21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

આ ધનતેરસ પર રાશિ અનુસાર કરો ખરીદી, થઇ જશો માલામાલ.

રાશિ અનુસાર જાણો ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવાથી મળશે 100 ગણો લાભ. ધનતેરસથી દિવાળીનો તહેવાર શરૂ થઈ જાય છે. ધનતેરસ આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. ધન તેરસને ધન્વંતરિ જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ધનમાં વૃદ્ધિ અને સુખ-શાંતિ માટે આ દિવસે ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે. કોઈ આ દિવસે સોના ચાંદીના ઘરેણાં, વાસણ, ઝાડુ અને ઘણી બધી વસ્તુઓ ખરીદે છે.

કહેવામાં આવે છે કે, ધનતેરસ પર ઝાડુ જરૂર ખરીદો, કારણ કે ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જેટલા લોકો એટલી વાતો, પણ જો સાચા અર્થમાં જોવામાં આવે, તો આપણે બધા જાણીએ છીએ કે જ્યોતિષમાં 12 રાશિઓ હોય છે, અને દરેક રાશિના સ્વામી ગ્રહ હોય છે. એટલા માટે જો તમે ધનતેરસની ખરીદી પોતાની રાશિ અનુસાર કરશો, તો તમારી શુભતામાં વૃદ્ધિ થશે. તો ચાલો આજે આ લેખમાં તમને જણાવીએ, કઈ રાશિના લોકોએ આ વર્ષે ધનતેરસ પર કઈ વસ્તુ ખરીદવી જોઈએ.

મેષ રાશિ : મેષ રાશિના સ્વામી ગ્રહ મંગળ છે. આ રાશિના લોકોએ તામ્ર પત્ર, ફૂલના વાસણ, સોનાના ઘરેણાં, સોનાના સિક્કા ખરીદવા સારા રહેશે. પણ મેષ રાશિવાળા ભૂલથી પણ હીરાનો સામાન ન ખરીદે.

વૃષભ રાશિ : વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે. આ રાશિના લોકો ચાંદીના સિક્કા, ચાંદીના વાસણ, ચાંદીના ઘરેણાં, હીરાની વીંટી અથવા ઘરેણાં, ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં અને વાહન વગેરે ખરીદી શકો છો. વૃષભ રાશિવાળાએ ભૂલથી પણ ધનતેરસ પર સોનાના ઘરેણાં ખરીદવા નહિ.

મિથુન રાશિ : મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે. આ રાશિના લોકો આ ધનતેરસ પર કપડાં, ચાંદીના સિક્કા અને ઘરેણાં, હીરાના ઘરેણાં, ચાંદીના વાસણ અને વાહન વગેરે ખરીદી શકે છે.

કર્ક રાશિ : કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર છે. તમે આ ધનતેરસના દિવસે સોનાના સિક્કા ઘરેણાં, તાંબાના વાસણ, ફૂલની થાળી, ચાંદીના સિક્કા અને આભૂષણ ખરીદો તો શુભ રહેશે. કર્ક રાશિના લોકોએ વસ્ત્ર ખરીદવાથી બચવું જોઈએ.

સિંહ રાશિ : સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય છે. સોનાના સિક્કા અને ઘરેણાં, વાસણ, ફૂલના વાસણ, ધાર્મિક પુસ્તક અને કલમ ખરીદવી આ ધનતેરસ પર તમારા માટે શુભ રહેશે. સિંહ રાશિના લોકો ભૂલથી પણ લોખંડના પાત્ર અને વાહન ના ખરીદે.

કન્યા રાશિ : કન્યા રાશિના સ્વામી ગ્રહ બુધ છે. આ રાશિના લોકો માટે ધનતેરસ પર લીલા અથવા વાદળી રંગના વસ્ત્ર, ચાંદીના સિક્કા અને વાસણ, હીરા કે વાહન ખરીદવું શુભ રહેશે.

તુલા રાશિ : તુલા રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે. આ ધનતેરસ પર તુલા રાશિવાળા વાહન, ચાંદી અને હીરા, વસ્ત્ર અને સ્ટીલના વાસણ ખરીદી શકે છે. આ રાશિના લોકોએ ભૂલથી પણ ધનતેરસ પર સોનાના ઘરેણાં ખરીદવા નહિ.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ મંગળ છે. તમે આ ધનતેરસ પર તાંબાનું પાત્ર અને પૂજા ઘરનો સામાન, સોનાના ઘરેણાં, ધાર્મિક પુસ્તક વગેરે ખરીદી શકો. વૃશ્ચિક રાશિના લોકો જો આ દિવસે જમીન અથવા મકાન ખરીદવાની તારીખ નક્કી કરે, તો ઘણું શુભફળદાયક રહેશે. આ રાશિના લોકો ભૂલથી પણ હીરાનો સામાન ન ખરીદે.

