25.7 C
Amreli
21/09/2020
bhaskar-news

આ છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટુ વિરોધ પ્રદર્શન, 2013-19 વચ્ચે પોલીસ હિંસામાં 7666 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમાંથી 24% અશ્વેતઅમેરિકામાં સતત આઠમા દિવસે 40 કરતા વધારે રાજ્યો અને 140 શહેરોમાં થયેલા તોફાનોમાં પોલીસ અને વિરોધ પ્રદર્શન કરનારાઓ વચ્ચે સંઘર્ષ થયો છે. તેને લીધે 21 શહેરમાં નેશનલ ગાર્ડના જવાન ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ અને ધમકીભરી અપીલ કરી છે તેની કોઈ અસર જોવા મળતી નથી.

એક બાજુ કોરોના વાઈરસને લીધે અમેરિકાનું અર્થતંત્ર અગાઉથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે અને હવે જ્યારે જ્યોર્જ ફ્લોયડના મોતથી અમેરિકામાં જાતિય હિંસા ફેલાઈ છે. લોકો ખૂબ જ ડરેલા છે, તેઓ અનિશ્ચિતતાના માહોલમાં વધારે ગુસ્સામાં છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમના માટે વર્તમાન મુશ્કેલીમાંથી બહાર આવવાનો કોઈ સરળ માર્ગ દેખાતો નથી. તેમને વ્હાઈટ હાઉસના બંકરમાં છૂપાવું પડ્યું છે. આ અગાઉ ભૂતપુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ આ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થઈ ચુક્યા છે.

ઓબામા કોઈ પણ સંજોગોમાં શાંતિપૂર્વક ઉકેલ મેળવવા જાણીતા હતા. પણ 2014માં અશ્વેત યુવક માઈકલ બ્રાઉનની હત્યા કેસને લઈ જે હિંસા ભડકી તેને લઈ તેઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ હવે દેશમાં નસ્લીય હિંસા સામે સૌથી મોટું આંદોલન ચાલી રહ્યું છે.

વર્ષ 2013 અને 2019 વચ્ચે પોલીસ દ્વારા થયેલી 99 ટકા હિસ્સાના કેસમાં કોઈ આરોપી નોંધાયો નથી

  • પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસાના કેસ પર નજર રાખતી વેબસાઈટ mappingpoliceviolence.org પ્રમાણે વર્ષ 2013થી 2019 વચ્ચે પોલીસના હાથે જે 99 ટકા હત્યાની ઘટના બને તેમા અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી નહીં કરવાના આરોપ લાગ્યા છે.
  • વર્ષ 2013 અને 2019 વચ્ચે અમેરિકામાં પોલીસ ગોળીબારીમાં 7666 લોકોના મોત થયા છે. તેમાંથી 24 ટકા અશ્વેત લોકો છે.
  • વર્ષ 2019માં પોલીસ હિંસામાં 1099 લોકોના મોત થયા. આ પૈકી 27 દિવસ એવા રહ્યા કે જ્યારે પોલીસની હિંસામાં લોકોના જીવ ન ગયા.
  • અમેરિકાની કુલ વસ્તી 32.82 કરોડ છે, તે પૈકી 13 ટકા લોકો અશ્વેત છે. પણ પોલીસ દ્વારા તેમને મારી નાંખવાની ઘટના અઢી ગણી વધારે છે.
  • છેલ્લા 6 વર્ષમાં અમેરિકાના ત્રણ રાજ્ય કેલિફોર્નિયા, ટેક્સાસ અને ફ્લોરિડામાં પોલીસ દ્વારા સૌથી વધારે અશ્વેતોની હત્યા થઈ છે.
  • ઉંટામાં અશ્વેત કુલ વસ્તીના ફક્ત 1.06 ટકા છે. પણ છેલ્લા 6 વર્ષમાં અહીં પોલીસની હિંસામાં મૃત્યુ પામનાર લોકોમાં 10 ટકા અશ્વેત હતા. અહીં અશ્વેતોના મૃત્યુની સંભાવના 9.21 ગણી વધારે છે.
  • મિનેસોટામાં અશ્વેત કુલ વસ્તીના ફક્ત 5 ટકા છે. પણ પોલીસ હિંસામાં મૃત્યુ પામનારમાં 20 ટકા અશ્વેત છે. અહીં અશ્વેતોના મોતની સંભાવના ચાર ગણી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


/ The largest protest in the last 6 years, 7666 people lost their lives in police violence between 2013-19, 24% of them black

Related posts

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

PM મોદીએ એશિયાના સૌથી મોટો સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, કહ્યું- તેનાથી મધ્યપ્રદેશ સસ્તી વીજળીનો હબ બની જશે

Amreli Live

2.37 લાખ કેસ;અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ, 58 લાખ પ્રવાસી મજૂર ઘરે પહોંચ્યાઃ ભારતીય રેલવે

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ વેપારીઓમાં અસમંજસ, દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોત

Amreli Live

શહેરમાં આજે 130 નવા કેસ સાથે કુલ 1378 કેસ, છેલ્લા 14 કલાકમાં 15 લોકોના મોત

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ભાવનગરમાં 38 અને પોરબંદરમાં 22 કેસ, વધતા કેસને લઈ CM અને ડે.CM કાલે રાજકોટ આવશે

Amreli Live

માનશ્રી કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબનો કોરાના વાયરસ મહામારી સામે પ્રજાજોગ સંદેશો

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન પરત મોકલવા 8 IAS અને 8 IPSને જવાબદારી સોંપાઈઃ અશ્વિની કુમાર

Amreli Live

અત્યાર સુધી 29,663 કેસ,મૃત્યુઆંક 940: નીતિ આયોગમાં એક નિયામક કક્ષાના અધિકારી કોરોના પોઝિટિવ, આખી બિલ્ડીંગ સીલ કરાઈ

Amreli Live

અમરેલી જિલ્લામાં 3 મહિનામાં 21 સિંહના મોત થયા, CDV વાઇરસની વાત તદ્દન ખોટી: જૂનાગઢ CCF

Amreli Live

સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉનનો કડક અમલ થશે, રાજ્યમાં કર્ફ્યૂભંગના 482 ગુનામાં 544ની ધરપકઃ DGP

Amreli Live

4.72 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 16868 દર્દી વધ્યા, ગત સપ્તાહે સંક્રમિતોનો સૌથી વધુ ગ્રોથ રેટ તેલંગાણામાં રહ્યો

Amreli Live