33.4 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

આ છોડને ઘરમાં લગાવવાથી થાય છે બરકત, દુઃખ દર્દ થઇ જાય છે દૂર.

ગ્રહોની શાંતિ માટે લગાવવો જોઈએ આ છોડ, દૂર થઇ જાય છે ઘરના દરેક દુઃખ. ઘરના વડીલો હંમેશા ઘરમાં રહેવાના રીતિ-રીવાજો, નુસખા અને દિશાઓ વિષે કંઈકને કંઈક જણાવતા રહે છે. તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે કે, વડીલ ઘરની ચારે દિશાઓમાં છોડ લગાવવાનું પણ કહે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, ખરેખર તેઓ એવું કેમ કહે છે? તમને જણાવી દઈએ કે છોડમાં ગ્રહ દશાઓને ઠીક કરવાની ક્ષમતા હોય છે. એ કારણ છે કે ઘરના વડીલો ચારે દિશાઓમાં અલગ અલગ છોડ લગાવવાનું કહેતા હતા. તો આજે અમે આ લેખમાં તમને ગ્રહોની શાંતિ માટે ઘરમાં લગાવવામાં આવતા છોડ વિષે વિસ્તારથી જણાવીશું.

કેળાનું ઝાડ : જો તમને બૃહસ્પતી (ગુરુ) ના દોષ લાગ્યા છે, તો ઘરની પાછળના ભાગમાં કેળાનું ઝાડ જરૂર લગાવો. કેળાના ઝાડને બૃહસ્પતીનું એક રૂપ માનવામાં આવે છે, તેવામાં કેળાનું ઝાડ લગાવીને કુંડળીમાં રહેલા બૃહસ્પતી દોષને દુર કરી શકાય છે. તે ઉપરાંત જો તમે આર્થીક તંગીમાંથી પસાર થઇ રહ્યા છો, તો કેળાનું ઝાડ જરૂર લગાવો, તમને આર્થીક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

તુલસીનો છોડ : જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર દોષ હોય તો ઘરના આંગણામાં તુલસીનો છોડ જરૂર લગાવો. ગુણકારી તુલસી ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાઢી નાખે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. સાથે જ તુલસીનો છોડ લગાવવાથી ઘરના તમામ સભ્યોના જીવનમાં સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો છે, તો તમારે દરરોજ સાંજે તુલસીના છોડ સામે દીવો પ્રગટાવવો જોઈએ.

દાડમનો છોડ : રાહુ કેતુ દોષને દાડમનો છોડ લગાવીને દુર કરી શકાય છે. ઘરમાં દાડમનો છોડ લગાવવાથી ઘરમાંથી નકારાત્મક અસર દુર થાય છે. ધ્યાન રાખો કે દાડમનો છોડ હંમેશા ઘરની બહાર જ લગાવો. તે ઉપરાંત જો તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, અને સફળતા પ્રાપ્ત થઇ શકતી નથી, તો દાડમના ફૂલને મધમાં ડુબાડીને ભગવાન શિવને અર્પણ કરો. એમ કરવાથી કોઈ મુશ્કેલી તમારી પાસે નહિ આવે.

શમીનો છોડ : ઘરમાં શમીનો છોડ લગાવવાથી કુંડળીમાં રહેલ શનિ દોષ દુર થાય છે, કેમ કે શમીના છોડનો સીધો સંબંધ શનિ મહારાજ સાથે છે. એટલું જ નહિ પરંતુ શમીમાં તમામ દેવ-દેવીઓનો પણ વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ શમીનો છોડ હંમેશા ઘરના મુખ્ય દ્વારની જમણી તરફ જ લગાવવો જોઈએ. તે ઉપરાંત શમીના ઝાડ નીચે સરસીયાના તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ, એમ કરવાથી શનિદેવના આશીર્વાદ જળવાઈ રહે છે અને જીવનમાં સફળતા મળવા લાગે છે.

