27.6 C
Amreli
25/11/2020
મસ્તીની મોજ

આ કારણે મુકેશ અંબાણીના બાળકો પોતાનો રૂમ પોતે સાફ કરે છે, લેતા નથી કોઈ નોકરની મદદ.

ઘણાબધા નોકરો હોવા છતાં પોતાનો રૂમ જાતે સાફ કરે છે અંબાણીના બાળકો, મુકેશ અંબાણી એ કહ્યું આની પાછળનું કારણ. મુકેશ અંબાણી ન માત્ર સૌથી શ્રીમંત અને એક સફળ ઉદ્યોગપતિ છે, પરંતુ તે એક ઉત્તમ ફેમીલીમેન પણ છે. મુકેશ અંબાણી તેમના કુટુંબ જીવનમાં તેમની પત્ની નીતા અંબાણી માટે એક યોગ્ય પતિ છે, તો તે તેમના બાળકો માટે એક પરિપૂર્ણ પિતા પણ છે. મુકેશ અને નીતાને ત્રણ બાળકો છે અને ત્રણેય બાળકોનો ઉછેર બંનેએ એવી કર્યો છે, જે તેમને સારા માણસ બનાવી શકે. કહેવામાં આવે છે કે, નીતા અંબાણી તેમના બાળકો માટે ઘણી સ્ટ્રીક્ટ છે. અને મુકેશ અંબાણીએ પણ તેમના બાળકોનો ઉછેર એવો જ કર્યો છે, જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત રહી જશો.

મુકેશ અને નીતા અંબાણીએ બાળકોને શીખવ્યા શિસ્તના યોગ્ય પાઠ : આમ તો મુકેશ અંબાણી દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિઓમાં શામેલ છે, પરંતુ તે તેમના બાળકોને સ્કુલમાં ભણવા માટે મોંઘી ગાડીઓમાં નહિ, પરંતુ પબ્લિક ટ્રાંસપોર્ટમાં સામાન્ય બાળકો સાથે મોકલતા હતા. જેથી બાળકોને ક્યારેય અહમની ભાવના ન આવે, અને તે પોતાને સામાન્ય બાળકોથી ઉપર ન માને, અને બાળકો તે દરમિયાન પડતી મુશ્કેલીઓ અને તકલીફો સાથે એક સામાન્ય માણસનું જીવન નજીકથી સમજી શકે.

કહેવામાં આવે છે કે, મુકેશ અને નીતાએ ક્યારેય પણ તેમના બાળકોને આરામદાયક જીવન નથી આપ્યું, ઢગલાબંધ નોકરો અને લાખો રૂપિયા પગાર મેળવનારા નોકરો હોવા છતાં પણ મુકેશ અંબાણીના ત્રણે બાળકો તેમના રૂમની સફાઈ જાતે જ કરે છે. એક વખત નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, જયારે તેના દીકરા આકાશ, અનંત અને ઈશા સ્કુલ જતા હતા, તો તેને એટલા ઓછા પૈસા આપવામાં આવતા હતા કે, તેના વર્ગના સાથી મિત્રો તેમની ઘણી મજાક ઉડાવતા હતા.

નીતા જણાવે છે કે બાળકો ‘ડાઉન ટુ અર્થ’ રહેવા જોઈએ : મુકેશ અને નીતા અંબાણીએ હંમેશા તેમના બાળકોને એ શીખવ્યું છે કે, તે લોકોનું સમ્માન કરે, સાથે જ તેમના કર્તવ્યોને સમજે અને પોતાનું કામ જાતે કરી શકે. મુકેશ અંબાણી તેમના બાળકોને હંમેશા એ શીખવવાનો પ્રયત્ન કરે છે કે, તે નૈતિક મુલ્યો અને પૈસાનું સમ્માન કરે અને કારણ વગર પૈસા ખર્ચ ન કરે. તે કારણ છે કે મુકેશ અને નીતા તેમના બાળકોને પોકેટ મની માટે માત્ર 5 રૂપિયા આપતા હતા.

નીતાએ જણાવ્યું કે, એક દિવસ અનંતના હાથમાં એટલી ઓછી પોકેટ મની હતી કે તેનો એક મિત્ર બોલ્યો, તું અંબાણી છે કે ભિખારી. નીતા જણાવે છે કે, જયારે અનંતે તેની સાથે બનેલી આ ઘટનાનું વર્ણન અમારી સામે કર્યું, તો તેને સમજાવવા માટે અમારી પાસે કોઈ તર્ક ન હતો. દેશના સૌથી શ્રીમંત વ્યક્તિના દીકરા હોવા છતાં પણ આકાશ, અનંત અને ઇશાનો એવો ઉછેર કરવામાં આવ્યો છે કે, તે હંમેશા ડાઉન ટુ અર્થ રહે.

