28.8 C
Amreli
23/10/2020
અજબ ગજબ

આ છે ભારતમાં મળતી 4 સૌથી સસ્તી એસયુવી, કિંમત 10 લાખથી પણ ઓછી.

10 લાખથી પણ ઓછી કિંમતમાં મળે છે આ 4 SUV, જાણો સૌથી સસ્તી ગણાતી કારોના ફીચર્સ. ભારતમાં બજેટ એસયુવી કારોને ઘણી પસંદ કરવામાં આવે છે. તેમની માંગ પણ ઘણી વધારે છે અને સારી રેંજ પણ ઉપલબ્ધ છે. જો તમે આ તહેવારની સીઝનમાં કોઈ નાની એસયુવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને ભારતમાં મળતી સસ્તી એસયુવી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ટોયોટા અર્બન ક્રુઝર (Toyota Urban Cruiser) : આ કાર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે. તેના એન્જિન વિશે વાત કરીએ તો તેમાં 1.5 લિટરનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 6000 આરપીએમ પર 81.86 Hp નો પાવર અને 4000 આરપીએમ પર 114.73 Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો, એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પમાં છે. માઇલેજની વાત કરીએ તો, અર્બન ક્રુઝર એમટી 17.03 kmpl અને એટી 18.76 kmpl નું માઇલેજ આપી શકે છે. ટોયોટા અર્બન ક્રુઝર 8.40 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) માં ઉપલબ્ધ છે.

કિયા સોનેટ (Kia Sonet) : આ કાર પણ તાજેતરમાં જ લોન્ચ થઈ છે, અને તેમાં રિફાઇન્ડ 1.5 CRDi ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (100 પીએસ પાવર જનરેટ કરે છે) અને બીજું 6 સ્પીડ એડવાન્સ એટી (115 પીએસ પાવર જનરેટ કરે છે) સાથે આવે છે. બીજું G1.0 T-GDi પેટ્રોલ એન્જિન છે, જે 120 પીએસ પાવર જનરેટ કરે છે. આ એન્જિન 6iMT અને 7DCT સ્માર્ટસ્ટ્રીમ સાથે આવે છે. ત્રીજું એન્ડવાસ સ્માર્ટસ્ટ્રીમ G1.2 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 83 પીએસ પાવર જનરેટ કરે છે. કિંમતની વાત કરીએ તો કિયા સોનેટની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 6.71 લાખ રૂપિયા છે.

હ્યુન્ડાઇ વેન્યુ (Hyundai Venue) : હ્યુન્ડાઇ વેન્યુ એક કનેક્ટેડ કાર છે, જેમાં 1.2 લિટર Kappa Dual VTVT માં લાગેલું 1,197 સીસીનું એન્જિન છે, જે 83 પીએસ પાવર અને 11.7 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેમજ 1.0 લિટર Turbo Kappa 6-Speed Manual, અને 1.0 લીટર Turbo Kappa Dual VTVT માં લાગેલું 998 સીસી એન્જિન 120 પીએસ પાવર અને 17.5 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં પહેલામાં 6MT અને બીજામાં 7-સ્પીડ DCT ટ્રાન્સમિશન મળે છે.

જ્યારે 1.4 લિટર U2 CRDi 6-Speed Manual માં લાગેલું 1,396 સીસી એન્જિન 90 પીએસ પાવર અને 22.4 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 6MT થી સજ્જ છે. હ્યુન્ડાઇ વેન્યુની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 6.50 લાખ રૂપિયા છે.

ટાટા નેક્સન (Tata Nexon) : આ કારમાં 1.5 લિટર થ્રી સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 110 એચપી અને 170 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય તેમાં 1.5 લિટર ફોર સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 110 એચપી અને 260 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. એએમટી ટ્રાન્સમિશન બંને એન્જિનોમાં વૈકલ્પિક રીતે ઉપલબ્ધ છે. આ કાર ભારતમાં 6.99 લાખની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

હનુમાને ભીમના અહંકારને કરી દીધો હતો ચકનાચૂર, દેખાડ્યું હતું પોતાનું આવું સ્વરૂપ.

Amreli Live

મોટા સ્ટાર જેવી દેખાવાની લાય મા ને લાયમા મોડલની થઈ ગઈ એવી દશા કે ક્યારેય એવી બનવાના અભરખા નઈ કરે

Amreli Live

એવો તે કેટલો પગાર આપે છે મુકેશભાઈ કે સ્ટાફમાં રહેલા પોતાના બાળકોને ભણાવે છે વિદેશમાં.

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

બાળકો મીઠાઈ ખાવાની કરી રહ્યા છે જીદ્દ, તો આ પાંચ રીતે છોડાવો વ્યસન.

Amreli Live

આ અઠવાડિયે આ રાશિના લોકોને નોકરીમાં યશ મળે, કુંવારા લોકો માટે લગ્નના યોગ છે.

Amreli Live

વાસ્તુ વાંસળી ટિપ્સ : આ બધા ફાયદા થશે જ્યારે કનૈયાની વાંસળીને જો તમે ઘરે લાવશો.

Amreli Live

મેષ રાશિમાં મંગળનો પ્રવેશ, આ 8 રાશિઓનું ચમકશે ભાગ્ય.

Amreli Live

CNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે, સરકાર તરફથી લાભ મળે.

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

કોર્ટમાં પત્ની બોલી : પતિ ખુબ પ્રેમ કરે છે, ક્યારે ઝગડતો નથી, દરેક ભૂલ કરે છે માફ, છૂટાછેડા જોઈએ છે.

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

તમે ખોટી રીતે ખાઓ છો આ 5 શાકભાજી, જાણો શું છે સાચી રીત.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

ગુજરાતની છોકરીને ફેસબુક પર પ્રેમ થઈ ગયો ને વિમાનમાં બેસી પહોંચી બિહાર પણ પછી જે થયું એ વાંચી લો.

Amreli Live

ઇન્ડોનેશિયા સરકારનો દાવો – નીલગિરીની એક પ્રજાતિથી ખતમ થાય છે કોરોના વાયરસ

Amreli Live

કોરોના સંક્રમિત બિલાડી થઈ ગઈ સારી, માલિક લગાડ્યો હતો ચેપ, કૂતરાનું થઈ ગયું છે મૃત્યુ

Amreli Live

ભારતીય ક્રિકેટરોના બુટ રીપેર કરવાવાળા મોચી પાસે નહોતા ખાવા-પીવાના પૈસા, ઈરફાન પઠાને આવી રીતે કરી મદદ

Amreli Live

પૂનમ પાંડેએ કર્યો ખુલાસો – ગોવામાં એ દિવસે શું થયું હતું? પતિથી અલગ થવાનો લીધો નિર્ણય.

Amreli Live