18.4 C
Amreli
26/01/2021
અજબ ગજબ

આ તારીખથી દેખાશે શિયાળાનો અસલ પરચો, અશોક પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી મોટી આગાહી.

હાલમાં જ વેધર એનાલિસ્ટ અશોક પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે, જે ગુજરાતના દરેક લોકોએ જાણવી જોઈએ. હવામાન નિષ્ણાંત અશોક પટેલે 24 થી 31 ડિસેમ્બર સુધીની આગાહી કરી છે, જેમાં તેમણે ઠંડી અને વરસાદ વિશેની વાત જણાવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 26 ની આસપાસ અસર કરશે. ગુજરાતમાં હાલમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, અને તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું જોવા મળી રહ્યું છે.

અશોક પટેલના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં હાલ તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું જોવા મળી રહ્યું છે. જેને લઈને આગાહીના છેલ્લા 4 દિવસો એટલે કે 28 થી લઈને 31 ડિસેમ્બર વચ્ચે ઠંડીનો જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં ન્યુનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે અને સિંગલ આંકડામાં એટલે કે 1 ડિજિટના આંકડામાં પહોંચી જશે. એટલે કે રીત સરનો કડકડતી ઠંડીનો અનુભવ થશે અને એક પ્રકારનો કોલ્ડવેવ જેવો માહોલ જોવા મળશે.

તારીખ 28 થી 31 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું પ્રમાણ પણ વધશે, જયારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જે ઉત્તર ભારતના ભાગો છે તેમાં 27 અને 28 ડિસેમ્બર દરમિયાન પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થશે, અને જમીન વિસ્તારોમાં વરસાદ પડશે.

જોકે ગુજરાતને અસર કરતો કોઈ ખાસ વરસાદ જોવા નહિ મળે, પણ રીતસરની ઠંડીનો મોટો રાઉન્ડ જોવા મળશે. જેની અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં આગામી રવિવારથી ઠંડીનો પારો ગબડવા લાગશે. અને સોમવારથી લઈને ગુરુવાર સુધી અત્યંત ઠંડીનો માહોલ જોવા મળશે. એટલે કે રીતસરનો કોલ્ડ વેવ છવાશે અને ઠંડીનો આંકડો સિંગલ આંકડામાં જોવા મળશે, અને ગુજરાત વાસીઓએ કડકડતી ઠંડી સહન કરવી પડશે.


Source: gujaratilekh.com

Related posts

એવી 12 બાબતો, જે દરેક હિન્દુને ખબર હોવી જ જોઈએ.

Amreli Live

પોતાની રાશિ અનુસાર જાણો આજે કોને મળી શકે છે વેપાર ધંધામાં આર્થિક લાભ, વાંચો રાશિફળ.

Amreli Live

5 રાશિઓ માટે આ અઠવાડિયું રહેશે શાનદાર, જાણો શું કહે છે તમારા નસીબના તારા.

Amreli Live

ગણપતિની કૃપાથી આ રાશિના લોકોને આજે સુખ અને આનંદની પ્રાપ્તિ થશે, જાણો તમારી રાશિના નસીબના તારા શું કહે છે.

Amreli Live

જ્યોતિષ શાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારા કેટલા બાળકો થશે.

Amreli Live

કઈ વસ્તુનું લાકડું સોનાથી પણ વધારે મોંઘુ હોય છે? UPSC સવાલના જવાબ આપવા માટે દોડાવવું પડશે મગજ

Amreli Live

દિવ્યાંકા ત્રિપાઠીની બહેન પણ છે તેના જેવી સુંદર, ઋતિક રોશન સાથે પણ કરી ચુકી છે કામ, જુઓ વાયરલ ફોટા

Amreli Live

ગ્વાલિયરમાં સલૂનવાળાના ઘરે જન્મી દીકરી, તો એવો જશન મનાવ્યો કે દુનિયા જોતી રહી ગઈ

Amreli Live

વાસ્તુ વાંસળી ટિપ્સ : આ બધા ફાયદા થશે જ્યારે કનૈયાની વાંસળીને જો તમે ઘરે લાવશો.

Amreli Live

સુર્ય, મંગલ, બુધ અને શુક્ર કરી રહ્યા છે આ જ મહિનામાં રાશિ પરિવર્તન, અહીં જાણો કયો ગ્રહ કોને કરશે નુકશાન.

Amreli Live

આજે ભોલેનાથ થશે આ રાશિઓ પર મહેરબાન, આર્થિક લાભ મળે અને ભાગ્‍યવૃદ્ઘિ થાય.

Amreli Live

કયુ શાક બાજરીના રોટલા જોડે બેસ્ટ ગણાય?

Amreli Live

સંતરાની છાલને ફેંકી દેતા પહેલા આ વાંચી લો કેટલા બધા સારા ઉપયોગમાં લઈ શકાય છે..

Amreli Live

શરીરના કયા અંગ પર ક્યારેય પરસેવો આવતો નથી? UPSC ઇન્ટરવ્યૂના આ સવાલનો જવાબ આપવામાં થશે બોલતી બંધ.

Amreli Live

30 ઓક્ટોબરે છે શરદ પૂર્ણિમા, આ દિવસે ચંદ્ર દર્શનથી દૂર થાય છે દરિદ્રતા.

Amreli Live

રાશિફળ 2021 : તુલા રાશિવાળાઓ માટે કેવું રહેશે 2021?

Amreli Live

રશિયાએ ચોરી કોરોના વેક્સીન શોધ સાથે જોડાયેલી માહિતી. બ્રિટન, અમેરિકા અને કેનેડાએ લગાવ્યો આરોપ.

Amreli Live

આજે આ રાશિઓના લોકોને નોકરી ધંધામાં મળશે લાભના સમાચાર, ભાગ્‍યવૃદ્ઘિના છે યોગ.

Amreli Live

વાલ્મિકી રામાયણમાં જણાવવામાં આવેલ છે એવા 3 કામ, જે કોઈનું પણ જીવન કરી શકે છે બરબાદ.

Amreli Live

જીડીપી વધે કેવી રીતે? જાણી લો આ ઉપાય, તો ભારતનો જીડીપી વધી જશે, લોકોને મળશે કામ અને રૂપિયા.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live