24.4 C
Amreli
23/11/2020
મસ્તીની મોજ

આ ગુજરાતીએ જેલમાં રહેતા 8 વર્ષમાં મેળવી 31 ડિગ્રીઓ, બહાર આવતા જ મળી સરકારી નોકરી, બન્યો વર્લ્ડ રિકોર્ડ

59 વર્ષની ઉંમરમાં 54 ડિગ્રીઓ લઇ ચુક્યા છે આ વ્યક્તિ, જેલથી છૂટ્યા પછી સરકારી નોકરી પણ મળી ગઈ. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ જેલમાં રહીને જ ઘણી બધી ડીગ્રીઓ પ્રાપ્ત કરી લે અને પછી છૂટતા જ સરકારી નોકરી મેળવી લે? અહિયાં આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. ઘટના ગુજરાતના ભાવનગર શહેરની છે. જ્યાંના ભાનુભાઈ પટેલને કોઈ ગુનામાં જેલની સજા થઇ હતી. ભાનુ પટેલ જેલ જતા રહ્યા. ત્યાં રહીને તેમણે 8 વર્ષમાં 31 ડીગ્રીઓ પ્રાપ્ત કરી.

59 વર્ષના ભાનુ પટેલ અત્યાર સુધી 54 ડીગ્રીઓ મેળવી ચુક્યા : જયારે જેલ માંથી બહાર આવ્યા, તો તેમને ન માત્ર સરકારી નોકરીનો ઓફર મળી પરંતુ, ભાનુ પટેલનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, ઇંડિયા બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઇંડિયા અને યુનિવર્સલ રેકોર્ડ ફોર્મ સુધીમાં નોંધવામાં આવી. સંવાદદાતાએ જણાવ્યું કે, એવું ઘણું ઓછું બને છે કે જેલ ગયા પછી કોઈ કેદી પોતાનું ભવિષ્ય બનાવવામાં લાગી જાય. પરંતુ, 59 વર્ષના થઇ ગયેલા ભાનુ પટેલ તેના સાક્ષી છે.

બસ આ ગુનામાં થઇ ગઈ હતી 10 વર્ષની સજા : ભાનુ પટેલ મૂળ ભાવનગરના મહુવા તાલુકાના રહેવાસી છે. કહેવામાં આવે છે કે, બીજે મેડીકલ કોલેજ માંથી એમબીબીએસની ડીગ્રી મેળવ્યા પછી 1992માં મેડીકલ ડીગ્રી લેવા માટે તે અમેરિકા ગયા. તેનો એક મિત્ર સ્ટુડેંટ વીજા ઉપર અમેરિકામાં જોબ કરીને પગાર ભાનુભાઈના એકાઉન્ટમાં ટ્રાંસફર કરતો હતો. તેના કારણે તેની ઉપર ફોરેન એક્સચેંજ રેગ્યુલેશન એક્ટ (FERA) કાયદાનું ઉલંઘનનો આરોપ લાગ્યો અને તે બાબતને લઈને 50 વર્ષની ઉંમરમાં તેને 10 વર્ષની સજા થવાથી અમદાવાદ જેલ મોકલી દેવામાં આવ્યા.

જેલમાં પણ હિંમત ન હારી, એમ જ કાર્યરત રહ્યા : પરંતુ જેલ મોકલી દેવાથી પણ ભાનુ પટેલે હિંમત ન હારી અને ત્યાં અભ્યાસ શરુ કરી દીધો. અભ્યાસ કરીને માત્ર 8 વર્ષમાં તેમણે 31 ડીગ્રીઓ પ્રાપ્ત કરી. આમ તો જેલ જનારા વ્યક્તિને સરકારી નોકરી નથી મળતી, પરંતુ ભાનુભાઈ પટેલને છૂટા થતા જ આંબેડકર યુનીવર્સીટી માંથી નોકરીની ઓફર આવી. ત્યાં નોકરી કરીને 5 વર્ષમાં ભાનુભાઈએ 23 વધુ ડીગ્રી પણ પ્રાપ્ત કરી. આ રીતે અત્યાર સુધી તે 54 ડીગ્રી લઇ ચુક્યા છે.

