29.6 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

આ અઠવાડિયામાં જળવાઈ રહેશે ગ્રહોની સારી સ્થિતિ, 7 રાશિઓ માટે આવી રહ્યા છે શુભ સમાચાર.

તમારી રાશી તમારા જીવન ઉપર ઘણી અસર કરે છે. રાશિફળ દ્વારા ભવિષ્યના જીવનમાં થનારી ઘટનાઓનું તમે પૂર્વાનુમાન લગાવી શકો છો. ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થાય છે કે આગળ આવનારું અઠવાડિયું અમારા માટે કેવું રહેશે? આ અઠવાડિયું અમારા માટે શું કહે છે? આજે અમે તમને આવતા અઠવાડિયાનું રાશિફળ જણાવી રહ્યા છીએ. આ અઠવાડિયામાં તમારા જીવનમાં થનારી એક અઠવાડિયાનું સંક્ષિપ્તમાં વર્ણન મળશે, તો જાણવા માટે વાચો સાપ્તાહિક રાશિફળ 12 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર સુધી.

મેષ રાશી : આ અઠવાડિયે તમારું આકર્ષક વ્યક્તિત્વ બધાને આકર્ષિત કરશે. કામકાજમાં સફળતા મળશે. કોઈ માંગલિક કામમાં સામેલ થવાની તક મળી શકે છે. વાહન, મશીનરી અને અગ્નિના પ્રયોગમાં સાવચેતી રાખો. તમે તમારા કુટુંબ સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. તમારું મન ઘણું ખુશ રહેશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. ભાગ્યની પ્રબળતાને કારણે તમને ઘણા પ્રકારે ધન લાભ થશે.

પ્રેમની બાબતમાં : સાથી સાથે તમારા સંબંધ તો સારા રહેશે પરંતુ વચ્ચે વચ્ચે થોડા વિવાદ ઉભા થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : મેષ રાશીના સ્ટાર કારકિર્દી ક્ષેત્રમાં પૂરો સહકાર આપશે. તમારી મહેનત આ માસમાં કામ આવશે.

આરોગ્યની બાબતમાં : થાક અને આળસનો અનુભવ થશે. જુના રોગોથી દુઃખી થઇ શકે છે.

વૃષભ રાશી : તમારે વેપાર અને ધંધા માટે વિશેષ પરિશ્રમ કરવો પડશે. કુટુંબ સાથે સારો સમય પસાર થશે. કોઈ સાથે મતભેદ તકલીફોનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે આખુ અઠવાડિયું સફળ સાબિત થશે. તમારી આવકમાં ઉતાર ચડાવ રહેશે. વેપારના દ્રષ્ટિકોણથી સમય ઉત્તમ રહેશે. તમે તમારા કુટુંબ અને મિત્રોને તેમની મદદ માટે બિરદાવશો. કોઈ અજાણ્યા પ્રવાસ ઉપર જવું પડશે.

પ્રેમની બાબતમાં : પાર્ટનર કહ્યા વગર તમારા મનની વાત સમજી લેશે.

કારકિર્દીની બાબતમાં : કારકિર્દી ક્ષેત્રમાં તમને મિશ્ર ફળ મળશે. સારા ફળની પણ પ્રાપ્તિ થશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય પ્રત્યે બેદરકારી તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

મિથુન રાશી : આ અઠવાડિયે કૌટુંબિક જીવનમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. સફળતાની તમે ઘણા નજીક છો. ધીરજ જાળવી રાખો. જીવનમાં આનંદમય સ્થિતિ જળવાઈ રહેશે. કામને કારણે અસ્વસ્થતાનો અનુભવ થશે. માતાના આરોગ્યમાં સુધારો થશે. કોઈ વિપરીત ઘટના ઘટી શકે છે જેના કારણે મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ સાથે ઝગડો ન કરો.

પ્રેમની બાબતમાં : આ અઠવાડિયે અપરણિત લોકોના પ્રેમ સંબંધ મજબુત થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : આ અઠવાડિયે તમારે કોઈ પણ ખોટી રીતે પૈસા કમાવા વિષે ન વિચારવું જોઈએ.

આરોગ્યની બાબતમાં : પોતાને સક્રિય અને તંદુરસ્ત જાળવી રાખવા માટે યોગનો સહારો લો.

કર્ક રાશી : આ અઠવાડિયે તમારી માતાના આરોગ્યમાં તકલીફ ઉભી થઇ શકે છે. જુના અટકેલા કામ પુરા થશે. તમને તમારા કર્મોના હિસાબે વહેલી તકે પરિણામ પ્રાપ્ત થઇ જશે. તમારી પ્રતિભા ઓળખો. આર્થિક સ્થિતિ સુધરશે. વેપારમાં રોકાણની તક મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે કેમ કે ભાગ્યના સ્ટાર મજબુત છે. કોઈ તીર્થ યાત્રા ઉપર જઈ શકો છો. ઝગડામાં હસ્તક્ષેપ કરવાથી દુર રહો.

