33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

આ છે બોલિવૂડની 7 સૌથી શાનદાર ભાઈ-બહેનની જોડી, દરેક લોકો આપે છે તેમની મિસાલ.

આ છે બોલિવૂડના 7 રિયલ ભાઈ-બહેનની જોડીઓ સાથે જાણો તેમનો રસપ્રદ સંબંધ

બોલીવુડ જગતમાં ઘણા એવા આંતરિક સંબંધો છે, જેને ફેંસ ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બંને જગ્યાએ જોવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મ જગતમાં એવી ભાઈ બહેનોની જોડી પણ છે, જેના સંબંધોના ઉદાહરણ દરેક આપે છે. તો આવો જાણીએ તેમના વિષે.

વાસ્તવિક જીવનમાં આમ તો દરેક સંબંધોનું મહત્વ હોય છે, પરંતુ વાત જયારે ભાઈ-બહેનના સંબંધની આવે છે, તો બધા સંબંધો તેની આગળ નાના લાગે છે. બી-ટાઉનની દુનિયામાં પણ ઘણા એવા ભાઈ-બહેન છે, જેમની વચ્ચેનો આંતરિક પ્રેમ પોતાની રીતે જ એક ઉદાહરણ છે. એટલા ફેમસ થવા છતાં પણ બોલીવુડના આ ભાઈ-બેહેનોના સંબંધો વાસ્તવમાં ઘણા જોરદાર છે, જેની એક ઝલક આપણેને સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળતી રહે છે. તો અહિયાં અમે તમને બોલીવુડની એવી જ 7 ભાઈ-બહેનોની જોડી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ તેના વિષે.

1) અભિષેક બચ્ચન અને શ્વેતા નંદા

જયારે વાત બોલીવુડના શક્તિશાળી કુટુંબની આવે છે, તો નજર સામે બચ્ચન કુટુંબનું ચિત્ર સૌથી પહેલા આવે છે, પરંતુ શું તમે જાણો છો કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચન અને તેની દીકરી શ્વેતા બચ્ચન નંદા, બંને જ ભાઈ-બહેનનો એક પ્રેમથી પરિપૂર્ણ સંબંધ શેર કરે છે. બંને વચ્ચે સારી તાલમેલ જોવા મળે છે અને તેના સંબંધને પણ ઘણો પસંદ કરવામાં આવે છે.

2) રીદ્ધીમાં કપૂર અને રણબીર કપૂર

બોલીવુડના સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂરના દીકરા અને કલાકાર રણબીર કપૂર અને રિદ્ધીમાં ‘ફર્સ્ટ ફેમીલી ઓફ બોલીવુડ એટલે ધ કપૂર’ ની ચોથી પેઢીના બાળકો છે. વાસ્તવમાં રણબીર પોતાની મોટી બહેન રીદ્ધીમાની ઘણો નજીક છે અને તમામ મહત્વની બાબતોમાં તેની સલાહ લેવા માટે પણ ઓળખાય છે. રીદ્ધીમાના લગ્નમાં રણબીરે ભાઈના હાથે નિભાવવામાં આવતી તમામ વિધિ નિભાવી હતી.

3) સોહા અલી ખાન અને સૈફ અલી ખાન

પટોડી કુટુંબના નવાબ અને બોલીવુડ કલાકાર સૈફ અલી ખાન અને તેની બહેન અને બોલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન પણ એક સારા ભાઈ-બહેન હોવાના સંબંધ શેર કરે છે. બંને વચ્ચેના સંબંધ ઘણા મજબુત છે. ઉદાહરણ તરીકે ભાઈ સૈફે બહેન સોહાના લગ્નના કોઈ પણ કાર્યક્રમમાં કોઈ ખામી રહેવા દીધી ન હતી.

4) અર્પિતા ખાન અને સલમાન ખાન

તે વાત બધા જાણે છે કે બોલીવુડના ભાઈજાન એટલે સલમાન ખાન અને તેની બહેન અર્પિતા ખાન વચ્ચે લોહીના સંબંધ નથી, પરંતુ તે ભાઈ-બહેનની જોડી વચ્ચેનો પ્રેમ તે વાતને નાની કરી દે છે. ખાન કુટુંબે અર્પિતાને દત્તક લીધી છે. પરંતુ સલમાન ખાન પોતાની બહેનને ખુબ પ્રેમ કરે છે. પોતાની બહેનના લગ્નમાં સલમાને વ્યક્તિગત રીતે ભવ્ય લગ્ન સમારંભનું સંચાલન કર્યું હતું.

