34.2 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

આ દિશામાં લગાવો પરિવારના સભ્યોનો ફોટો, ઘરમાં આવશે ખુશીઓ

આ દિશામાં ઘરના સભ્યોનો ફોટો લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે વધે છે પ્રેમ અને ઘરમાં આવે છે ખુશીઓ. પોતાની યાદોને તાજી રાખવા માટે આપણે હંમેશા ઘરમાં ફોટો ફ્રેમ લગાવીએ છીએ. ઘરમાં સભ્યોના એક સાથે પડાવેલા ફોટાને જોઈને સંબંધ મજબૂત થાય છે, પણ ઘણી વાર ખોટી દિશામાં લગાવવામાં આવેલ ફોટો ફ્રેમ તમારા સંબંધોને ખરાબ કરી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુ માટે એક દિશા નિર્ધારિત કરવામાં આવી છે. એવી જ રીતે ફોટો ફ્રેમ લગાવવા માટે પણ દિશાઓનું જ્ઞાન હોવું જરૂરી છે.

આવો જાણીએ ઘરમાં કઈ દિશામાં ફોટો ફ્રેમ લગાવવી યોગ્ય રહે છે : પરિવારના સભ્યોના ફોટા લગાવવા માટે ઘરની ઉત્તર દિશા, પૂર્વ દિશા, ઉત્તર-પૂર્વ દિશાનો પ્રયોગ કરવો જોઈએ. એવું કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ બની રહે છે, ઘરમાં ખુશીઓ આવે છે. આ દિશાઓમાં ઘરના સભ્યો સિવાય નજીકના સંબંધીઓના ફોટા પણ લગાવી શકાય છે, પરંતુ તેના સિવાય કોઈ પણ દિશામાં પરિવારના સભ્યોના ફોટા નહિ હોવા જોઈએ.

જો ઘરમાં ક્લેશ ઘણો વધારે થાય છે, તો આખા પરિવારનો એક ફોટો પૂર્વ દિશામાં જરૂર લગાવો. જો દંપતી પોતાના ફોટા લગાવવા ઈચ્છે છે, તો પ્રયત્ન કરો કે ફોટો ફ્રેમમાં એક સાથે જ ફોટા લગાવવામાં આવે, અલગ ફ્રેમ ના રાખો. લગ્ન જીવનને સુખદ બનાવવા માટે ઘરમાં રાધા કૃષ્ણનો ફોટો લગાવો.

ઘરની દક્ષિણ, પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશા મૃત પરિવારજનોના ફોટા લગાવવા માટે ઉપયોગમાં લેવી જોઈએ. રસોડામાં માં અન્નપૂર્ણાનો ફોટો હોવો શુભ માનવામાં આવે છે, પણ જો રસોડું આગ્નેય કોણમાં નથી, તો ઋષિ મુનિઓના ફોટા લગાવો.

ઘરમાં યુદ્ધ પ્રસંગ, રામાયણ અથવા મહાભારત યુદ્ધના ચિત્ર, ક્રોધ, વૈરાગ્ય, બિહામણા, બીભત્સ, સ્ત્રી, રડતા બાળક, દુકાળ, સૂકા ઝાડ આ બધામાંથી કોઈ પણ ચિત્ર લગાવવા જોઈએ નહિ. ઘન લાભની કામના કરો છો, તો ઉત્તર દિશામાં લક્ષ્મી અને કુબેરના ફોટા લગાવો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

17 તારીખે સિંહ રાશિમાં થશે બુધનું ગોચર, જાણો કઈ રાશિઓનો કેવો પડશે પ્રભાવ.

Amreli Live

લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની આ 5 અનોખી રીત આપનાવો.

Amreli Live

હથેળીમાં જો આ 10 માંથી કોઈ પણ એક ચિન્હ હોય, તો જાણો તેના શુભ-અશુભ ફળ.

Amreli Live

અધિક માસ પૂનમ ઉપર કરો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂર્ણ, માં લક્ષ્મી માટે જરૂર કરો આ એક કામ

Amreli Live

કંસના સસરા ભગવાન શ્રીકૃષ્ણને મારવા માટે વારંવાર કરતા હતા મથુરા પર આક્રમણ, પણ દર વખતે….

Amreli Live

12 વર્ષ પહેલા 4 લાખ કરોડ રૂપિયા વેલ્યુ હતી, આજે દેવું ચૂકવવા માટે મિલકત વેચવા મજબૂર, જાણો BSNL ની સ્ટોરી

Amreli Live

આ 6 રાશિઓ પર શિવ-ગણેશની વરસશે કૃપા, આવશે સારા દિવસ, ભાગ્યના દમ પર આ રીતે મળશે લાભ

Amreli Live

ભગવાન શિવનું અદભુત મંદિર, જ્યાં વાઘના રૂપમાં છે વિરાજમાન, મંદિરના દ્વારપાલ છે ભૈરવનાથ.

Amreli Live

ઘુમાડા જેવો છે આ ગ્રહનો રંગ, પોતાની મહાદશામાં કોઈ પણ માણસને બનાવી દે છે રંકથી રાજા.

Amreli Live

ધૃતરાષ્ટ્રના આ પુત્રનો વધ કરી ભીમ થયા હતા ખુબ દુઃખી, જાણો શું હતું તેનું કારણ

Amreli Live

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : શું શો માંથી આઉટ થઈ ગયા આ ભાઈ? કોમેડી થઈ જશે ઓછી

Amreli Live

જળ ચડાવા સિવાય આ 5 કામ કરવાથી પણ પ્રસન્ન થાય છે સૂર્યદેવ, પુરી કરે છે દરેક મનોકામના.

Amreli Live

મંદિર નીચે દબાવમાં આવશે ટાઇમ કેપ્સુલ, જાણો શું છે ટાઈમ કેપ્સુલ? જમીનની અંદર દબાવીને રાખવા પાછળ શું છે કારણ?

Amreli Live

મીરાની અદ્દભુત કૃષ્ણ ભક્તિ

Amreli Live

અધિક માસમાં કરો તુલસીનો આ મહાઉપાય, મળશે ઘણા ફાયદા, ઘરમાં આવશે ખુશીઓ.

Amreli Live

આ વખતે ભોમ પ્રદોષ વ્રત પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, ભક્તોને આવી રીતે મળશે તેનો લાભ.

Amreli Live

એવો કયો શબ્દ છે જેમાં ફળ, ફૂલ અને મીઠાઈ ત્રણેય શબ્દ આવે છે? કેન્ડિડેટે આપ્યો આવો જોરદાર જવાબ.

Amreli Live

અયોધ્યામાં કોરોનાના કપરા સમયમાં ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે આ વ્યક્તિ

Amreli Live

શું સ્મોલ ફાઈનેંસ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવું છે સુરક્ષિત? જાણો કેમ વધારે વ્યાજ આપે છે આ બેન્ક.

Amreli Live

અનુષ્કા શર્માની આ ડ્રેસની કિંમતમાં તમે કેટલા ડ્રેસ લઇ શકો છો.

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live