26.6 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

આ ખાસિયત બનાવે છે સિંહ રાશિના લોકોને ખાસ, જાણો આ રાશિના લોકોની વિશેષતાઓ

સિંહ રાશિના લોકોને બીજાથી વધારે ખાસ બનાવે છે તેમની આ ખાસિયત, જાણો આ રાશિના લોકો વિષે વિસ્તારથી. જ્યોતિષમાં રાશિનું ઘણું મહત્વ છે. રાશિઓ વ્યક્તિના જીવન પર વિશેષ પ્રભાવ પાડે છે. દરેક રાશિના લોકોની અમુક ખાસિયત હોય છે, તો અમુક ખામીઓ પણ હોય છે. અહીં આપણે સિંહ રાશિના લોકોના સ્વભાવ વિષે જાણીશું. સાથે જ જાણીશું કે આ રાશિના લોકો પોતાના જીવનને કઈ રીતે ઉત્તમ બનાવી શકે છે.

સિંહ રાશિના સ્વામી સૂર્ય માનવામાં આવે છે. આ અગ્નિ પ્રધાન રાશિ છે. આ રાશિ માટે સૂર્ય, મંગળ અને બૃહસ્પતિ (ગુરુ) મિત્ર છે, જયારે બુધ, શુક્ર અને શનિ તેના શત્રુ છે. ચંદ્રનો આ રાશિ માટે સમાન ભાવ રહે છે.

સિંહ રાશિની વિશેષતાઓ શું છે?

આ રાશિના લોકો મજબૂત બાંધાના હોય છે. તેમના ચહેરા પર ચમક રહે છે. સામાન્ય રીતે તેઓ નૈતૃત્વ કરવા માંગે છે, એટલા માટે તેઓ જાતે કામ કરે છે અથવા તો ઉચ્ચ પદ પર રહે છે. સામાન્ય રીતે તેમની પાસે કળા, સંગીત અને અભિનયના ગુણ હોય છે. આ રાશિ ધર્મ અને આધ્યાત્મના ક્ષેત્ર સાથે સંબંધ રાખે છે. તેઓ પ્રેમ, કામ અને સંબંધની બાબતમાં વફાદાર હોય છે. તેમણે શરૂઆતમાં કરિયર માટે સંઘર્ષ કરવો પડે છે. તેમનું સ્વાસ્થ્ય પિત્ત પ્રધાન હોય છે.

સિંહ રાશિના લોકોની ખામીઓ અને સમસ્યાઓ કઈ છે?

તેમને વધારે કામ કરવાની આદત હોય છે અને બીજા પર પણ કામનું દબાણ બનાવી રાખે છે. ઘણીવાર તેમના સહકર્મીઓમાં તેમના વ્યવહારને લઈને અસંતોષ રહે છે. તેમનો સ્વભાવ થોડો જિદ્દી અને કઠોર હોય છે. જલ્દી લગ્ન કરવા પર સમસ્યા થાય છે. સંતાન સાથે તાલ-મેલ બેસાડવામાં સમસ્યા થાય છે. તેમને બ્લડ પ્રેશર, હાડકા અને આંખોની સમસ્યા રહે છે.

સિંહ રાશિના લોકો પોતાના જીવનને કઈ રીતે ઉત્તમ બનાવી શકે?

આ રાશિના લોકોએ નિયમિત રૂપથી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. ગુરુની શરણમાં રહો, તેમનો અનાદર ના કરો. પોતાના વ્યવહાર અને વાણીને મધુર બનાવો. સંતાન અને સહયોગીઓ સાથે તાલમેલ બેસાડો. નકામી હિંમતનું પ્રદર્શન ના કરો. જ્યોતિષની સલાહ લઈને એક મૂંગા રત્ન ધારણ કરો. લાલ, પીળા અને નારંગી રંગ તમારા માટે અનુકૂળ હશે.

આ આર્ટીકલ તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક કરજો અને પોતાના મિત્રો અને સંબંધીઓને શેયર પણ કરજો. અમે તમારા માટે આવા રોચક આર્ટીકલ લાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પિતા સાથે બજારમાં ગયેલો 6 વર્ષનો નિર્દોષ બાળક બિજબિહાડા આતંકી હુમલામાં મૃત્યુ પામ્યો

Amreli Live

ઈ.સ 1462 પછી રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે દુલર્ભ સંયોગ, રાખો આ વાતોનું ધ્યાન.

Amreli Live

સમુદ્ર કિનારે હોટ અવતારમાં દેખાઈ મિથુન ચક્રવર્તીની વહુ, જુઓ સુંદર ફોટા.

Amreli Live

પ્રાઇવેટાઇઝેશન પછી પણ BPCL ની LPG સિલિન્ડર સબસિડી ચાલુ રહેશે.

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ જ નહિ ભોજનનો સ્વાદ પણ વધારી આપે છે તુલસીની ચટણી, નોંધી લો આ ટેસ્ટી રેસિપી

Amreli Live

કેરળ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ ડીવી સાઠે વાયુસેનામાં રહી ચુક્યા હતા વિંગ કમાંડર

Amreli Live

જોબ કરવાની સાથે સાથે કઈક બીજું પણ કરીને કમાવા માંગો છો તો આ 5 બિઝનેસ દ્વારા લઇ શકો છો વધુ લાભ.

Amreli Live

ટ્રેનના કોચમાં પીળી અને સફેદ કલરની પટ્ટીઓ કેમ લગાવવામાં આવે છે?

Amreli Live

એવું કયું કારણ છે કે ભસ્મથી ચોળાયેલું હોય છે ભગવાન ભોલેનાથ નું શરીર.

Amreli Live

‘બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ અંજુમ ફારુકીના ઘરમાં ગુંજી કિલકારી, જાણો શું રાખ્યું દીકરીનું નામ

Amreli Live

બ્રેકફાસ્ટ માટે મિનિટોમાં બનાવો સ્વાદિષ્ટ બ્રેડપૌવા

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

જાણો અલગ અલગ પ્રકારની ચા વિષે તેના ઔષધીય લાભ, જે તમારા સ્વાસ્થ્ય માટે વરદાનની જેમ સાબિત થશે.

Amreli Live

અલ્લુ અર્જુનની દીકરીનો ક્યૂટ વિડીયો આવ્યો સામે, ગલૂડિયા સાથે રમી રહેલ અરહા

Amreli Live

10 સૌથી ચોખ્ખા શહેરોમાં ગુજરાતના 4 શહેર, ભોપાલ 7 માં નંબર ઉપર, બનારસ બેસ્ટ ગંગા ટાઉન ઘોષિત.

Amreli Live

આ વીડિયોમાં ખુબ રડી રહ્યા છે અનુપમ ખેર? તમે પણ જાણો તેનું કારણ.

Amreli Live

62 ની ઉંમરમાં પણ ઘરમાં કુંવારા બેઠા છે TV ના ‘શક્તિમાન’, જાતે જણાવ્યું આ કરણ કે કેમ થયા નથી…

Amreli Live

એક હાથે જરૂરિયાત ધરાવતા લોકો માટે માસ્ક સીવી રહી છે 10 વર્ષની સિંધૂરી, દસમાની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને વહેંચ્યા માસ્ક

Amreli Live

મહાભારતથી લઈને ચંદ્રકાંતા સુધી, ફ્લોપ થઇ ટીવીની મહારાણી એકતા કપૂરની આ સિરિયલ

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live