34.2 C
Amreli
22/10/2020
અજબ ગજબ

આ છે ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક ગાડીઓ, 4.53 લાખની શરૂઆતની કિંમતમાં મળે છે 22 kmpl ની માઈલેજ

સસ્તી હોવાની સાથે સારું માઈલેજ પણ આપે છે ભારતની આ સૌથી સસ્તી ઓટોમેટિક ગાડીઓ, જાણો લિસ્ટ. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વયં સંચાલિત વાહનો એટલે કે ઓટોમેટિક વાહનોનું ચલણ ખૂબ ઝડપથી વધ્યું છે, સતત વધતા ટ્રાફિકની સમસ્યા અને કમ્ફર્ટ ઝોનમાં ડ્રાઇવિંગ કરવાની ઇચ્છા ધરાવતા લોકોને ઓટોમેટિક વાહનો પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. જોવામાં આવે તો બજારમાં આવા લગભગ 90 વાહનો છે, જે એએમટી (AMT) ગિયરબોક્સથી સજ્જ છે. એવામાં આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક એન્ટ્રી લેવલના ઓટોમેટિક વાહનોની યાદી, જેની કિંમત 6 લાખની નજીક છે.

રેનો ક્વિડ (Renault Kwid) : રેનોની આ કારનું 1.0 લિટર આરએક્સએલ વેરિઅન્ટ એએમટી સાથે આવે છે. આ કારની પ્રારંભિક કિંમત ભારતીય બજારમાં 2.94 લાખ રૂપિયાથી લઇને 5.07 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં તેના એએમટી વેરિએન્ટની કિંમત 4.53 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, ક્વિડ ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક કાર છે. જે એએમટી ગિયરબોક્સ સાથે 22 kmpl સુધીની માઈલેજ આપવા સક્ષમ છે.

Renault Kwid, Hyundai Santro

હ્યુન્ડાઇ સેન્ટ્રો (Hyundai Santro) : સેન્ટ્રો ભારતીય બજારમાં એએમટી ગિયરબોક્સ સાથે માત્ર 3 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેના બેઝ-સ્પેક એરા એક્ઝિક્યુટિવ સિવાય અન્ય તમામ પ્રકારો એએમટી ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આમ તો હ્યુન્ડાઇ સેન્ટ્રોની કિંમત 4.57 લાખ રૂપિયાથી લઈને 6.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં તેના એએમટી વેરિએન્ટની પ્રારંભિક કિંમત 5.58 લાખ રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, હ્યુન્ડાઇ સેન્ટ્રો એએમટી 20.3 kmpl સુધીની માઇલેજ આપવા સક્ષમ છે.

મારુતિ વેગન-આર (Maruti Wagon-R) : મારુતિ વેગન-આર ભારતની એક લોકપ્રિય કાર છે. તે 2 વેરિયન્ટમાં એએમટી ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. જેની કિંમત 5.37 લાખ રૂપિયાથી શરૂ થાય છે. વેગનઆરમાં 1.0-લિટર પેટ્રોલ એન્જિન અને 1.2-લિટર પેટ્રોલ મોટરનો વિકલ્પ મળે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, એએમટી વેરિએન્ટ ફક્ત 1.0 લીટર એન્જીન સાથે ઉપલબ્ધ છે. માઈલેજની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે, આ કાર 21.79 kmpl સુધીની માઈલેજ આપવા સક્ષમ છે.

Maruti Wagon-R, Maruti Celerio:

મારુતિ સેલેરિયો (Maruti Celerio) : મારુતિ સુઝુકી સેલેરીયો હાલમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં એએમટીનો વિકલ્પ બે વેરિયન્ટમાં આપવામાં આવ્યો છે. સેલેરિયો બીએસ 6 ની કિંમત 4.41 લાખ રૂપિયાથી 5.68 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. તેમજ તેના એએમટી વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 5.23 લાખ રૂપિયા રાખવામાં આવી છે. માઇલેજ વિશે વાત કરીએ તો કંપનીનો દાવો છે કે, સેલેરિયો એએમટી 21.63 kmpl સુધીની માઇલેજ આપવા સક્ષમ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

દરરોજ આ 5 ને કરો પ્રણામ, નસીબ હંમેશા આપશે સાથ, લક્ષ્મીની કૃપાથી ક્યારેય નહિ થાય ધન-ધાન્યની અછત.

