33.6 C
Amreli
24/10/2020
મસ્તીની મોજ

આ કિંમત પર લોન્ચ થયો દુનિયાનો પહેલો અંડર-ડિસ્પેલ કેમેરા વાળો 5G સ્માર્ટફોન, જાણો બીજા ફીચર્સ

દુનિયાનો પહેલો અંડર-ડિસ્પ્લે કેમેરાવાળો ફોન થયો લોન્ચ, 2000 GB થી પણ વધારે સ્ટોરેજ વધારી શકશો , કિંમતની સાથે જાણો બીજા ફીચર્સ

ચીની ટેક્નોલોજી કંપની ઝેડટીઈ (ZTE) એ દુનિયાનો પહેલો અંડર-ડિસ્પ્લે કેમેરા વાળો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. એટલે કે આ ફોનની સ્ક્રીનની અંદર કેમેરો ફિક્સ કરવામાં આવ્યો છે, જે દેખાતો નથી. આ સ્માર્ટફોનને ઝેડટીઈ એક્સોન 20 5G નામ આપવામાં આવ્યું છે. આ ફોન 5G નેટવર્ક સપોર્ટ કરે છે. હાલમાં તેને ઘરેલુ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

ઝેડટીઈ એક્સોન 20 5G ની કિંમત :

આ દુનિયાનો પહેલો અંડર-ડિસ્પ્લે કેમેરા વાળો સ્માર્ટફોન છે, પણ તેની કિંમત ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. ચીની બજારમાં આને ત્રણ વેરિયંટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

વેરિયંટ : કિંમત

6GB + 128GB CNY 2,198 (લગભગ 23,500 રૂપિયા)

8GB + 128GB CNY 2,498 (લગભગ 26,700 રૂપિયા)

8GB + 256GB CNY 2,798 (લગભગ 30,000 રૂપિયા)

આ ફોનને બ્લુ, બ્લેક, ઓરેન્જ અને પર્પલ કલર વેરિયંટમાં ખરીદી શકાય છે. જોકે, ચીનની બહાર આ ફોન ક્યારે લોન્ચ કરવામાં આવશે, તેના વિષે કંપનીએ હજી કોઈ જાણકારી નથી આપી.

ઝેડટીઈ એક્સોન 20 5G સ્પેસિફિકેશન :

ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમજ તે ગુગલની એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 6.92 ઇંચ ફૂલ HD+ (1,080 x 2,460 પિક્સલ) OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમ કે ફોનમાં સેલ્ફી કેમેરો ડિસ્પ્લેની અંદર આપવામાં આવ્યો છે, એવામાં સ્ક્રીનનો એરિયા મોટો દેખાય છે. એટલે તેમાં બેઝલ ઘણી ઓછી જોવા મળે છે.

ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 756G પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8 GB સુધી રેમ અને 256 GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. સ્ટોરેજને માઈક્રો એસડી મેમરી કાર્ડની મદદથી 2 TB સુધી વધારી શકાય છે. 1 TB નો અર્થ 1024 GB થાય છે. આ હિસાબે તમે ફોનનું સ્ટોરેજ 2048 GB સુધી વધારી શકશો. બધું મળીને તમારો ફોન એક હાર્ડડિસ્ક જેવો થઈ જશે.

ફોટોગ્રાફી માટે ફોનમાં 64 મેગાપિક્સલનું ક્વાડ કેમેરા સેટઅપ કરવામાં આવ્યું છે. 64 મેગાપિક્સલ લેંસ સાથે 8 મેગાપિક્સલ, 2 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના એમ અન્ય 3 સેંસર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે આમાં અંડર-ડિસ્પ્લે 32 મેગાપિક્સલનો હિડન સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈ-ફાઈ, બ્લુટુથ, 4G, GPS, NFC, USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે. ફોનમાં 4,220 mAh ની બેટરી 30 વોટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. ફોનની સાઈઝ 172.1 x 77.9 x 7.9 mm છે અને વજન 198 ગ્રામ છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

11 કરોડનું દુનિયાનું સૌથી મોંઘુ માસ્ક, 18 કેરેટ સોનાથી બનેલ માસ્કમાં 3600 હીરા લાગ્યા અને વાયરસથી બચાવવા માટે N-99 ફિલ્ટર લાગેલ

Amreli Live

આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

Amreli Live

ફક્ત 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા, આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી મળશે સારું રિટર્ન.

Amreli Live

ઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.

Amreli Live

આવું સાહસ ભગવાન બધાને આપે, 2 વર્ષની બાળકીના મૃત્યુ પછી માતા-પિતાએ કર્યું નેત્રદાન.

Amreli Live

શનિદેવ રહેશે આ રાશિઓ પર મહેરબાન ધન લાભના યોગ છે, વાંચો રાશિફળ.

Amreli Live

શિવપુરાણના આ ઉપાયથી દરેક સમસ્યા થશે દૂર, શનિ દોષથી પણ મળશે મુક્તિ

Amreli Live

ઘણી ઉપયોગી છે LIC ની નવી પોલિસી, આજીવન કમાણીની મળશે ગેરેંટી.

Amreli Live

પૂજામાં મન કઈ રીતે લગાવવું? જ્યાં સુધી આપણે બીજા કામો પર ધ્યાન આપતા રહીશું, આપણું મન એકાગ્ર નહિ થઈ શકે.

Amreli Live

જીવન સંદેશ : પડકારજનક સમયમાં જાપાનના વાબી સાબી દર્શનમાં છુપાયેલ છે ખુશીઓની ચાવી.

Amreli Live

જાણો ગણેશજીના અવતારો અને તેમણે કયા કયા અવતારમાં કયા કયા અસુરોને પરાજિત કર્યા હતા.

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

પાંચ સૌથી બુદ્ધિશાળી પ્રાણી, જાણો તેમની સાથે જોડાયેલ રોચક વાતો.

Amreli Live

રવિવારનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, માન-સમ્માનમાં વૃદ્ધિ અને ધન લાભના સંકેત છે

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live

ઘરે ચટાકેદાર ગુજરાતી ઢોકળા બનાવવાની રેસિપી જાણો

Amreli Live

જીમ પાર્ટનરનો દાવો, શાહરૂખે એવોર્ડ શોમાં બોલાવીને અપમાન કર્યું હતું, સલમાન અને કરણે પણ તેને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું.

Amreli Live

ફક્ત કુંડળી જ નહિ આ કારણોથી પણ થાય છે લગ્નમાં મોડું, જાણો શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો.

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

આ કારણે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની યોજના

Amreli Live