30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

આ છે દિપક તિજોરીની દીકરી સમારા, સુંદરતાની બાબતમાં સારા અને જાન્હવીને પણ આપે છે ટક્કર.

સુંદરતાની બાબતમાં આલિયા અને અનન્યા કરતા વધારે આગળ છે દિપક તિજોરની દીકરી સમારા, જુઓ હોટ ફોટા. ”આશિકી”, “ખિલાડી”, “જો જીતા વહી સિકંદર”, “કભી હા કભી ના”, “અંજામ” જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલ દિપક તિજોરી હવે ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તેમની દીકરી સમારા તિજોરી ખુબ ચર્ચામાં રહે છે. અહીં અમે વાત ફિલ્મોની નહિ પણ સોશિયલ મીડિયાની કરી રહ્યા છે.

એક તરફ દરેક જગ્યાએ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અને શ્રીદેવીની દીકરી જ્હાન્વી ચર્ચામાં રહે છે ત્યાં બીજી બાજુ ઘણા સ્ટારકિડ એવા પણ છે, જે ફિલ્મોથી દૂર પોતાની પોસ્ટથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. દીપકની દીકરી સમારા પણ 24 વર્ષની છે.

પોતાની પિતાની જેમ સમારા પણ એક્ટિંગની દુનિયામાં આવવા માંગે છે. તેમની એક શોર્ટ ફિલ્મ ‘ગ્રેન્ડ પ્લાન’ પણ રિલીઝ થઇ ચુકી છે, આ શોર્ટ ફિલ્મમાં સમારા ખુબ જ હોટ સીન આપ્યા હતા. એક સીનમાં તો તે બિંદાસ અંદાજમાં સિગરેટ પીતા પણ દેખાઈ આવી તો એક સીનમાં પોતાના કો-સ્ટાર સાથે તેમને જબરજસ્ત લિપ-લોક પણ કર્યા.

સમારાએ નિર્દેશક રોહન ધવનને “ડિશુમ” ફિલ્મમાં અસિસ્ટ પણ કર્યું હતું. સમારા ઘણી વખત પોતાના પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. સમારા તે સમયે ચર્ચામાં આવી જયારે તેમના પિતા દિપક તિજોરી અને માં શિવાનીના વચ્ચે વિવાદના સમાચાર આવ્યા અને શિવાનીએ દિપક દિજોરીને ઘરની બહાર કાઢી દીધું હતું

જણાવી દઈએ કે સમારા તિજોરી બાળપણમાં કિડનેપ પણ થઇ ગઈ હતી, પરંતુ તે કોઈ રીતે બચી નીકળી. અપહરણના સમયે સમારા 13 વર્ષની હતી. સમારાનો રસ એક્ટિંગમાં છે અને તેઓ તેમાં જ પોતાનું કરિયર બનાવવા માંગે છે. સમારાનો એક નાનો ભાઈ પણ છે, જેનું નામ કરણ તિજોરી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ, આ 7 રાશિઓને થશે ફાયદો.

Amreli Live

ભારતમાં થઇ હતી ઘોડા અને ગેંડાની ઉત્પત્તિ, ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યા પાંચ કરોડ વર્ષ જુના અવશેષો.

Amreli Live

સફળતાના નવા શિખરો સર કરશે આ 5 રાશિઓના લોકો, દરેક ક્ષેત્રમાં મારશે બાજી.

Amreli Live

ચીની એપ પર પ્રતિબંધ લાગવાથી ખુશ છે હરિયાણાની ટિક્ટોક સ્ટાર, જણાવ્યું : દેશથી ઉપર કઈ જ નહિ

Amreli Live

17 સપ્ટેમ્બરે છે સર્વપિતૃ અમાસ અને 18 સપ્ટેમ્બરે શરૂ થઇ જશે અધિકમાસ, વાંચો આ અઠવાડિયના વ્રત અને તહેવાર

Amreli Live

ગુરુવારે શુક્ર વક્રી થવાથી થશે આ 5 રાશિઓને લાભ, ધન સંપત્તિમાં થશે વૃદ્ધિ

Amreli Live

એવો કયો દુકાનદાર છે, જે તમારી વસ્તુ પણ લે છે અને પૈસા પણ? કેન્ડિડેટ વિચાર્યા વિના આપી દીધો સાચો જવાબ.

Amreli Live

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

‘બુલબુલ’ ના ઊંધા પગ વાળી ચુડેલ કરતા વધારે બિહામણા છે પુરુષ પાત્ર, વાંચો સંપૂર્ણ રીવ્યુ.

Amreli Live

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન, 92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ.

Amreli Live

સુદેશ લહરી એકસમયે વેંચતા હતા મગફળી અને ચા, પણ આજે કરે છે કોમેડીની દુનિયા પર રાજ

Amreli Live

સૂર્ય તુલા રાશિમાં કરશે પ્રવેશ, આ 2 રાશિઓને પડશે મુશ્કેલીઓ અને આ 3 રાશિ વાળાને થશે લાભ

Amreli Live

કેવી છે રાફેલની શક્તિ, જાણો તેનાથી જોડાયેલા કેટલાક મહત્વના સવાલ-જવાબ.

Amreli Live

આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને દરેક વાઇરસથી કરશે તમારું રક્ષણ, જાણો કેવી રીતે બનાવવો

Amreli Live

નારિયેળ જ નહિ તેનું ફૂલ પણ છે કમાલ, આપે છે આરોગ્યને લગતા આ 10 ફાયદા.

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

ટેલિકોમ ક્ષેત્ર ચીનના ઉપકરણો પર લાગી શકે છે પ્રતિબંધ, ‘મેક ઈન ઇન્ડિયા’ પર છે સંપૂર્ણ જોર

Amreli Live

આ 5 રાશિ વાળાઓનું નસીબ બદલશે સંકટ મોચન હનુમાન, સફળતાનાં ખુલશે રસ્તા, થશે ધન લાભ.

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

નસીબ જો ખરાબ હોય તો શ્રાવણમાં આ કોઈપણ એક શિવલિંગ લાવો ઘરે અને દરિદ્રતા થશે દૂર.

Amreli Live

આ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.

Amreli Live