પ્રેમની બાબતમાં : પરણિત જીવનમાં મધુરતા આવશે. જીવનસાથીની મદદ મળશે.

કારકિર્દીની બાબતમાં : સરકારી નોકરી કરવા વાળાને કોઈ શુભ સમાચાર મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : જો તમારે આરોગ્ય સંબંધી તકલીફ છે તો તેનાથી છુટકારો મળશે.

સિંહ રાશી : આ અઠવાડિયે કરવામાં આવેલી મહેનત આગળના દિવસોમાં ઘણી કામ આવશે. તમને નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. કામમાં કોઈ અડચણ નહિ આવે. કૌટુંબિક સુખ મળશે. તમને તમારા કુટુંબની મદદ પ્રાપ્ત થઇ શકે છે. ભાગ્યનો સાથ મળવાથી તમે કોઈ પ્રોપર્ટી ખરીદવામાં સફળ થશો. કોઈ વડીલ તમને એવી સલાહ આપી શકે છે, જે જીવનમાં તમને કામ આવે.

પ્રેમની બાબતમાં : પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ અઠવાડિયું ઘણું અનુકુળ રહેશે.

કારકિર્દીની બાબતમાં : જે લોકો તેમની કારકિર્દીમાં ફેરફાર કરવા નો પ્રયત્ન કરી રહ્યા હતા તેને સફળતા મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : તમારું આરોગ્ય બગડી સકે છે. લોહી, પેટ રોગ અને અકસ્માત થવાની પણ સંભાવના છે.

કન્યા રાશી : સામાજિક મેળાવડામાં તમને વ્યસ્ત રાખશે. આ અઠવાડિયે તમારા જીવનમાં ઘણા પડકારો આવશે. તમારે તેનો સામનો કરવો પડશે. તમારુ મન કામમાં વધુ લાગશે અને તમને પ્રસંશા મળશે. પોતાનાના સહકારથી મન પ્રફુલ્લિત થશે, કામમાં મન લાગશે. ભાગ્યનો પુરતો સહકાર મળી શકશે. વિપરીત પરસ્થિતિથી બચવા માટે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

પ્રેમની બાબતમાં : પરણિત લોકોએ તેમના દાંપત્ય જીવનમાં સંગઠન બનાવીને ચાલવું પડશે.

કારકિર્દીની બાબતમાં : કારકિર્દીને લઈને તમને આ અઠવાડિયે થોડી ચિંતા થઇ શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય અંગે કોઈ સમસ્યા થાય તો તરત કોઈ અનુભવી ડોક્ટરની સલાહ લો.

તુલા રાશી : કામની બાબતમાં કરવામાં આવેલા પ્રવાસ સાર્થક બનશે. જો તમે કોઈ પ્રાઇવેટ પ્રોજેક્ટમાં ઘણા સમય થી પૈસાનું રોકાણ કર્યું છે તે પૂરું થવાનું છે. આ અઠવાડિયે તમારે ઘણો જ કઠીન પરિશ્રમ કરવો પડશે તેના માટે તમે હંમેશા તૈયાર રહો. સંપત્તિ સાથે જોડાયેલા દસ્તાવેજો સાંભળીને રાખો. તમે નવીન કાયોનું સંપાદન કરવાનું વિચારી શકો છો, જેમાં સફળ પણ રહેશો. તમે બીજાની મદદરૂપ પણ થઇ શકો છો.

પ્રેમની બાબતમાં : જો તમે તમારા લવ મેટ સાથે લગ્ન કરવા માગો છો તો વાતો કરો. સકારાત્મક જવાબ મળવાની આશા છે.

કારકિર્દીની બાબતમાં : વેપારીઓને ધન લાભના યોગ ઉભા થશે. તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો. તમારા આરોગ્યમાં ઉતાર ચડાવ આવી શકે છે.

વૃશ્ચિક રાશી : આ અઠવાડિયે તમારી મહેનત કામ લાગી શકે છે. એક સામાન્ય ફેરફાર કે એક મોટો ફેરફાર હોઈ શકે છે. કાર્યમાં પ્રગતી થઇ શકે છે. સફળતા પ્રાપ્ત થઇ જશે. સંસ્કૃતિક કાર્યક્રમો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારા દરેક કામ ઘણા જ સરળતાથી પુરા કરશો. શિક્ષણમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમને એવું જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે જેનાથી તમને લાભ થશે.

પ્રેમની બાબતમાં : આ અઠવાડિયે લવ લાઈફમાં હવે કોઈ મોટા ફેરફાર થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : કાર્યક્ષેત્રમાં તમારે થોડું સાંભળીને કામ કરવું પડશે. ફાયદો થઇ શકે છે.