તેમના પુસ્તકો પણ ધૂમ મચાવી રહ્યા છે, બનાવ્યા ઘણા રેકોર્ડ : કોરોના લોકડાઉન દરમિયાન અને જેલમાં પસાર કરેલા તેમના અનુભવો ઉપર ભાનુભાઈ પટેલે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ત્રણ પુસ્તકો પણ લખ્યા છે. તેના ગુજરાતી પુસ્તકનું નામ ‘જેલના સળિયા પાછળની સિદ્ધી’ અને અંગ્રેજીમાં ‘BEHIND BARS AND BEYOND’ છે. ભાનુ પટેલ 13મી વિધાનસભામાં પિસાઈડિંગ ઓફિસર તરીકે પણ કામ કરી ચુક્યા છે. તેમના દ્વારા લખવામાં આવેલા પુસ્તકો બજારમાં આવી ગયા છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી વન ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ભોળાના ભક્તો માટે ખુશખબરી 20 જુલાઈ પછી શરુ થઈ શકે છે અમરનાથ યાત્રા

Amreli Live

ભારતમાં થઇ હતી ઘોડા અને ગેંડાની ઉત્પત્તિ, ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યા પાંચ કરોડ વર્ષ જુના અવશેષો.

Amreli Live

આ છે દિપક તિજોરીની દીકરી સમારા, સુંદરતાની બાબતમાં સારા અને જાન્હવીને પણ આપે છે ટક્કર.

Amreli Live

કર્ક રાશિવાળાને થશે મોટો ફાયદો, જાણો સોમવારે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ.

Amreli Live

ઘર બનાવતા શીખો બિહારની પારંપરિક મીઠાઈ ‘ચંદ્રકલા’ બનાવવાની સરળ રીત.

Amreli Live

આ 4 રાશિ વાળાઓને સફળતાની મળશે ઘણી બધી તકો, ભોલેબાબાની કૃપાથી દરેક દુઃખ થશે દૂર.

Amreli Live

ગેમ રમીને જીતો પૈસા Reliance Jio લોન્ચ કરી JioMart Gameathon ની ઘોષણા, જીતવાવાળી ટીમને મળશે આટલા હજાર રૂપિયા.

Amreli Live

ન્યાયધીશ શનિદેવ આ 6 રાશિઓને ઉત્તમ ફળ કરશે પ્રદાન, થશે જબરજસ્ત આર્થિક લાભ, ખુલશે નશીબ.

Amreli Live

ક્યાં છે ભગવાન ગણેશનું અસલી મુખ, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

5 રાશિઓ માટે વાઘ બારસનો દિવસ રહેવાનો છે ફાયદાવાળો, વાંચો રાશિફળ.

Amreli Live

એક અપ્સરાએ પણ કરી હતી સંજીવની બુટી લેવા જઈ રહેલા હનુમાનજીની મદદ, વાંચો રોચક કથા

Amreli Live

દુનિયાના 10 સૌથી સુંદર રેલવે સ્ટેશન, જ્યાંથી ટ્રેન પકડવી તમારી યાત્રાને બનાવી દેશે યાદગાર.

Amreli Live

રોયલ લાઈફ જીવે છે મુકેશની અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી, જાણો તેની કમાણી કેટલી છે.

Amreli Live

ફક્ત પત્થરોથી બનશે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર, 10 હજાર તાંબાના સળિયાનો થશે ઉપયોગ.

Amreli Live

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના ખાશો આ 10 વસ્તુઓ, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

દિવાળી પર આ 4 ભૂલો કરવી પડી છે ભારે, આખા પરિવારની ખુશીઓને લાગી જાય છે આગ.

Amreli Live

ઇમ્યુનિટી બુસ્ટ કરવાના ચક્કરમાં પોતાનું જ નુકશાન ના કરી બેસતા, 5 લક્ષણ દેખાય તો થઇ જજો સાવધાન

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

શનિની ત્રાસી નજર લાગવાથી તમારી સાથે થાય છે આ 8 ઘટનાઓ, શનિદેવ આપે છે આ સંકેત.

Amreli Live

બુધવારે શ્રીગણેશની સાથે માં લક્ષ્મી પણ થશે પ્રસન્ન, બસ કરો આ ઉપાય, નહિ થાય ધનની અછત.

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live