5) સુનૈના રોશન અને ઋત્વિક રોશન

બોલીવુડના હેન્ડસમ એંડ ચાર્મિંગ કલાકાર ઋત્વિક રોશન પોતાની મોટી બહેન સુનૈના રોશનની ખુબ નજીક છે. બંને ભાઈ-બહેન એક બીજાને ખુબ પ્રેમ કરે છે અને એક બીજા માટે દરેક વખતે ઉભા રહેતા જોવા મળે છે. ઋત્વિક તે સમયે ઘણો ખુશ જોવા મળ્યો હતો, જયારે સુનૈનાએ બિજનેસમેન મોહન નાગર સાથે બીજા લગ્ન કર્યા હતા કેમ કે તે પોતાની બહેનને ફરી વખત ઘર વસતું જોઇને ઘણો ખુશ હતો.

6) ફરાહ ખાન અને સાજીદ ખાન

અભિનેતા-નિર્દેશક સાજીદ ખાન અને તેની બહેન કોરિયોગ્રાફર-નિર્દેશક ફરાહ ખાન બંને એક-બીજાને ખુબ પ્રેમ કરે છે. બંને વચ્ચેનો પ્રેમ ઘણા ભાઈ-બહેનો માટે પ્રેરણારૂપ છે. બંને એક બીજા ની ખુશીનું ખાસ ધ્યાન રાખે છે.

7) કુશ સિન્હા અને સોનાક્ષી સિન્હા

બોલીવુડ કલાકાર શત્રુધ્ન સિંહાની દીકરી અને અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ભાઈ કુશ સિન્હા વચ્ચેના સંબંધ ઘણા મજબુત છે. બંનેને ઘણી વખત એક-બીજાની પ્રસંશા કરતા જોયા છે.

અમે પણ એ પ્રાર્થના કરીએ છીએ કે આ ભાઈ-બહેનોની જોડીઓને કોઈની નજર ન લાગે અને તે હંમેશા માટે ખુશ રહે. તો તમને બી-ટાઉનના આ ભાઈ-બહેનોની સુંદર જોડી જોઇને કેવું લાગ્યું? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

IAS ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, એક વર્ષમાં કુલ કેટલી મિનીટ હોય છે? વધ-ઘટ સિવાય સાચો જવાબ આપી નોકરી લઇ ગયો છોકરો

Amreli Live

કર્ક રાશિવાળાને થશે મોટો ફાયદો, જાણો સોમવારે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ.

Amreli Live

આ છે બોલિવૂડના તે સ્ટારકિડ્સ, જેમની લોકપ્રિયતા માતા-પિતાની સાથે કરે છે બરાબરી.

Amreli Live

સારી કમાણી હોવા છતાં પણ બચાવી નથી શકતા પૈસા, તો આ ચાર વાતો તમને પણ ખુબ કામ આવશે

Amreli Live

1 જુલાઈથી MSME શરુ કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે, સરકારે જાહેર કરી સૂચના

Amreli Live

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

Amreli Live

આવું સાહસ ભગવાન બધાને આપે, 2 વર્ષની બાળકીના મૃત્યુ પછી માતા-પિતાએ કર્યું નેત્રદાન.

Amreli Live

શુક્રનું સિંહ રાશિમાં ભ્રમણ, આ 7 રાશિવાળાના બદલાઈ જશે નસીબ.

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

ઘર બનાવતા શીખો બિહારની પારંપરિક મીઠાઈ ‘ચંદ્રકલા’ બનાવવાની સરળ રીત.

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

ભારત-ચીન વિવાદ : 20 દિવસની બાળકીનું મોં પણ નહિ જોઈ શક્યા કુંદન, દેશ માટે થયા શહીદ.

Amreli Live

રામ મંદિર નિર્માણ : પાયામાં પાઇલિંગ માટે અયોધ્યા પહુંચી વિશાળકાય મશીન, IITના વિશેષજ્ઞોએ મોકલી ડિઝાઈનની રિપોર્ટ

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે શિવ યોગ, આ 6 રાશિઓ માટે છે શુભ.

Amreli Live

15 દિવસ સુધી રહેશે ચંદ્રગ્રહણની અસર, આ રાશિઓને મળશે લાભ.

Amreli Live

જૂજ લોકો જ કેમ ધનવાન બને છે, માં લક્ષ્મીએ ઈંદ્રદેવને જણાવ્યું હતું આ રહસ્ય.

Amreli Live

અધિક માસમાં જાણો શું છે નવધા ભક્તિ, એના દ્વારા ઘણા ભક્તોએ કર્યા છે ભગવતદર્શન

Amreli Live

શું શો છોડવાના છે આ મોટા ચહેરા? થઇ શકે છે મોટો ફેરફાર

Amreli Live

ગરીબીમાં જીવન વિતાવી આ ખેડૂત દીકરીએ પોતાના બળે પાસ કરી UPSCની પરીક્ષા.

Amreli Live

જાણો આ મહિને થનારા કેટલાક ગોચર અને મહત્વપૂર્ણ ભવિષ્યવાળીઓ વિષે

Amreli Live

વૃશ્ચિક રાશિવાળા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.

Amreli Live