પીપળાનું ઝાડ : જો તમારી કુંડળીમાં બુધ, શનિ અને બૃહસ્પતી નબળા છે તો તમારે તમારા ઘરમાં પીપળાનું ઝાડ જરૂર લગાવવું જોઈએ. માનવામાં આવે છે કે પીપળાની નિયમિત પૂજા-અર્ચના કરવી, તેણે જળ ચડાવવું અને ઝાડની પરિક્રમા કરવાથી સંતાન દોષની સમાપ્તિ થાય છે, સાથે જ બીમારીઓથી મુક્તિ મળે છે. જો તમે પીપળાનું બોનસાઈ ઝાડ ઘરની પાછળના ભાગમાં લગાવશો તો તેનાથી તમને પ્રગતી મળશે, સાથે જ ઘરના સભ્યોનું આરોગ્ય પણ સારું રહેશે.

જાસુદનો છોડ : જો કુંડળીમાં સૂર્ય અને મંગળની સ્થિતિ નબળી હોય, તો ઘરમાં જાસુદનો છોડ જરૂર લગાવવો જોઈએ. આ છોડને સૂર્ય અને મંગળ ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે. માન્યતા છે કે મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે હનુમાનજીએ જાસુદનું ફૂલ ચડાવવું જોઈએ. તે ઉપરાંત સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તેમાં જાસુદનું ફૂલ નાખીને અર્ધ્ય આપો. એમ કરવાથી વાસ્તુદોષ દુર થાય છે. તમે તમારા ઘરમાં પણ જાસુદનો છોડ લગાવી શકો છો, તે અત્યંત લાભકારી છોડ હોય છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

‘ભાભી જી ઘર પર હૈ’ જોવા વાળા આ સમાચાર વાંચીને ખુશ થઇ જશે, જાણો શું ખાસ છે?

Amreli Live

સુશાંત કેસ અને રામ મંદિર ભૂમિ પૂજન પર અમિતાભના મૌન ઉપર કંગનાએ ઉઠાવ્યો સવાલ, જણાવ્યું : આ માફિયાનો ભય છે.

Amreli Live

દિવાળીમાં કોઈને ગિફ્ટ આપવા માંગતા હોવ તો આ છે ટોપ 5 કામના ગેજેટ્સ, જોઈલો.

Amreli Live

આજે આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન, પ્રમોશનના યોગ બની રહ્યા છે.

Amreli Live

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live

આજે આ રાશિઓ માટે ખુલશે નસીબના દરવાજા, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

17 ઓક્ટોબરે સૂર્ય આવી રહ્યો છે તુલા રાશિમાં, જાણો બધા રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ

Amreli Live

10 સૌથી ચોખ્ખા શહેરોમાં ગુજરાતના 4 શહેર, ભોપાલ 7 માં નંબર ઉપર, બનારસ બેસ્ટ ગંગા ટાઉન ઘોષિત.

Amreli Live

બોલિવૂડની આ 4 દિયર-ભાભી ની જોડી માં છે કમાલની બોન્ડિંગ.

Amreli Live

12 વર્ષ પહેલા 4 લાખ કરોડ રૂપિયા વેલ્યુ હતી, આજે દેવું ચૂકવવા માટે મિલકત વેચવા મજબૂર, જાણો BSNL ની સ્ટોરી

Amreli Live

ઇન્જીનિયરિંગ મૂકીને ફિલ્મોમાં આવી હતી રિયા, 8 વર્ષમાં સતત 7 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ બનાવી લીધી કરોડોની મિલકત.

Amreli Live

પત્નીને પોતાના જ મિત્ર સાથે દિનેશ કાર્તિકે પકડી હતી રંગે હાથ, પછી આવી રીતે તૂટયા લગ્ન.

Amreli Live

શેયર બજારમાં રિટેલ અને નવા રોકાણકાર હોય, તો યસ બેન્કના સ્ટોક વિષે જરૂર જાણવું જોઈએ.

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live

આ 5 રાશિઓનો આવવાનો છે શુભ સમય, મળશે ભાગ્યનો સાથ, અન્ય રાશિઓ માટે રહેશે ઠીક-ઠાક.

Amreli Live

શરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફના રામબાણ દેશી ઘરેલું ઉપચાર.

Amreli Live

દુનિયાના 10 સૌથી સુંદર રેલવે સ્ટેશન, જ્યાંથી ટ્રેન પકડવી તમારી યાત્રાને બનાવી દેશે યાદગાર.

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live