30 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

આશ્લેષા નક્ષત્રની સાથે બન્યો સાધ્ય યોગ, આ 4 રાશિઓનું ચમકવાનું છે નસીબ, ધનમાં થશે વૃદ્ધિ.

આ 4 રાશિઓ માટે ખુબ લાભકારી રહશે સાધ્ય યોગ, ધન લાભની સાથે થશે દરેક સમસ્યાનો અંત. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો-નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે જ વ્યક્તિએ આકાશમંડળમાં ઘણા શુભ-અશુભ યોગ ઉભા થાય છે, જેની અસર તમામ 12 રાશીઓ ઉપર વધુ ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. જો ગ્રહોની ચાલ વ્યક્તિની રાશીમાં સારી છે, તો તેના કારણે જ માણસના જીવનમાં સુખ મળે છે પરંતુ ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે જીવનમાં સુખ-દુઃખનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉભા થઇ રહ્યા છે, આ શુભ યોગ કઈ રાશીઓ માટે સારો સાબિત થશે અને કઈ રાશીઓ ઉપર તેની નકારાત્મક અસર પડી શકે છે? આજે અમે તેની સંપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

આવો જાણીએ આ સાધ્ય યોગનો કઈ રાશીઓ ઉપર પડશે સારી અસર : મેષ રાશી વાળા લોકો ઉપર આ શુભ યોગની સારી અસર રહેવાની છે. તમારા બિજનેસમાં પ્રગતી થવાની સંભાવના ઉભી થઇ રહી છે. કમાણીની તકો હાથ લાગી શકે છે. તમારા અટકેલા કામ પુરા થશે. ભાગીદારીમાં કરવામાં આવેલા કામ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જમીન સાથે જોડાયેલા કોઈ કેસ ઉકેલાઈ શકે છે, જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. ઓફીસમાં તમારા કામની પ્રસંશા થશે. કારકિર્દીમાં સકારાત્મક ફેરફાર આવવાની સંભાવના ઉભી થઇ રહી છે.

કર્ક રાશી વાળા લોકોનું જીવન આનંદમય રહેશે. આ શુભ યોગને કારણે તમારા દ્વારા પહેલા કરવામાં આવેલા કામ ફાયદાકારક સિદ્ધ થશે. તમારી વિચારસરણી સકારાત્મક રહેશે. તમે તમારા કામ પ્રત્યે ઘણા ગંભીર જોવા મળશો. પ્રગતીની નવી તકો ખુલી શકે છે. પ્રેમ જીવનમાં ચાલી રહેલી તકલીફો દુર થશે. સામાજિક ક્ષેત્રમાં તમે તમારી આગવી ઓળખ ઉભી કરવામાં સફળ થઇ શકો છો. જીવનસાથીની મદદથી તમને તમારા કોઈ મહત્વના કામમાં સારો લાભ મળશે. વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદાકારક કરાર મળી શકે છે. કુટુંબની તકલીફ દુર થશે.

કન્યા રાશી વાળા લોકોને ભાગ્યનો પુરતો સહકાર મળવાનો છે. વેપારમાં કોઈ એવી વાતો સામે આવી શકે છે. જે ભવિષ્યમાં ફાયદાકારક રહેવાની છે. તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવશો. તમારું આરોગ્ય સારું રહેશે. અચાનક ધન પ્રાપ્તિની તકો મળી શકે છે. ટેકનીકલી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો સમય સારો રહેશે. વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં લાગશે. તમારી આર્થિક સ્થિતિમાં જોરદાર સુધારો આવવાની સંભાવના ઉભી થઇ રહી છે.

કુંભ રાશી વાળા લોકો ઉપર સાધ્ય યોગની સારી અસર રહેવાની છે. પૂજા-પાઠમાં તમારું મન વધુ લાગશે. પ્રભાવશાળી લોકો સાથે ઓળખાણ વધી શકે છે. કારકિર્દીમાં આગળ વધવાની તક હાથ લાગી શકે છે. તમે તમારા કામને સાચી દિશામાં પુરા કરશો, જેથી તમને સારો ફાયદો મળશે. સામાજિક ક્ષેત્રીમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. નોકરી ધંધા વાળા લોકોને બઢતી મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ જળવાઈ રહેશે. લગ્ન યોગ્ય લોકોને સારી વાત મળી શકે છે. વેપારમાં કરવામાં આવેલા ફેરફાર તમારા માટે ઘણા જ ફાયદાકારક રહેવાના છે.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ

