26.4 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

આશ્કા ગોરડિયાની પોસ્ટ પર 16 વર્ષના છોકરાએ કરી અશ્લીલ કોમેન્ટ, શ્વેતાએ લીધો આડા હાથે

ટીવી એક્ટ્રેસ આશ્કા ગોરડિયા સોશિયલ મીડિયા પર યોગ કરતા ફોટો અને વિડીયોઝ શેર કરતી રહે છે. તેની પોસ્ટ પર એક 16 વર્ષના છોકરાએ અશ્લીલ ટિપ્પણી કરી. આ વાતની જાણ આશ્કાને ત્યારે થઈ જ્યારે તેની દોસ્ત અને ટીવી એક્ટ્રેસ શ્વેતા સાલ્વેએ તે છોકરાને આડા હાથે લીધો. તેણે #IgnorNoMoreની પહેલા સાથે અશ્લીલ હરકત કરનારા સામે અવાજ ઉઠાવ્યો છે.

શ્વેતા સાલ્વેએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આ 16 વર્ષનો છોકરો જે આઈએએસની તૈયારી કરી રહ્યો છે. તેણે મારી ફ્રેન્ડના ઈન્સ્ટાગ્રામ લાઈવ પર એક પણ સેકન્ડ વિચાર્યા વગર અશ્લીલ ટિપ્પણી કરી. જ્યારે મે રિપોર્ટ કરવાની વાત કરી તો તે માફી માંગવા માંડ્યો. અમે તમને જણાવવા માગીએ છીએ કે હવે અમે સહન નહીં કરીએ. બંધ કરો અથવા તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.’

આ પોસ્ટ પછી અન્ય ટીવી સેલેબ્સ પણ શ્વેતાની સાઈડ લઈ રહ્યા છે અને તેનીઆ પહેલને સપોર્ટ કરી રહ્યા છે. જેમાં હિના ખાન, આરતી સિંહ, સૌરભ રાજ જૈન, નારાયણી શાસ્ત્રી, મેઘના નાયડૂ સહિત અનેક કલાકારો છે.


Source: iamgujarat.com

Related posts

આલિયા ભટ્ટના માતા સોની રાઝદાને શૅર કર્યો વિડીયો, સ્વિમિંગ પૂલમાં તરી રહ્યો છે સાપ

Amreli Live

આજથી ડાકોર મંદિર ભક્તો માટે ખૂલ્યું, ફક્ત ટોકન સિસ્ટમથી થશે દર્શન

Amreli Live

ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ કેમ મૂકાયો, હવે યૂઝર્સ શું કરશે?

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

માતાના મોતથી બાળકો ડિપ્રેશનમાં સરી પડ્યાં, ત્રણે ભાઈ-બહેને કરી આત્મહત્યા

Amreli Live

રાજસ્થાનમાં કોંગ્રેસ પર સંકટ, આજનો દિવસ મહત્વનો, ધારાસભ્યો માટે વ્હીપ જાહેર

Amreli Live

હાઈકોર્ટની ઝાટકણી પછી પ્રાઈવેટ હોસ્પિટલ્સે કોવિડ-19 સારવારના ભાવ 10 ટકા ઘટાડ્યા

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા 165 કેસ નોંધાયા, 68% પશ્ચિમ ભાગના

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

કેરળ 30 કિલો ગોલ્ડ સ્મગલિંગ કેસઃ સ્વપ્ના સુરેશની બેંગ્લુરુથી અટકાયત કરાઈ

Amreli Live

કોરોના વાયરસ: અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં મૃત્યુદર 46 ટકા ઘટી ગયો

Amreli Live

કોરોનાના જેટલા કેસ નોંધાયા છે તેનાથી 10 ગણા કેસ હોઈ શકે છે: WHO

Amreli Live

લગ્નના બીજા દિવસે વરરાજાનું મોત, પ્રસંગમાં હાજરી આપનારા 79 લોકોને થયો કોરોના

Amreli Live

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live

ફરી લોકડાઉન તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો આપી રહ્યા છે સંકેત

Amreli Live

સાણંદમાં ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં ભીષણ આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

Amreli Live

લદ્દાખમાં હાર મળ્યા બાદ ચીનની નવી ચાલ, હવે ભૂટાનની જમીન પર દાવો કર્યો!

Amreli Live

લોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ

Amreli Live

જીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલ?

Amreli Live

છોટાઉદેપુર: પોતાને આર્મીમેન ગણાવતા વ્યક્તિનું પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

Amreli Live

ગાંધીનગર: આ વર્ષે ‘યોગ @ હોમ’ અને ‘યોગ વિથ ફેમિલી’ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાશે

Amreli Live