31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

આ છોકરાએ જૂના ન્યૂઝપેપરમાંથી તૈયાર કર્યું ટ્રેનનું મોડલ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક બાળકે બનાવેલા ટ્રેનના મોડલની ખૂબ ચર્ચા થઈ રહી છે. ખાસ વાતએ છે કે છોકરાએ જૂના ન્યૂઝપેપર અને ગુંદરની મદદથી આ મોડલને માત્ર 3 દિવસમાં તૈયાર કર્યું છે. સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા અદ્વૈત કૃષ્ણાએ આ મોડલને બનાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ભારતીય રેલવેએ પણ આ મોડલ બનાવનારા વિદ્યાર્થીના વખાણ કર્યા છે. 12 વર્ષના અદ્વૈત કૃષ્ણા કેરળના ત્રિશૂરનો રહેવાસી છે. જેણે જૂના ન્યૂઝપેપની 33 પેજ અને 10 A4 સાઈઝ પેપરથી આ રેલનું મોડલ તૈયાર કર્યું છે. મોડલના વખાણ કરતા રેલવેએ કહ્યું આ ટ્રેન જેવું જ દેખાઈ રહ્યું છે આ મોડલ.

રેલવેએ ટ્વીટ કર્યું, ‘ત્રિશૂરમાં રહેતા 12 વર્ષ,ના અદ્વૈત કૃષ્ણાને ટ્રેનમાં ખૂબ જ રસ છે. તેણે પોતાની રનાત્મકતા દેખાડતા જૂના ન્યૂઝપેપરમાંથી આ ટ્રેનનું મોડલ તૈયાર કર્યું છે. ટ્રેન જેવી દેખાતું આ મોડલ માત્ર 3 દિવસમાં તૈયાર કર્યું છે.’


Source: iamgujarat.com

Related posts

21 જૂને થયેલા ગ્રહણની અસર રહેશે 6 મહિના સુધી, દરેક રાશિ પર જોવા મળશે આ પ્રભાવ

Amreli Live

પાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર? 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો

Amreli Live

લિફ્ટમાં ચાર દિવસ સુધી 82 વર્ષની માતા તેની 64 વર્ષની દીકરી સાથે ફસાયેલી રહી

Amreli Live

અમદાવાદના બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ 50,400 રૂપિયા

Amreli Live

કોરોના સંકટ વચ્ચે ગુજરાતની કાપડ મીલોએ ઝડપી તક, હવે તમારા કપડા જ આપશે વાયરસ સામે રક્ષણ

Amreli Live

બોલિવૂડના એવોર્ડ ફંક્શનને લઈને અભય દેઓલે કરી આ ચોંકાવનારી વાત

Amreli Live

કોરોના: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય PP સ્વામી વેન્ટિલેટર પર

Amreli Live

2 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીનને વધુ એક મોટો ફટકોઃ કાનપુર અને આગરા મેટ્રો પ્રોજેક્ટ માટે ચાઈનીસ કંપનીનું ટેન્ડર રિજેક્ટ

Amreli Live

ભારતમાં ભૂખ્યા લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો

Amreli Live

આતંકવાદીઓનું નવું સરનામું ઉત્તર કાશ્મીર, એક્શન

Amreli Live

અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો, ઉકળાટથી મળી રાહત

Amreli Live

ઓડિશા રથયાત્રામાં આવ્યા 5000 લોકો, બધાનો થશે કોરોના ટેસ્ટ

Amreli Live

જયારે ભારતના ફક્ત 120 સૈનિક, ચીનના 2000 સૈનિકો ઉપર થઈ ગયા હતા હાવી, 1300 નો તો બોલાવી દીધો હતો ખાતમો

Amreli Live

18 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

Jioનો ધમાકેદાર પ્લાન: 199 રૂપિયામાં 42GB ડેટા

Amreli Live

ચીન બોર્ડર પહોંચવા માટે મહત્વનો બૈલી બ્રિજ 10 સેકન્ડમાં જ તૂટી પડ્યો

Amreli Live

TikTok એપની જગ્યા લઈ રહી છે Roposo, મોટા પ્રમાણમાં થઈ રહી છે ડાઉનલોડ

Amreli Live

દ્વારકાઃ 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી, દુકાનદારોને ભારે નુકસાન

Amreli Live

હોન્ડાએ ભારતમાં 65000 કરતા વધારે કાર પરત ખેંચી, આ પાર્ટ્સમાં છે ખામી

Amreli Live

હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ!

Amreli Live