31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

આ દિવાળી પર કુંભ સહીત આ રાશિઓ પર મહેરબાન થશે માં લક્ષ્મી, પણ આમને મળી શકે છે ખરાબ સમાચાર.

દિવાળીના પર્વ પર આ રાશિઓના નસીબના દરવાજા ખોલશે માં લક્ષ્મી, પણ આ રાશિને મળી શકે છે અશુભ પરિણામ. નવેમ્બર મહિનો તહેવારો માટે વિશેષ છે જ, સાથે સાથે વૈદીક જ્યોતિષ મુજબ પણ ઘણું વિશેષ માનવામાં આવી રહ્યું છે. નવેમ્બર મહિનો તહેવારોથી ભરેલો છે. આ મહીને ધનતેરસ, દિવાળી, ગોર્વધન પૂજા અને છઠ્ઠ પૂજા જેવા ઘણા તહેવાર મનાવવામાં આવશે. આ અઠવાડિયામાં ગ્રહોના થોડા એવા સંયોગો ઉભા થવાના છે, જેનાથી અમુક રાશીના લોકોને તેનું શુભ ફળ મળશે તો તે અમુક રાશીના લોકો માટે થોડો મુશ્કેલી ભરેલો સમય રહેવાનો છે. તેથી આજે અમે આ તહેવારના દિવસોના રાશિફળ વિષે જણાવવાના છીએ.

મેષ રાશી : આ રાશી ઉપર બુધ અને સૂર્યની દ્રષ્ટિ છે, તેથી આ રાશીના લોકો આવકમાં વૃદ્ધી થશે. સાથે સાથે આવકની નવી નવી તકો પણ ખુલશે. એટલું જ નહિ પરંતુ આ અઠવાડિયે તમારું અટકેલું ધન પણ પાછુ મળી શકે છે. પિતૃક સંપત્તિથી પણ ધન લાભના યોગ છે. ભૌતીક સુખ સુવિધાઓમાં વૃદ્ધી થશે. આમ તો થોડી અંગત અપેક્ષાઓ પૂરી નથી થઇ શકે, તેવામાં વ્યવહારિક થઈને સમજવાની જરૂર છે. અને અઠવાડિયાની શરુઆતના દિવસોમાં માનસિક તણાવનો સામનો પણ કરવો પડશે.

વૃષભ રાશી : આ રાશીના લોકો માટે દિવાળીનું અઠવાડિયું કાંઈ વિશેષ નહિ રહે. ધંધાકીય લક્ષ્ય પુરા નહિ થાય અને અમુક કરારમાં તમને નુકશાન થઇ શકે છે. તેથી તમારે આગળ સમજી વિચારીને કરાર કરવાની જરૂર છે, સાથે જ પૈસાની લેવડ દેવડ પણ સાચવીને કરવી. આમ તો તે દરમિયાન તમારી હાજરી અમુક લોકોને આનંદિત કરશે, તો અમુક લોકોને ખુંચશે. આવનારા દિવસો તમે એક બીજાના બનાવેલા રસ્તા ઉપર ચાલવા અને અપેક્ષાઓને પુરી કરવાને બદલે પોતાનો રસ્તો પસંદ કરશો.

મિથુન રાશી : દિવાળીનું અઠવાડિયું તમારા માટે મિશ્ર ભાવ વાળું રહેશે. અમુક બાબતોમાં તમને સફળતા મળશે, તો અમુકમાં તમારે નિષ્ફળતાનો પણ સામનો કરવો પડશે. ધન-ધાન્યની બાબતમાં પણ એવું જ રહેવાનું છે. આ તહેવારોની સીઝનમાં તમે ઘરના સુશોભનમાં વધુ ખર્ચ કરી શકો છો, તો આ રાશીના લોકો નોકરી ધંધામાં છે, તેમના પગારમાં વૃદ્ધીના પણ યોગ ઉભા થઇ રહ્યા છે. તમે તમારા આળસપણાને કારણે થોડી મહત્વની તકો ગુમાવી શકો છો, તેથી હંમેશા સજાગ રહો. અંગત સંબધોમાં જીવનસાથી સાથે પ્રેમ જળવાઈ રહેશે.

કર્ક રાશી : દિવાળીનું અઠવાડિયું આ રાશીના લોકો માટે ઘણું સારું રહેવાનું છે. તમારા જીવનમાં થોડા સકારાત્મક ફેરફાર થઇ શકે છે. સાથે જ અંગત સંબંધોમાં ઉભી થઇ રહેલી તકલીફો પણ દુર થવાના અણસાર છે. આર્થિક બાબતોમાં થોડા દિવસોમાં થયેલી થોડી નુકશાની પછી હવે થોડા લાભના યોગ ઉભા થઇ રહ્યા છે. તહેવારોની સીઝનમાં તમે જુદા જુદા પ્રકારની કામગીરીમાં વ્યસ્ત રહેશો. તમારા અંગત કર્યો માંથી રજા લઈને કુટુંબ અને મિત્રો સાથે સમય પસાર કરશો.