આરોગ્યની બાબતમાં : સવારે સૂર્યોદય પહેલા જાગવાથી તમારી ઘણી બીમારીઓ દુર કરી શકે છે.

ધન રાશી : તમારું આ અઠવાડિયું સારું પસાર થશે, તેમ છતાં પણ તમે તણાવથી દુર રહો. વિરોધી પ્રબળ થશે. તમારું આવનારું અઠવાડિયું ઘણું જ શુભ રહેવાનું છે. તમારા પ્રયત્નોને ચાલુ રાખો સફળતા તમને વહેલી તકે પ્રાપ્ત થશે. કોઈ મોટું કામ કરવામાં થોડો ડર કે ટેન્શન રહી શકે છે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓ હોવા છતા પણ લાભ પ્રાપ્તિના ઉદેશ્યથી આ અઠવાડિયું સારુ રહેશે. તમે તમારો વધુ સમય તમારા કુટુંબ સાથે પસાર કરશો.

પ્રેમની બાબતમાં : લવમેટને ખુશ કરવા માટે તમે તે દરેક કામ કરશો જે તેને પસંદ છે.

કારકિર્દીની બાબતમાં : કાયદા અને ઓટોમોબાઈલ ક્ષેત્રનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સુખદ રહેશે.

આરોગ્યની બાબતમાં : ગોઠણ અને સાંધાના દુઃખાવાની સંભાવના છે એટલા માટે નિયમિત રીતે કસરત કરો.

મકર રાશી : ખોટા પ્રવાસથી દુર રહો. જીવનમાં જે કાંઈ પણ તમે ગુમાવ્યું છે, તે વહેલી તકે તમને ફરી મળી જશે. કામમાં કોઈની મદદથી લાભ થશે. કૌટુંબિક જીવનમાં ખામીની સ્થિતિ જોવા મળી શકે છે. તમારા કિંમતી સામાનને એમ જ ક્યાય છોડી ન દો. પછતાવા કરતા સુરક્ષા ભલી. સુખના સાધનો એકઠા કરવાનો યોગ બનશે. આળસ ન કરો.

પ્રેમની બાબતમાં : તમે તમારા જીવનસાથીથી એક પળ પણ દુર નહિ જવા માગો.

કારકિર્દીની બાબતમાં : જે વિદ્યાર્થી મીડિયા કે સંગીત વગેરેનું અધ્યયન કરી રહ્યા છે તે કોઈ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

આરોગ્યની બાબતમાં : આ અઠવાડિયે તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખો, પેટ સંબધી રોગ થઇ શકે છે.

કુંભ રાશી : આ અઠવાડિયે થોડા જરૂરી ખર્ચ થઇ શકે છે. તમે ક્યાય અધ્યયન કરી શકો છો. તમે સફળતા માટે જે રસ્તો પસંદ કર્યો છે, તે તમને ભવિષ્ય દર્શાવશે. કોઈ સાથે વિવાદ થઇ શકે છે અને ખોટા આરોપ લાગી શકે છે. આ સમય સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા માટે સારો છે. તમને સફળતા જરૂર મળશે. કામના ક્ષેત્રમાં પણ તમને સારા પરિણામ પ્રાપ્ત થશે.

પ્રેમની બાબતમાં : જીવનસાથી સાથે તમારા સંબધો વધશે. પ્રેમ સંબંધોમાં અનુકુળ પરિણામ મળશે.

કારકિર્દીની બાબતમાં : જો તમે રોકાણ કરો છો તો આવનારા સમયમાં તમને લાભ થવાની સંભાવના છે.

આરોગ્યની બાબતમાં : આખું અઠવાડિયું તમે શારીરિક રીતે પોતાને તંદુરસ્ત અનુભવશો.

મીન રાશી : બિજનેસની ગણતરીએ આ અઠવાડિયું એકદમ ઉત્તમ છે. અંગત પ્રયત્નો સાર્થક બનશે. આવનારો સમય તમારા માટે કંઈક નવી તકો લઇને આવી શકે છે. તમારા કામ ઉપર ધ્યાન આપો, સફળતા તમને મળી જશે. પરિવારજનો સાથે સંબંધ ઘણા સારા રહેશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. કુટુંબને મળનારા સુખ અને સહકારમાં વધારો થશે. તમારા ખર્ચામાં વધારો થશે અને તમારી આવકમાં થોડો ઘટાડો થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : તમારા જીવનસાથીનો ગુસ્સો ચીડિયાપણો બની શકે છે. એવી સ્થિતિમાં તમારે શાંત રહેવાની જરૂર છે.

કારકિર્દીની બાબતમાં : કારકિર્દીમાં સફળતા માટે તમારા મગજમાં કોઈને કોઈ નવા વિચાર ચાલતા રહેશે.

