપ્પૂ ઉભો થયો, ટીચર : તું મૂર્ખ છે શું?

Amreli Live

ઓરીજનલ યુપીએસસી સિવિલ સર્વિસીસના ઇન્ટરવ્યૂમાં પુછાતા સવાલ અને ઉમેદવારે આપેલા તેના જવાબ. પાર્ટ 3.

Amreli Live

પેટનું ઓપરેશન કરાવ્યું તો વ્યક્તિના પેટમાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટર પણ થઇ ગયા ચકિત.

Amreli Live

જયારે અમિતાભના આ કામથી ભડક્યા હતા તેમના પ્રિન્સિપાલ તો બેટથી કરી હતી તેમની ધોલાઈ

Amreli Live