સિંહ રાશી : આ દિવાળીના અઠવાડીયામાં તમારી ઘણી મનોકામનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ થશે. તે દરમિયાન તમને વાહન સુખ પણ પ્રાપ્ત થઇ શકે છે. સાથે જ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આનાથી વધુ સારી તક તમને બીજી નહિ મળે. આવકની નવી તકો ખુલી શકે છે. જો વેપારના ક્ષેત્રમાં છો, તો તમને થોડા સારા કરાર મળી શકે છે. સંબંધીઓ અને મિત્રો પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા ન રાખશો, તમને નિરાશા જ હાથ લાગશે.

કન્યા રાશી : પૈસા અને ધન સંપત્તિની બાબતમાં તમારા માટે આ અઠવાડિયું ઘણું વિશેષ રહેશે. જો તમે તમારા રચનાત્મક અને ચતુરાઈથી લોકો ઉપર સારી અસર છોડવામાં જરૂર સફળ રહેશો. કુટુંબમાં એવા સભ્યો કે મિત્રોથી દુર રહો, જે વર્તનથી જીદ્દી હોય. એવા લોકો તમને નુકશાન પહોચાડી શકે છે. અંગત સંબંધોમાં ચાલી રહેલી તકલીફોનો હલ શોધવાનો પ્રયત્ન કરો, નહિ કે તેને વધુ ગુંચવો. હંમેશા વાસ્તવિકતાની નજીક રહો અને સામે ઉભી થનારી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહો.

તુલા રાશી : 9 નવેમ્બરથી 15 નવેમ્બરના અઠવાડિયામાં તમે તમારી નવી ઉર્જા સાથે ધંધાકીય લક્ષ્યો અને પડકારોનો સ્વીકાર કરશો. તમારા પાર્ટનર સામે ખુલીને તમારી ભાવનાઓ પ્રગટ કરશો, જેથી તમારો સબંધ મજબુત બનશે. જો મહેનત કરશો તો તમારું ભાગ્ય એક નવા રસ્તા ઉપર ચાલી શકે છે. પોતાના પ્રત્યે અને બીજા પ્રત્યે પણ ઈમાનદાર બની રહેવાની જરૂર છે. આ અઠવાડિયે તમારી મુલાકાતથી બમણા ચારિત્ર્ય વાળા લોકો સાથે થશે, તેથી તમારા લોકોની ઓળખાણમાં હંમેશા તમારા મનની વાત સાંભળો.

વૃશ્ચિક રાશી : આ અઠવાડિયે તમારી ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂરી થશે. તમારા પાર્ટનર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન થઇ શકે છે. ઘણા મહત્વની ધંધાકીય યોજનાઓ ઉભી થશે, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. તરત ધનલાભની સંભાવના નથી, તેથી તહેવારોની આ સીઝનમાં તમે સમજી વિચારીને ખર્ચ કરો. પરિવાર અને મિત્રો સાથે તમારો તહેવાર ઘણો જ સારો પસાર થશે. સાથે જ થોડા રચનાત્મક કાર્યોમાં ભાગ લેશો, જેનાથી તમને શાંતિ મળશે.

ધન રાશી : ધન રાશીના સ્વામી ગ્રહ બૃહસ્પતી છે, જે આ અઠવાડિયે વ્યક્તિને શુભ ફળ આપવા વાળા છે. તમે તમારા અતીતને ભૂલીને નવા જીવનમાં પ્રવેશ કરશો. શુભ કાર્યોમાં તમે ભાગ લેશો અને તેનાથી મન પ્રફુલ્લિત રહેશે. સાથે જ તમારી આવકમાં પણ વધારો થઇ શકે છે. ધંધાકીય ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે મિશ્ર પરિસ્થિતિ ઉભી થશે. આમ તો અઠવાડિયાના અંતમાં તમને થોડા સુખદ સમાચાર મળી શકે છે.

મકર રાશી : સામાજિક કામગીરીઓમાં વ્યસ્ત રહેશો, તેનાથી સમાજમાં તમારી ખ્યાતી વધશે. સાથે જ કુટુંબ, બાળકો અને પ્રિયજનો પ્રત્યે સકારાત્મક વલણ રહેશે. આમ તો તે દરમિયાન તમને તમારા પરિવારના સભ્યોએ આરોગ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરી શકો છો, આ પ્રવાસ તમને મનની શાંતિ આપશે. કાર્યક્ષેત્રમાં તમારા દુશ્મનોથી સાવચેત રહો.