વૃષભ રાશી વાળા લોકોનો મિશ્ર ફળ મળશે. તમારી આવક સારી રહેશે પરંતુ તે મુજબ ધન ખર્ચ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપો. જીવનસાથી પાસેથી કોઈ સરપ્રાઈઝ મળી શકે છે, જે મેળવીને તમારું મન ઘણું જ પ્રફુલ્લિત થશે. લવ લાઈફમાં ઉતાર-ચડાવની સ્થિતિ જળવાઈ રહેશે. અચાનક દુર સંચાર માધ્યમથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે, જેના કારણે તમે ઘણા ચિંતિત રહેશો.

મિથુન રાશી વાળા લોકોનો સમય ઘણે અંશે સારો રહેશે. તમારી અંદર કામ પ્રત્યે આત્મવિશ્વાસની ઝલક જોવા મળી રહી છે. તમે તમારી મીઠી વાણીથી બીજાને પ્રભાવિત કરી શકો છો. તમે તમારા અટકેલા કામ પુરા કરવાનો પ્રયત્ન કરશો. મિત્રોની મદદ મળશે. વિદ્યાર્થી વર્ગના લોકોને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. લગ્ન યોગ્ય લોકોને સારી વાત મળી શકે છે. છુપા દુશ્મન તમને નુકશાન પહોચાડવાનો પ્રયત્ન કરશે, એટલા માટે તમારે સતર્ક રહેવાની જરૂર છે.

સિંહ રાશી વાળા લોકોનો સમય સામાન્ય રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકો કોઈ નવી યોજના બનાવી શકે છે. તમારે તમારી યોજના ગુપ્ત રાખવાની જરૂર છે. તમે તમારા વિચારેલા કામ પુરા કરવાનો પ્રયત્ન કરશો. જો તમે ક્યાય રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. તમે તમારી ઉપર નકારાત્મક વિચાર સરણી આવવા ન દેશો નહિ તો માનસિક તણાવ વધી શકે છે. બાળકોની કામગીરીને કારણે તમે થોડા ચિંતિત રહેશો.

તુલા રાશી વાળા લોકો પોતાના કામમાં ઘણા રોકાયેલા રહેશે. કોઈ બાબતમાં નિર્ણય લેવો તમારા માટે મુશ્કેલ બની શકે છે. તમે તમારા અધૂરા કામ ઉપર ધ્યાન આપો. ખોટા ખર્ચામાં વધારો થશે, જેથી આર્થિક તંગીનો સામનો કરવો પડશે. પ્રેમ જીવન સારું રહશે. સરકારી નોકરી કરી રહેલા લોકોને બઢતી મળવાની સંભાવના ઉભી થઇ રહી છે.
વૃશ્ચિક રાશી વાળા લોકોનો સમય મિશ્ર રહેવાનો છે. તમે ભાગીદારીમાં કોઈ કામ શરુ કરવાનો વિચાર કરી શકો છો. પૈસા સાથે જોડાયેલી બાબતોમાં સતર્ક રહેવાની જરૂર છે. તમે કોઈ પણ પૈસા ઉધાર ન આપશો નહિ તો પૈસા ફસાઈ શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારી ધીરજ અને બુદ્ધીથી કામ લેવાની જરૂર છે. કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે તમે તમારા મનની વાત શેર કરી શકો છો. આ રાશીના લોકો કોઈ પણ જોખમ તેમના હાથમાં ન લે.

ધન રાશી વાળા લોકોને આરોગ્ય સંબંધિત તકલીફોને કારણે ચિંતિત થવું પડશે. કોઈ જૂની બીમારીની સારવારમાં વધુ ધન ખર્ચ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. આ રાશીના લોકો કોઈ પણ લાંબા પ્રવાસ ઉપર ન જાય. વેપાર સાથે જોડાયેલા લોકો પોતાના મહત્વના દસ્તાવેજો સંભાળીને રાખો નહિ તો ગુમ કે ચોરી થવાની આશંકા ઉભી થઇ રહી છે. તમે કોઈ મહિલા તરફ આકર્ષિત થઇ શકો છો. પ્રેમ સંબંધિત બાબતોમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે. મકાન કે વાહન સાથે જોડાયેલી ખરીદી કરવાનું આયોજન થઇ શકે છે. જુના સંબંધીઓ સાથે મુલાકાત કરીને તમારું મન ખુશ રહેશે.

