25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

આ દિવસે વાળ કાપવાથી ઘર માંથી ચાલી જાય છે લક્ષ્મી અને થઇ શકે છે અકાળ મૃત્યુ .. આ રજાના દિવસે તો ખાસ ના કપાવવા જોઈએ..

પ્રકૃતિ નો આ નિયમ છે કે વાળ અને નખ વારંવાર વધતા રહે છે. પરંતુ તેને સાચા સમયે કાપી નાખવામાં આવે તો તેનાથી સુંદરતા વધે છે. એટલા માટે દરેક વ્યક્તિ સમયે સમયે નાખ અને વાળ કપાવતા રહે છે. પરંતુ શું તમને ખબર છે કે વાળ અને નખ કપાવવા માટે પણ અમુક ખાસ દિવસ નિર્ધારિત હોય છે. જો તમે તે દિવસે વાળ કપાવો છો તો તમને કેટલાય પ્રકાર ના નુકશાન થઇ શકે છે.

તો ચાલો જાણીએ વિગતે કે ક્યાં દિવસે વાળ કપાવવા જોઈએ અને ક્યાં દિવસે નહિ ??!!

એટલા માટે અમે તમને બતાવવા જઈ રહયા છીએ કે મહાભારત ના અનુશાસન પર્વ માં બતાવવામાં આવ્યું છે કે નખ અને વાળ કપાવવા માટે બધા દિવસ શુભ હોતા નથી. આજે અમે તમને નખ અને વાળ કાપવા માટે નો યોગ્ય સમય અને દિવસ જણાવવા જઈ રહ્યા છીએ, જો કોઈ એવા દિવસે વાળ કે નખ કાપવામાં આવે તો ઘરમાંથી માં લક્ષ્મી નારાજ થઇ ને ચાલી જાય છે. તો ચાલો જાણી લઇએ કે ક્યાં દિવસે નખ કે વાળ કપાવવા જોઈએ.

  • સોમવાર ના દિવસે ભૂલેચૂકે પણ વાળંદ ની દુકાને ન જવું જોઈએ, કારણ કે સોમવાર ના દિવસે વાળ કપાવવાથી માનસિક દુર્બળતા આવે છે અને એ સંતાન માટે પણ ખુબ જ હાનીકારક હોય છે.

  • મંગળવાર ના દિવસે વાળ કપાવવાથી પોતાની ઉમર માં નુકશાન થાય છે એટલે કે જે વ્યક્તિ મંગળવાર ના રોજ વાળ કપાવે છે તે વ્યક્તિ નું આયુષ્ય ઓછું થઇ જાય છે અને તેને અકાળ મૃત્યુ નું કારણ માનવામાં આવે છે.

  • બુધવાર નો દિવસ નખ અને વાળ કપાવવા માટે શુભ હોય છે. તેનાથી ધન વધે છે અને ઘર માં ખુશી નું વાતાવરણ બની રહે છે.
  • વૃહસ્પતિ વાર ના દિવસે વાળ કપાવવાથી ધન નું નુકશાન થાય છે. અને સાથે જ માન-સમ્માન માં પણ હાનિ પહોચે છે.

  • શુક્રવાર નો દિવસ શુક્ર ગ્રહ થી પ્રભાવિત હોય છે. જે સોંદર્ય નો પ્રતિક ગણાય છે. એટલા માટે આ દિવસ વાળ અને નખ કપાવવા માટે શુભ ગણાય છે. તેનાથી લાભ અને ધન ની પ્રાપ્તિ થાય છે.
  • શનિવાર ના દિવસે વાળ કપાવવા અશુભ ગણાય છે. આ દિવસે વાળ કાપવાથી ઘણું દુખ આવી શકે છે અને તે મૃત્યુ નું પણ કારણ માનવામાં આવે છે.

  • સામાન્ય રીતે તો લોકો રજા નો દિવસ હોવાને કારણે રવિવાર ના રોજ વાળ કપાવે છે પરંતુ મહાભારત ના અનુશાસન પર્વ માં જણાવવા માં આવી રહ્યું છે કે આ દિવસ સૂર્ય નો દિવસ છે, એટલા માટે તે દિવસે વાળ કપાવવાથી ધન, બુદ્ધી અને ધર્મ નો નાશ થાય છે. એટલા માટે રવિવાર ના રોજ ક્યારેય પણ વાળ કે નખ ને કાપવા કે કપાવવા ન જોઈએ.

The post આ દિવસે વાળ કાપવાથી ઘર માંથી ચાલી જાય છે લક્ષ્મી અને થઇ શકે છે અકાળ મૃત્યુ .. આ રજાના દિવસે તો ખાસ ના કપાવવા જોઈએ.. appeared first on GujjuBaba.com.

Related posts

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

34,901 કેસ, મૃત્યુઆંક-1,154: 4 હજારથી વધુ સંક્રમિતો સાથે ગુજરાત બીજા ક્રમે,દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ

Amreli Live

24 કલાકમાં 46 હજારથી વધુ કેસ આવ્યા, 34 હજાર લોકોને સારું થયુ, 636 દર્દીના મોત થયા, દેશમાં કુલ 14.82 લાખ કેસ

Amreli Live

6 લાખથી વધુ મોત, ઈરાનની રાજધાની તેહરાનમાં એક સપ્તાહનું લોકડાઉન, રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું-દેશમાં 2.5 કરોડ લોકોને સંક્રમણ થઈ શકે છે

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

2,17,648 કેસ,મૃત્યુઆંકઃ6,091ઃ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 32,329 લોકો કોરોના મુક્ત થયા

Amreli Live

વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

Amreli Live

કોરોનાથી મહિલા દર્દીનું મોત, મૃત્યુઆંક 11 થયો, વધુ 10 કેસ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 217 થઇ

Amreli Live

કોરોના વાઈરસના આજે વધુ 10 કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી

Amreli Live

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશ

Amreli Live

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

અમદાવાદમાં 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સફળ બ્રેન સર્જરી થઇ, અત્યારે વેન્ટિલેટર સપોર્ટ પર

Amreli Live

JEE મેન્સ, JEE એડવાન્સ અને NEETની પરીક્ષા મુલતવી, હવે 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય પરીક્ષા થશે

Amreli Live

કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખની હાલત ગંભીર, તબિયત લથડતાં પ્લાઝમા થેરાપી આપવી મુશ્કેલ

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

માલદીવમાં સંક્રમણથી પ્રથમ મોત; જર્મનીમાં 6 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live