કુંભ રાશી : કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોની પ્રસંશા કરવામાં આવશે, સાથે જ તમારા સખત પરિશ્રમનો આર્થિક લાભ પણ મળશે. બીજી તરફ ખર્ચ પણ વધશે, પરંતુ આ ખર્ચની વધુ અસર નહિ થાય. તમારા દુશ્મનો તમારી ઉપર છવાઈ શકે છે, પરંતુ છેવટે વિજય તમારો થશે. આમ તો થોડી પરિસ્થિતિઓ મન મુજબ પરિવર્તન ન કરી શકવાને કારણે તણાવ અને માનસિક રીતે હારી જશો.

મીન રાશી : આ સમય દરમિયાન તમારા પાર્ટનરને કારણે તમારો ભાગ્યોદય થઇ શકે છે. ધંધાના ક્ષેત્રમાં સક્રિય લોકોને આર્થિક લાભ થઇ શકે છે. તેના કારણે તમારા સુખ-સુવિધામાં વૃદ્ધી થશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રિના રોયની લવ લાઈફ છે રોચક, 11 વર્ષ મોટા શત્રુઘ્ન સિન્હાને પ્રેમ કરી બેઠી, પ્રેમમાં બે વખત મળ્યો દગો

Amreli Live

શિવ તત્વ શું છે? અને પોતાની અંદર શિવ તત્વ જાગૃત કરવા શું કરવું જોઈએ?

Amreli Live

કર્ક રાશિમાં આવી રહ્યા છે બુધ, આવનારા 15 દિવસ, આ 5 રાશિઓ માટે છે મુશ્કેલ.

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

આજે આ રાશિઓના ભાગ્ય થશે મજબૂત, પહેલા કરેલા પ્રયત્નો સાર્થક થશે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

કડવા ચોથથી લઈને દિવાળી સહીત નવેંબરમાં આવશે આ મુખ્ય વ્રત-તહેવાર.

Amreli Live

કોઈને બીજા તો કોઈને ત્રીજા સાથીથી મળ્યો પ્રેમ, છૂટાછેડા પછી આ 10 ટીવી એક્ટર્સ એ ફરી વસાવ્યું પોતાનું ઘર.

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

આ રાશિ વાળાઓની મુશ્કેલીઓ વધારવા આવી રહ્યો છે મંગળ, મીન રાશિમાં થવા જઈ રહ્યો છે ગોચર

Amreli Live

દૂધડેરી ઉપર 7000 રૂપિયા એક લિટરના ભાવે મળશે ગધેડીનું દૂધ, દૂધના ફાયદા છે અઢળક.

Amreli Live

બોર્ડ પરીક્ષામાં પરિવર્તન થયું, HRD મંત્રાલયનું નામ પણ બદલવાની ભલામણ.

Amreli Live

15 ડિસેમ્બરે સૂર્ય કરશે ધનુ રાશિમાં પ્રવેશ, આ રાશિઓ પર પડશે પ્રભાવ.

Amreli Live

પૂજામાં દીવો ઓલવાઈ જવો કેમ હોય છે અશુભ? આવો જાણીએ તેનો અર્થ શું છે?

Amreli Live

આ રાશિના લોકોનું મગજ કોમ્પ્યુટરથી પણ તેજ છે, મૂર્ખ બનાવવા છે મુશ્કેલ

Amreli Live

ગાડીમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી શા માટે જરૂરી છે? વાંચો, તમારી આંખ ખુલી જશે.

Amreli Live

આ રાશિઓ માટે પૈસા, નોકરી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ ખાસ રહેશે આ અઠવાડિયું

Amreli Live

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

કોવિડ સમાપ્ત થયા પછી સરકાર બીજું આર્થિક પેકેજ લાવી શકે છે, સચિવે આપ્યો આ સંકેત.

Amreli Live

ખુબ પોષ્ટીક હોય છે મલ્ટીગ્રેન રોટલી, આ વસ્તુઓની સ્ટફિંગથી વધશે તેનો સ્વાદ

Amreli Live

અધિકારીએ પૂછ્યું આ પાણી ભીનું કેમ હોય છે? IAS ઈન્ટરવ્યુંના આવા પ્રશ્નો ઉપર ઉમેદવારે અપનાવી ઓફિસર વાળી ટ્રીક

Amreli Live

ગુજરાતમાંથી બીગબોસમાં આવતી સીઝનમાં આ ખેલાડીઓ આવી શકે છે. જાણો કોણ છે તે

Amreli Live