મકર રાશી વાળા લોકોનો સમય ઘણે અંશે ઠીક ઠીક રહેવાનો છે. વેપારમાં વૃદ્ધી થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમે તમારી પહેલાની બનાવેલી યોજનાઓ તેમના કામ ઉપર લાગુ કરી શકો છો. જુના ટેન્શન દુર થશે. આ રાશીના લોકો તેના ગુસ્સા અને વાણી ઉપર થોડું નિયંત્રણ રાખો, નહિ તો કોઈ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. કામ પ્રત્યે તમારે સાવચેત રહેવાની જરૂર છે, કોઈ વિરોધી તમારા કામ બગાડવાનો પ્રયત્ન કરશો. ઘર ખર્ચ વધી શકે છે. વિદ્યાર્થી વર્ગના લોકોને શિક્ષકોનો સહકાર મળશે.

મીન રાશી વાળા લોકોના જીવનની સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહી શકે છે પરંતુ તમારે તમારા ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. જીવનસાથી સાથે નકામી વાતો ઉપર ઝગડા ન કરશો. વધુ ધન પ્રાપ્તિ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. નોકરી ધંધા વાળા લોકો પોતાની વર્તમાન નોકરી બદલવાનો વિચાર કરી શકે છે. તમે ખોટા કામમાં સમય ન વેડફો. કામ ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

આ માહિતી ઈન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

Gmail ના એવા ટોપ 5 સિક્રેટ ફીચર્સ, આવી રીતે કરો ઉપયોગ, બની જશો Gmail pro યુઝર્સ

Amreli Live

26 ઓગસ્ટ રાધાષ્ટમી ઉપર કરો આ ઉપાય, આર્થિક સમસ્યાઓ થશે દૂર, થશે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

આ તહેવારમાં ખરીદો દેશની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલે છે 107km

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

શું હોય છે વૃષભ રાશિના લોકોમાં ખાસ? જાણો જીવનને શ્રેષ્ઠ બનાવવાના ઉપાય.

Amreli Live

ઓક્ટોબરમાં જન્મેલા લોકોનુ વ્યક્તિત્વ,રોમાન્સ,કારકિર્દી,આર્થિક સ્થિતિ,આરોગ્ય,લકી નંબર

Amreli Live

શ્રીકૃષ્ણના આ 8 નામ પડવા પાછળ છે ખાસ કારણ, જાણો તેમના અલગ અલગ નામ સાથે જોડાયેલી કથા

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : પકડાઈ ગયું સૂરજ પંચોલીનું સૌથી મોટું જુઠ્ઠું, દિશા સાલીયાણ સાથે ફોટો થયો વાયરલ.

Amreli Live

આધાર નંબર લોક કરી, આ એક ખાસ કામ કરી લો, ઘણા અઢળક છે ફાયદા.

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ જ નહિ ભોજનનો સ્વાદ પણ વધારી આપે છે તુલસીની ચટણી, નોંધી લો આ ટેસ્ટી રેસિપી

Amreli Live

આવા 10 બેડરૂમ અને 14 બાથરૂમ વાળા આલીશાન ઘરમાં રહે છે તે વ્યક્તિ, જેની ફેન છે મુકેશ અંબાણીની લાકડી દીકરી.

Amreli Live

કર્ક રાશિમાં આવી રહ્યા છે બુધ, આવનારા 15 દિવસ, આ 5 રાશિઓ માટે છે મુશ્કેલ.

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

પ્રદોષ વ્રત ના દિવસે આ પાઠ કરવાથી પ્રસન્ન થશે મહાદેવ, સુખ-સૌભાગ્યનું વરદાન મળવાની છે માન્યતા

Amreli Live

ટ્રેનમાં મુસાફરી કરવી થશે મોંઘી, પ્રાઇવેટ કંપનીઓ જેટલું લેવું હોય એટલું લઇ શકે છે ભાડું

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દ્વાર, વાંચો રાશિફળ.

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live

પાંચ સૌથી બુદ્ધિશાળી પ્રાણી, જાણો તેમની સાથે જોડાયેલ રોચક વાતો.

Amreli Live

શરદ નવરાત્રીનો થવા જઈ રહ્યો છે શુભારંભ, માં દુર્ગા 9 દિવસ સુધી રહશે તમારા ઘરમાં.

Amreli Live