Amreli Live

બાળકીએ કહ્યું : બહેન કીડી કરડી રહી છે, જોયું તો પલંગમાં સંતાયેલ સાપ બે બહેનોને ડંખ મારી ચુક્યો હતો.

Amreli Live

વૃષભ રાશિના લોકોને આજે વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થવાના યોગ છે, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે.

Amreli Live

ક્લચ, ગિયર અને બ્રેક પણ તમારી કારની ઉંમર ઓછી કરી શકે છે, ડ્રાયવિંગ દરમિયાન ક્યારેય ન કરો આ 10 ભૂલો

Amreli Live

Oppo A15 ભારતમાં થઈ રહ્યો છે લોન્ચ, જાણો તેમાં શું ખાસ હશે.

Amreli Live

હિંદુ સંસ્કારોમાં ઘણો મહત્વના છે લગ્ન સંસ્કાર, જાણો તેના વિષે વિસ્તારથી.

Amreli Live

કેંદ્રીય મંત્રીના ઘર પાસે થઇ વિચિત્ર પ્રકારની ચોરી, ચડ્ડી-ગંજીમાં આવ્યો ચોર, ક્લીનર પાસે ચાવી માંગી પછી…

Amreli Live

ભારતના આ રાજાએ ઇતિહાસના સૌથી મોટા શાસકને હરાવ્યો હતો, જાણો ઇતિહાસની કેટલીક રોચક વાતો.

Amreli Live

પ્રખ્યાત સોમનાથ મંદિરને પ્રધાનમંત્રી નેહરુએ ‘હિન્દૂ પુનરુત્થાન કામ’ કહીને કર્યો હતો વિરોધ.

Amreli Live

શરીરમાં નબળાઇ અને માથાનો દુઃખાવો હોઈ શકે છે બ્રેન સ્ટ્રોક, જાણો તેના લક્ષણ અને બચાવ યુક્તિ.

Amreli Live

80 વર્ષીય વૃદ્ધના ચહેરા પર પાછું આવ્યું હાસ્ય, ‘બાબા કા ઢાબા’ પર ઉમટી પડી ભારે ભીડ.

Amreli Live

6 મહિનાના દીકરાના માથા ઉપર પિસ્તોલ મૂકીને પરિણીત મહિલા સાથે…

Amreli Live

ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછું નથી આ ફળ

Amreli Live

મીઠાઈ વેંચતા હોય તેમણે જણાવી પડશે એક્સપાયરી ડેટ, 1 ઓક્ટોબરથી નિયમ લાગુ

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

સાઢા ત્રણ લાખમાં કર્યા લગ્ન, અને પાંચ લાખના ઘરેણાં લઈને ભાગી ગઈ કન્યા

Amreli Live

જે મહિલાઓને લુમે લુમ વાળ ઉતરતા હોય તેમણે આ સમસ્યાથી બચાવવા માટે અપનાવી જોઈએ આ 8 ટિપ્સ.

Amreli Live

મકર રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા મળે, પણ આ રાશિવાળાને સાવધાન રહેવાની સલાહ છે.

Amreli Live

હિસારમાં શરુ થશે ગધેડીના દૂધની પહેલી ડેરી, 1 લીટરની કિંમત સાંભળીને ચોક્કી જશો.

Amreli Live

ખરા જીવનના હીરો અક્ષય કુમાર અને સોનુ સૂદને ભારત રત્ન આપવાની સોશિયલ મીડિયા ઉપર માંગણી જોરમાંર

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live