26.6 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

આ દેશ 1 લાખની નોટ કાઢશે તો પણ મોંઘવારીના કારણે તે નોટ માંથી ફક્ત 2 કિલો જેટલા બટાકા જ ખરીદી શકશે.

આ દેશ 1 લાખની નોટ લાવવા જઇ રહ્યો છે, પણ અહીં મોંઘવારી એટલી છે કે લોકો તેનાથી ફક્ત 2 કિલો જેટલા બટાકા જ ખરીદી શકશે. ભારતમાં 2016માં સરકાર 2000ની નોટ લાવી હતી. તેને લઈને વિપક્ષે તમામ પ્રકારના પ્રશ્નો ઉભા કરી દીધા હતા. તેવામાં એ સાંભળીને વિચિત્ર લાગી રહ્યું છે કે એક દેશ એક લાખની નોટ લાવવા જઈ રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ વેનેજુએલાની. વેનેજુએલા એક સમયમાં સમૃદ્ધ દેશ ગણાતો હતો. પરંતુ આજે આર્થીક સંકટ સામે તે એવી રીતે ઝઝૂમી રહ્યો છે કે ત્યાં ચલણની કિંમત પસ્તી બરોબર થઇ ગઈ છે. ત્યાં લોકોને એક કપ ચા માટે પણ થેલા ભરીને નોટો લાવવી પડે છે.

હવે આ સંકટને દુર કરવવા માટે વેનેજુએલાની કેન્દ્રીય બેન્કે 1,00,000 બોલીવરની નોટ બહાર પાડવાનો નિર્ણય લીધો છે. પરંતુ મંદીને કારણે આ નોટની કિંમત માત્ર 0.23 ડોલર હશે. એટલે કે ત્યાં માત્ર 2 કિલો બટેટા જ ખરીદી શકાશે.

વેનેજુએલા 2017થી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. ત્યાં 2017થી સતત મોંઘવારી વધી રહી છે. એક અનુમાન મુજબ છેલ્લા વર્ષે અહિયાં મોંઘવારી દર 2400 ટકા હતો. આ પહેલા વેનેજુએલાની સરકાર 50,000 બોલીવરની નોટ પણ છાપી ચુકી છે.

વેનેજુએલાની અર્થવ્યવસ્થા ઘણા વર્ષોથી મંદીનો સામનો કરી રહી છે. આ વર્ષે કોરોનાને લઈને તેલ માંથી થતા રાજસ્વમાં ઘટાડાને લઈને સ્થિતિ વધુ ખરાબ થઇ ગઈ છે. ચલણને સ્થિર કરવા માટે સરકારે મોટી નોટ લાવવાનો નિર્ણય કરી ચુકી છે.

વેનેજુએલામાં મોંઘવારીથી ખરાબ હાલત છે. અહિયાં મોટાભાગના લોકો સામાન પણ નથી ખરીદી શકતા. સાંજ થતા જ દુકાનોમાં લુટ શરુ થઇ જાય છે. દેશના ચલણની કોઈ કિંમત નથી રહેતી. અહિયાં લોકો ઈલેક્ટ્રોનિક ટ્રાંસફર કરવા માટે મજબુર છે. કે પછી ડોલર તરફ પર્યાણ કરી રહ્યા છે.

વેનેજુએલામાં મોંઘવારી એટલી થઇ ગઈ છે કે એક કિલો મીટ માટે લાખો બોલીવર ચુકવવું પડે છે. ગરીબી અને ભૂખમરાને લઈને 30 લાખ લોકો દેશ છોડીને બીજા દેશો તરફ પર્યાણ કરી ચુક્યા છે.

2014માં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત ઘટ્યા પછીથી વેનેજુએલા સહીત ઘણા દેશ પ્રભાવિત થયા. વેનેજુએલાની કુલ નિકાસમાં 96% ભાગીદારી માત્ર તેલની છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

લગ્ન વિના બાળકને જન્મ આપવાની છે આ એક્ટ્રેસ, હવે આવી માતા-પિતાની યાદ તો કહી દીધું આવું

Amreli Live

IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ લોન્ચ કરી સ્કેનિંગ એપ, આત્મનિર્ભર ભારત અભિયાનથી થયા પ્રેરિત.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂના આ સવાલોથી ફરી જશે માથું, “પોલીસને ગુજરાતીમાં શું કહેવાય છે?”

Amreli Live

શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષની દીકરીએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, માતાને જણાવ્યું : ‘ગર્વ છે મને’

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

રાત્રે શું ખાવું ભાત કે રોટલી? આ છે ડાયટિશિયનને સૌથી વધારે પૂછવામાં આવતા સવાલના સાચો જવાબ.

Amreli Live

જોમેટો ડિલિવરી બોયે બનાવી દીધી ઇલેક્ટ્રિક-સોલર સાઇકલ, તેનાથી જ કરતા હતા ઇકો-ફ્રેન્ડલી ડિલિવરી

Amreli Live

ફક્ત 5 મિનિટમાં ફટાફટ બનશે બટાકાના સ્વાદિષ્ટ બોલ્સ, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશે લોકો.

Amreli Live

સ્વતંત્રતા દિવસ : રાષ્ટ્રપતિના રિસેપ્શનમાં બદલાવ, કોરોના પ્રોટોકોલ્સને કારણે રીસેપ્શનમાં કાપ.

Amreli Live

તો એટલા માટે વૈષ્ણો દેવી પાસે આવે છે હજારો લોકો તેમની માનતા લઈને

Amreli Live

ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

Amreli Live

રિલાયન્સ Jio નો ફાયદાકારક પ્લાન, 3.5 રૂપિયામાં મળશે 1 GB ડેટા

Amreli Live

રહસ્ય બનીને ખોવાઈ ગયું આ 6 સ્ટાર્સનું મૃત્યુ, આજે પણ થઇ શક્યો નહિ ખુલાસો.

Amreli Live

લાઈમલાઈટથી ખુબ દૂર થઇ ગઈ છે અંતરા માલી, હવે તે જીવે છે આવી લાઇફસ્ટાઇલ

Amreli Live

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

Amreli Live

21 જૂન હળહારિણી અમાસને દિવસે શિવ મંદિરમાં કરો આ ઉપાય, કાલસર્પ દોષ થશે દૂર, મળશે શુભ ફળ.

Amreli Live

હવે ચીની ટેન્કરોને નો-એન્ટ્રી, તેલ કંપનીઓએ ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો.

Amreli Live

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

Amreli Live

આ રાશિઓના લોકો હોય છે બુદ્ધિમાં સૌથી આગળ, જાણો તમારી રાશિ શું કહે છે.

Amreli Live

પોતાના જન્મદિવસ ઉપર રોમાન્ટિક થઇ કામ્યા પંજાબી, પતિને કિસ કરતી દેખાઈ, જુઓ સેલિબ્રેશનના ફોટા.

Amreli Live

દશેરા પર બન્યો અદભુત સંયોગ, નારિયળના આ 12 ઉપાયોથી દૂર થઇ જશે તમારા દરેક કષ્ટ.

Amreli Live