નીતા અંબાણી પોતે મુંબઈના એક મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવે છે, અને તેમનો ઉછેર એક અનુશાષિત કુટુંબમાં થયો છે. નીતાને તેના ઘરની બહાર પણ જવાની મંજુરી મળતી ન હતી. તેના સ્કુલ અને કોલેજના દિવસોમાં તે મુંબઈની લોકલ ટ્રેનો અને બસોમાં આવતી જતી હતી. નીતા અંબાણીની ઈચ્છા એક ટીચર બનવાની હતી. પરંતુ ભાગ્ય એવું બદલાયું કે તે દેશના સૌથી શ્રીમંત વ્યક્તિની પત્ની બની ગઈ. કહેવામાં આવે છે કે, લગ્ન પછી નીતા તેમના ત્રણે બાળકોને હોમવર્ક પોતે કરાવતી હતી. તેમના પ્રયત્નો હંમેશા એવા રહેતા હતા કે, બાળકો ઉપર ધન દોલતનો નશો ન ચડે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

હવે મીઠામાં ફટાફટ બનાવો માર્બલ કેક, જાણો તેની રેસિપી

Amreli Live

આવું સાહસ ભગવાન બધાને આપે, 2 વર્ષની બાળકીના મૃત્યુ પછી માતા-પિતાએ કર્યું નેત્રદાન.

Amreli Live

શું હોય છે અધિકમાસ? ભગવાન રામના નામ પર કેમ પડ્યું તેનું નામ પુરુષોત્તમ માસ

Amreli Live

ગરુડને થઈ હતી શ્રીરામજીના ભગવાન હોવાની શંકા, ત્યારે કાકભુશુંડિએ તેમને સંભળાવી હતી આ વાત

Amreli Live

તારક મહેતા શો ના આ કલાકારો લાખો રૂપિયાની ગાડીઓમાં ફરી રહ્યા છે, જાણો દયાબેન પાસે કઈ કાર છે

Amreli Live

દિવાળી પર આ 10 સપના જોવા હોય છે ઘણા શુભ, લક્ષ્મીજી સાક્ષાત વરસાવે છે ઘણું બધું ધન.

Amreli Live

ઘરે એકદમ સરળ રીતે એક ચમચી તેલમાં બનાવો ભટુરા, જોવા જ નઈ મળે એક પણ ટીપું તેલ

Amreli Live

પુરુષોત્તમ માસમાં જરૂર કરવા જોઈએ આ 4 કામ, પુણ્યની સાથે થાય છે આ શુભ ફળની પ્રાપ્તિ

Amreli Live

ફ્લોપ શો બીગબોસમાં સૌથી વધારે છે ‘છોટી બહુ’ રૂબીનાની ફીસ, બાકી કંટેસ્ટેંટને મળી રહ્યા છે આટલા રૂપિયા

Amreli Live

ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત, વિસર્જનનું મહત્વ અને પૂજા વિધિ.

Amreli Live

દીકરાના મોંઘા શોખથી પરેશાન પિતાએ કર્યું કંઈક એવું, જેની આશા કોઈને હતી નહિ.

Amreli Live

ટીના અંબાણીએ દીકરા અંશુલને જન્મદિનની આપી શુભેચ્છાઓ, સુંદર ફોટા શેર કરી લખ્યું – કુટુંબનો ખજાનો

Amreli Live

ઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.

Amreli Live

આ છે બોલિવૂડની 7 સૌથી શાનદાર ભાઈ-બહેનની જોડી, દરેક લોકો આપે છે તેમની મિસાલ.

Amreli Live

રામ મંદિર બનાવવા માટે ખાસ લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખ્યું છે તેનું કારણ.

Amreli Live

ભારતમાં થઇ હતી ઘોડા અને ગેંડાની ઉત્પત્તિ, ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યા પાંચ કરોડ વર્ષ જુના અવશેષો.

Amreli Live

LPG સિલેન્ડર ઝડપી પૂરો થઈ જાય તો ડિસ્ટ્રીબ્યુટર પર લાગશે દંડ, અહીં કરવી પડશે ફરિયાદ

Amreli Live

ધનતેરસ પર ભગવાન ધનવંતરીની પૂજા અને પૌરાણિક કથાનું મહત્વ.

Amreli Live

આશ્લેષા નક્ષત્રની સાથે બન્યો સાધ્ય યોગ, આ 4 રાશિઓનું ચમકવાનું છે નસીબ, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

શિવપુરાણના આ ઉપાયથી દરેક સમસ્યા થશે દૂર, શનિ દોષથી પણ મળશે મુક્તિ

Amreli Live

17 સપ્ટેમ્બરે છે સર્વપિતૃ અમાસ અને 18 સપ્ટેમ્બરે શરૂ થઇ જશે અધિકમાસ, વાંચો આ અઠવાડિયના વ્રત અને તહેવાર

Amreli Live