ધનુ રાશિ : ધનુ રાશિના સ્વામી ગ્રહ ગુરુ છે. આ રાશિના લોકો ધાર્મિક પુસ્તક, સોનાના સિક્કા અને ઘરેણાં, ફૂલના વાસણ અને વાહન વગેરે ખરીદી શકે છે.

મકર રાશિ : મકર રાશિના સ્વામી ગ્રહ શનિ છે. આ ધનતેરસ મકર રાશિના લોકો માટે લોખંડ સમાન છે. ઇલેક્ટ્રિક સામાન, વાહન, ચાંદીના સિક્કા અને હીરાના ઘરેણાં ખરીદવા તેમના માટે શુભ રહેશે. મકર રાશિના લોકો ભૂલથી પણ સોના અને તાંબાનો સામાન ન ખરીદે.

કુંભ રાશિ : કુંભ રાશિના સ્વામી ગ્રહ શનિ છે. તમે આ ધનતેરસ પર લોખંડનો સામાન, ઇલેક્ટ્રોનિક સામાન, સ્ટીલના વાસણ, ચાંદી અને હીરાના ઘરેણાં વગેરે ખરીદી શકો છો. આ રાશિના લોકો સોના અને તાંબાનો સામાન ભૂલથી પણ ન ખરીદો.

મીન રાશિ : મીન રાશિના સ્વામી ગ્રહ ગુરુ છે. મીન રાશિના લોકો ધાર્મિક પુસ્તક, સોનાના ઘરેણાં અને સિક્કા, તાંબા અને ફૂલના વાસણ, વાહન ખરીદી શકે છે. તમે જમીન અથવા મકાન ખરીદવાની શુભ તિથિ પણ આ દિવસે નક્કી કરી શકો છો.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

IAS ઇન્ટરવ્યૂના આ સવાલોથી ફરી જશે માથું, “પોલીસને ગુજરાતીમાં શું કહેવાય છે?”

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે દુનિયાની સૌથી પાવરફુલ બાઈક, આ કિંમતમાં આવી જશે 4 Wagon-R કાર.

Amreli Live

દિવાળીમાં આ ગિફ્ટની ના કરવી જોઈએ લેવડ-દેવડ, શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે અશુભ.

Amreli Live

બોલિવૂડની આ 4 દિયર-ભાભી ની જોડી માં છે કમાલની બોન્ડિંગ.

Amreli Live

FAU-G Game : પબજી બેન થતા જ સ્વદેશી એક્શન ગેમ લાવી રહ્યા છે અક્ષય કુમાર, ટીઝર થયું રિલીઝ.

Amreli Live

ગણેશ વિસર્જનનો ઉત્સવ છે અનંત ચતુર્દર્શી, શ્રીકૃષ્ણએ પાંડવોને આપી હતી આ વ્રત કરવાની સલાહ.

Amreli Live

આ દિવાળી પર ઘરે જરૂર લાવો આ 5 વસ્તુઓ, નહિ થાય આખું વર્ષ પૈસાની અછત.

Amreli Live

અધિક માસમાં થઈ શકે છે આ 7 પ્રકારના સંસ્કાર, જાણો વિસ્તારથી.

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

ધનતેરસના દિવસે પ્રગટાવવામાં આવે છે યમરાજ માટે દીવો, વાંચો તેની સાથે જોડાયેલ કથા.

Amreli Live

દિવાળીના દિવસે આ કામો કરવાથી માં લક્ષ્મી થાય છે પ્રસન્ન અને આનાથી થાય છે ગુસ્સે.

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

જો આંખને મોં, મોં ને નાક, કાનને જીભ કહીશું તો તમે શેના વડે સાંભળશો? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે આવા અટપટા સવાલ

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

એપલનો નવો સ્ટોર હશે જોરદાર, પાણીમાં તરતા બોલ જેવો દેખાશે, સાથે સાથે રંગ બદલવાની ક્ષમતા પણ છે.

Amreli Live

મેષ રાશિના લોકોને મળશે ધનલાભ, તેમજ તુલા રાશિના લોકો રહે સતર્ક.

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ જોવા વાળા આ સમાચાર વાંચીને ખુશ થઇ જશે, જાણો શું ખાસ છે?

Amreli Live