આરોગ્યની બાબતમાં : અઠવાડિયાની શરુઆતમાં આરોગ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. તે દરમિયાન બીમાર પણ પડી શકો છો.

તમે સાપ્તાહિક રાશિફળ 12 ઓક્ટોબર થી 18 ઓક્ટોબરની તમામ રાશીઓનું રાશિફળ વાચ્યું. તમને સાપ્તાહિક રાશિફળ 12 ઓક્ટોબર થી 18 ઓક્ટોબરનું આ રાશિફળ કેવું લાગ્યું? કમેંટ કરીને તમારો અભિપ્રાય જરૂર આપશો અને અમારા દ્વારા જણાવવામાં આવેલા આ રાશિફળ તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો.

નોંધ : તમારી કુંડળી કે ગ્રહોના આધારે તમારા જીવનમાં ઘટતી રહેતી ઘટનાઓમાં ‘સાપ્તાહિક રાશિફળ 12 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર’ સાથે થોડી ભિન્નતા હોઈ શકે છે. સંપૂર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષીને મળી શકો છો.


Source: 4masti.com

Related posts

23 સપ્ટેમ્બરે રાહુ-કેતુ બદલશે ચાલ, એપ્રિલ સુધી રહશે એની અસર, જાણો કઈ રાશિઓ પર પડશે પ્રભાવ.

Amreli Live

બુધવારે ચંદ્રના શુભ પ્રભાવથી આ 4 રાશિના લોકોને રહેશે મોજ, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

આ મહિલાએ સવા લાખ રૂપિયામાં બનાવ્યું પોતાનું સપનાનું ઘર, હવે પીએમ મોદી પ્રશંસા કરશે.

Amreli Live

જો તમારા સ્માર્ટફોનની બેટરી ફટાફટ ડાઉન થઈ જાય છે, તો આજે જ કરી લો આ કામ

Amreli Live

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવો પ્લાન, Disney+Hotstar VIP નું વાર્ષિક સબ્સ્ક્રિપ્સનની સાથે મળશે 15 જીબી ડેટા

Amreli Live

કુતરા ફજ સાથે દેખાયા સુશાંતના પિતા કેકે સિંહ, થઇ રહ્યા છે ખૂબ જ વાયરલ ફોટો.

Amreli Live

આ રાશિ વાળાઓની મુશ્કેલીઓ વધારવા આવી રહ્યો છે મંગળ, મીન રાશિમાં થવા જઈ રહ્યો છે ગોચર

Amreli Live

આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરમાં જ કર્યા પ્રથમ લગ્ન, પરંતુ બીજા લગ્નથી કંઈક આવું બદલાઈ ગયું જીવન.

Amreli Live

ચીની કંપનીઓને આપવામાં આવેલા કરારોને રદ કરવા જોઈએ, સ્ટારના કરે ચાઈનીઝ પ્રોડક્ટનો પ્રચાર : કૈટ

Amreli Live

નવરાત્રીના પહેલા દિવસે આ 5 રાશિઓવાળા પર વરસશે માં દુર્ગાની કૃપા.

Amreli Live

ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ આવેલા છે માં દુર્ગાના શક્તિપીઠ.

Amreli Live

આળસુની રાણી કહેવાય છે આ 4 રાશિ વાળી છોકરી, શું તમે તો નથી ને તેમાંથી એક?

Amreli Live

સંત ના બે વાક્ય પણ વ્યક્તિના જીવનને બદલી શકે છે, રાજ દરબારમાં ચોરને પકડીને લાવામાં આવ્યો પછી.

Amreli Live

મહાકાલની શાહી સવારી 2020 : આજે મહાકાલની શાહી સવારી, 54 વર્ષ પછી બદલાયો રસ્તો

Amreli Live

13 ઓક્ટોબરે અંતરિક્ષમાં દેખાશે અદભુત નજારો, ચુક્યા તો 2035 સુધી જોવી પડશે રાહ

Amreli Live

મોહમ્મદ ઉસ્માન, જેમને પાકિસ્તાન આર્મી ચીફ બનવાની મળી હતી ઓફર, પણ તે ભારત માટે થયા શહીદ.

Amreli Live

આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને મળશે દર મહિને માસિક આવક, જાણો સ્કીમ વિશેની દરેક માહિતી.

Amreli Live

2,000 રૂપિયાનો આવનારો હપ્તો જોઈએ, તો હમણાં કરાવી લો રજીસ્ટ્રેશન, આ છે પ્રક્રિયા.

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

અયોગ્ય લાભ મેળવવા માટે કરેલી નાનકડી લાલચ તમને મોટું નુકશાન કરાવી શકે છે, વાંચો પ્રેરક કથા.

Amreli Live

આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

Amreli Live