31.2 C
Amreli
24/09/2020
મસ્તીની મોજ

આ ત્રણ રાશિઓ ઉપર શનિદેવની રહશે સારી દ્રષ્ટિ, આ રાશિ પર હંમેશા વરસશે કૃપા

શનિદેવની કૃપાથી મળે છે સમ્માન અને સફળતા, આ ત્રણ રાશિના લોકો હોય છે નસીબથી જ ધનવાન.

ન્યાયના દેવતા શનિ કર્મના ગ્રહ માનવામાં આવે છે. તેમની ખરાબ દૃષ્ટિથી બચવા માટે લોકો જાત-જાતના ઉપાય કરે છે. શનિ હંમેશા મહેનતી લોકોનો સાથ આપે છે. તેમની કૃપા જે લોકો પર રહે છે, તેમને તે રંકમાંથી રાજા બનાવી શકે છે. અને જો તે ગુસ્સે થઈ જાય તો રાજાને પણ રંક બનાવી શકે છે. ગરીબોની સેવા કરવાવાળા અને મહેનતુ લોકો પર હંમેશા તેમની સારી દૃષ્ટિ રહે છે. તમને જણાવી દઈએ કે, શનિ અમુક રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે. કહેવામાં આવે છે કે, આ રાશિઓ શનિદેવની મનપસંદ રાશિઓ છે. આવો જાણીએ તે રાશિઓ વિષે.

તુલા રાશિના લોકો પર હંમેશા શનિની સારી દૃષ્ટિ રહે છે. તુલા રાશિના લોકો વિનમ્ર સ્વભાવના હોય છે. આ લોકો વાદ-વિવાદથી દૂર રહે છે. તુલા રાશિના લોકો મહેનત અને ઈમાનદારીથી જીવન પસાર કરવાનું પસંદ કરે છે. એવું કહેવામાં આવે છે કે, જો આ રાશિના લોકો મહેનતી હોય અને ગરીબોની મદદ કરવાવાળા હોય તો તેમને સફળતા જરૂર મળે છે.

કુંભ રાશિના લોકો પર પણ શનિ મહેરબાન રહે છે. શનિદેવ કુંભ રાશિના સ્વામી છે. શનિ હંમેશા આ રાશિના લોકોને મહેનતનું ફળ આપે છે. તેમના થોડા પ્રયત્નથી શનિદેવ પ્રસન્ન થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે, કુંભ રાશિના લોકો ઘણા સરળ અને શાંત હોય છે. તે કોઈની સાથે દગો વગેરે નથી કરતા. ન્યાય પ્રિય દેવતા શનિ આ કારણે જ આ રાશિના લોકો પર પોતાની સારી દૃષ્ટિ રાખે છે. કુંભ રાશિના લોકો માનવીય અને પરોપકારી હોય છે. આ લોકો સમાજની ભલાઈ માટે કાંઈ પણ કરી શકે છે. આજ કારણ છે કે શનિદેવને આ રાશિ પસંદ છે.

મકર રાશિના લોકો પર પણ શનિદેવની સારી દૃષ્ટિ રહે છે. શનિદેવ આ રાશિના લોકોને હંમેશા તેમના સારા કામોનું ફળ સમય પર આપે છે. તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહે છે. મકર રાશિના લોકો ગંભીર અને સહનશીલ હોય છે. આ લોકો ક્યારેય મનથી વિપરીત કાંઈ પણ નથી કરતા. શનિ જો આ રાશિ પર ખુશ હોય તો તેમની પ્રગતિ ખુબ ઝડપથી થાય છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જો તમે BHIM UPI કે રુપે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે છે ખુશીના સમાચાર.

Amreli Live

બ્રેકફાસ્ટ માટે મિનિટોમાં બનાવો સ્વાદિષ્ટ બ્રેડપૌવા

Amreli Live

‘આ દુનિયા ભૂલો કાઢવા જ બેઠી છે’, મૂર્તિકારની સ્ટોરી દ્વારા જાણો સફળ થવા માટે પોતાનામાં કયો ફેરફાર લાવવાની જરૂર છે.

Amreli Live

બજારમાંથી માવો લાવતા પહેલા આ કામના સમાચાર વાંચી લો

Amreli Live

જો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.

Amreli Live

સિંહ રાશિવાળા માટે કાર્યક્ષેત્રમાં સાચવીને રહેવાનો દિવસ છે, જાણો બાકીની રાશિઓની સ્થિતિ

Amreli Live

અંતિમ શ્વાસ લઈ રહેલી માં ને જોવા હોસ્પિટલની બારી પર ચઢી ગયો વ્યક્તિ, ફોટો કરી દેશે ભાવુક

Amreli Live

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના ખાશો આ 10 વસ્તુઓ, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન થયું, તો સોશિયલ મીડિયા પર ભરાયું ખેડૂતોનું બજાર.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શુક્રવાર, લક્ષ્મી માતાની કૃપાથી નોકરી-વ્યવસાયમાં થશે ધન લાભ, વાંચો રાશિફળ.

Amreli Live

15 સપ્ટેમ્બરે લોન્ચ થશે Xiaomiનો નવો ફોન Redmi 9i, જાણો શું હશે એમાં ખાસ વાતો.

Amreli Live

ધોનીએ પોતાના લગ્નની જાણ પણ ન થવા દીધી હતી, જાણો તેમની લવ સ્ટોરી.

Amreli Live

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

Amreli Live

આવવાની છે નાગ પંચમી, શિવરાત્રી, હરિયાળી ત્રીજ અને રક્ષાબંધન, નોંધી લો તારીખ અને વાર.

Amreli Live

ચંદ્ર અને શુક્રનો બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિઓને લાભની મળશે તક, કરેલા કામ થશે સફળ.

Amreli Live

પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, તમારા રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ.

Amreli Live

એક કરોડથી વધુ નાખુશી સાથે વિશ્વના ટોપના 2 ડીસ્લાઇક વીડિયોમાં સમાવિષ્ટ ‘સડક 2’ નું ટ્રેલર

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

કુલર અને એસી વગર, ઘરને ઠંડુ રાખવાના આ છે 10 ઉપાય, ગરમીથી મળશે છુટકારો.

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

Amreli Live