28.8 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

આ કારણે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની યોજના

હાઇસિક્યુરિટી નંબર પ્લેટ ને લઈને આવ્યા સારા સમાચાર આ કારણે હાઇસિક્યુરિટી નંબર પ્લેટ ની યોજના થોડા સમય માટે… દિલ્લી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે કહ્યું કે, વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની યોજના હાલમાં સ્થગિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, યોગ્ય વ્યવસ્થા લાગુ થયા પછી જ નંબર પ્લેટ લગાવવા માટે સમય સીમા નક્કી કરવામાં આવશે. ગહલોતનું કહેવું છે કે, સરકાર પહેલા વાહન માલિકોની સમસ્યા દૂર કરશે અને સાથે જ વાહન માલિકોને કલર કોટેડ સ્ટીકર લગાવવા માટે પૂરતો સમય આપવામાં આવશે.

પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે મંગળવારે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) અને કલર કોટેડ સ્ટિકર સાથે સંબંધિત ફરિયાદોને દૂર કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. બેઠકમાં પરિવહન વિભાગ, રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેંદ્ર (એનઆઈસી) ના વરિષ્ઠ અધિકારીઓની સાથે અન્ય હિતધારક જેવા કે મૂળ ઉપકરણ નિર્માતા (ઓઈએમ), સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ અને હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) નિર્માતાઓએ ભાગ લીધો. બેઠક દરમિયાન પરિવહન મંત્રીએ લોકો તરફથી વાહન પર એચએસઆરપી ફિટ કરવાના સંબંધમાં આવતી સમસ્યાઓ પર ચર્ચા કરી.

તેમણે વાહન નિર્માતાઓની ફરિયાદના સમાધાન માટે ઓઈએમ નિર્માતાઓને એક સિસ્ટમ બનવવાનો આદેશ આપ્યો છે. પરિવહન વિભાગના આગળના આદેશ સુધી એચએસઆરપી નિયમ લાગુ નહિ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો. બેઠક પછી પરિવહન મંત્રીએ જણાવ્યું કે, સરકારનો હેતુ જનતાને સુવિધા આપવાનો છે. એક વર્ગ તેનો ખોટો અર્થ કાઢી રહ્યા છે. હાલમાં એચએસઆરપી નિયમ લાગુ કરવાની વાત જણાવવામાં આવી રહી છે, જેનાથી વાહન માલિકોમાં ખળભળાટ મચી ગયો છે.

જનતાના દબાણમાં લીધેલો નિર્ણય – ભાજપ : પ્રદેશના ભાજપ પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ યોજના દિલ્લીની જનતા અને ભાજપના દબાણને કારણે સરકારે સ્થગિત કરવી પડી છે. કપૂરે ઉપરાજ્યપાલ સાથે વર્તમાનમાં લગાવવા આવી રહેલી નંબર પ્લેટોની ગુણવત્તાની તપાસની માંગણી કરી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ઘરની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ સૂર્યની પ્રતિમા, ઘરમંદિરમાં રાખવું જોઈએ શ્રીયંત્ર અને સ્ટડી ટેબલ પર રાખવો જોઈએ પિરામિટ

Amreli Live

ચંદ્રમા મિથુન રાશિમાં હોવાથી બન્યો વરિયાન યોગ, કઈ રાશિઓને થશે લાભ, કોને થશે નુકશાન, જાણો

Amreli Live

સપનામાં ભગવાન ગણેશ દેખાય તો શું છે એનો અર્થ.

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

નાનકડા કલામની વીરતાને દેશ કરશે સલામ, નાનકડી ઉંમરમાં ઉભી કરી પુરસ્કારોની લાઈન

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

આંખ ઉપર પાટો બાંધીને બનાવે છે ગણેશ મૂર્તિ, 20 વર્ષમાં 4 લાખથી વધુ મૂર્તિઓ, 3 મિનિટમાં એક ગણેશ મૂર્તિ બનવવાનો છે રિકોર્ડ

Amreli Live

જાણો કેવી રીતે પંડિત જસરાજ શાંતારામના જમાઈ બન્યા, લગ્ન માટે જસરાજના આ જવાબ સાંભળીને લગ્ન થયા નક્કી.

Amreli Live

અધિકમાસમાં પણ અટકતા નથી આ 4 શુભ કર્યો, જાણો આ મહિને જન્મેલ બાળકો કેમ હોય છે ભાગ્યશાળી

Amreli Live

આવી રીતે શરુ કરો પોતાનો ઓયલ મિલ બિઝનેસ, થશે બમ્પર કમાણી

Amreli Live

અધિક માસમાં પૂજા-પાઠ કરવાથી થાય છે આટલા ગણો વધારે લાભ, જાણો શા માટે તે વિષ્ણુનો પ્રિય માસ છે

Amreli Live

આ 4 રાશિ વાળાઓ હોય છે નિર્ભય, નીડર થઈને કરે છે દરેક પરિસ્થિતિનો સામનો

Amreli Live

ઘરમાં ચાલી રહી છે પૈસાની તંગી તો મોર પીંછાના કરી લો આ ઉપાય, દુર થઇ જશે ગરીબી

Amreli Live

16 વર્ષ પછી આવી દેખાય છે ‘કલ હો ન હો’ની નાની જીયા, હવે ઓળખવી મુશ્કેલ.

Amreli Live

પોતાના જન્મદિવસ ઉપર રોમાન્ટિક થઇ કામ્યા પંજાબી, પતિને કિસ કરતી દેખાઈ, જુઓ સેલિબ્રેશનના ફોટા.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

29 સપ્ટેમ્બરથી શનિ ચાલશે સીધી ચાલ, આ રાશિ વાળાઓને શનિના પ્રભાવથી મળશે રાહત

Amreli Live

ઘરમાં નાનકડા મંદિર નું મોટું છે મહત્વ, જાણો તમને કેવી રીતે બનાવે છે નાણાકીય સમૃધ્ધ.

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

એનર્જી વધારવાની સાથે મોટું પેટ પણ ઓછું કરે છે આ 2 એક્સરસાઇઝ.

Amreli Live

સૂકી ત્વચા માટે પપૈયું-મધથી બનેલ ફેસ પેક, વધતી ઉંમરની અસર ઘટાડવા માટે આ રીતે કરો ઉપયોગ.

Amreli Live