33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

આવી રીતે શરુ કરો પોતાનો ઓયલ મિલ બિઝનેસ, થશે બમ્પર કમાણી

દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતા તેલનો બિઝનેસ કરીને તમે પણ કરો જોરદાર કમાણી. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે ખાવામાં આજના સમયમાં ભલે ખાવાના તેલનો ઉપયોગ નથી કરવામાં આવતો, તેમ છતાં પણ ખાવામાં થોડું ઘણું તેલ તો ઉપયોગ લેવાય જ છે. તે ઉપરાંત બીજા ખાવાના સ્થળો ઉપર પણ ખાવાના તેલનો ઉપયોગ વધુ કરવામાં આવે છે, જેને લઈને તેલની માંગ પણ બજારમાં ઘણી વધતી જાય છે.

હાલના સમયમાં બીજમાંથી તેલ કાઢવાનો બિઝનેસ આપણા દેશમાં ઘણો વધુ ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. તે ઉપરાંત આ બિઝનેસની માંગ શહેરથી લઈને ગામ સુધી લોકપ્રિય થઈ રહી છે અને સફળતા મેળવી રહી છે. જો તમે પણ તમારો તેલની મિલનો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને આ લેખમાં આ બિઝનેસ વિષે સંપૂર્ણ માહિતી આપવાના છીએ.

ઓઈલ મિલ શું છે? તેમાં બીજને પીસીને તેમાંથી તેલ કાઢવામાં આવે છે, પછી તેલને પેક કરીને બોટલમાં ભરીને વેચવામાં આવે છે. પરંતુ મિલ શરુ કરતા પહેલા, તમારે ઘણા પ્રકારના મશીનો ખરીદવા પડે છે અને તે નક્કી કરવું પડે છે કે, તમે કઈ તેલ મિલ શરુ કરવા માંગો છો, જેમ કે સરસીયાનું તેલ, જૈતુનનું તેલ (ઓલીવ ઓઈલ), તલનું તેલ વગેરે.

તેલના પ્રકાર – ભારતમાં ખાવાનું બનાવવા માટે ઘણા પ્રકારના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેવા કે (1) સરસીયાનું તેલ (2) જૈતુનનું તેલ (3) રીફાઈંડ તેલ (4) તલનું તેલ

ધંધાનું સ્તર – આ બિઝનેસને ત્રણ તબક્કામાં શરુ કરી શકાય છે. જેમ કે (1) લઘુ ઉદ્યોગ – તેલ કાઢવાની મિલોમાં દરરોજ 5 થી 10 મેટ્રિક ટન તેલ કાઢવામાં આવે છે. (2) મધ્યમ સ્તરનો ઉદ્યોગ – તેલ કાઢવાની મિલોમાં દરરોજ 10 થી 50 મેટ્રિક ટન તેલ કાઢવામાં આવે છે. (3) મોટા પાયા ઉપર ઉદ્યોગ – તેલ કાઢવાની મિલોમાં દરરોજ 50 મેટ્રિક ટન તેલ કાઢવામાં આવે છે.

સરસિયાની મિલ ખોલવામાં કેટલો ખર્ચ થાય છે?

(1) 15KW / 20 HP મોટર – 40,000 રૂપિયા

(2) તેલ કાઢવાનું મશીન – 1 લાખ રૂપિયા

(3) ખાલી ડબ્બા અને બોટલો – 10000 રૂપિયા

(4) વીજળી કનેક્શન (3 ફેજ) – 20,000 રૂપિયા

સાથે જ તેલ મિલ ખોલવા માટે તમને 2 લાખ રૂપિયાનો ખર્ચ લાગશે જેમાં શ્રમ મજુરી સામેલ થશે.

તેલ મિલ માટે કાચો માલ –

(1) તમે પોતે સરસીયા, સુરજમુખી વગેરે ઉગાડીને બીજ મેળવી શકો છો.

(2) તમે બીજને દુકાનવાળા કે પછી ખેડૂત પાસેથી ખરીદી શકો છો.

(3) ખાલી ડબ્બા અને બોટલો.

તેલ મિલ માટે મશીનરી – તમે ઘણી પ્રક્રિયા પછી બીજમાંથી તેલ કાઢી શકો છો, અને દરેક પ્રક્રિયા દરમિયાન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

(1) પેચ કાઢવા વાળા (2) કુકર અને ફિલ્ટર પ્રેસ પ્લંજર પંપ અને ફિલ્ટર (3) તેલ માટે સંગ્રહ કરવાની ટાંકી (4) વેઈટીંગ સ્કેલ ઇલેક્ટ્રોનિક (5) શીલ મારવાનું મશીન (6) બોક્સને સ્ટેમ્પ લગાવવો.

તમે આ મશીનોને કેવી રીતે ખરીદી શકો છો? (ઓઈલ મિલ બિઝનેસ આઈડિયા) જો તમે આ બિઝનેસ કરવા માંગો છો અને તેના માટે મશીનો મંગાવવા માગો છો, તો તમે આ મશીનોને વેપારી પાસે જઈને ખરીદી શકો છો, કે પછી તમે આ લીંક ઉપર ક્લિક કરીને ઓનલાઈન ખરીદી શકો છો.

લાયસન્સ માટે અરજી કેવી રીતે કરવી? આ તેલ મિલ બિઝનેસ શરુ કરતા પહેલા તમારે ઘણા પ્રકારના લાયસન્સ અને પ્રમાણપત્રની જરૂર પડે છે. ત્યાર પછી જ તમે બજારમાં તેલ વેચી શકો છો. સાથે જ ભારત સરકાર દ્વારા ખાદ્ય પદાર્થો સંબધિત બે પ્રકારના લાયસન્સ આપવામાં આવે છે. એક લાયસન્સ FSSAI દ્વારા આપવામાં આવે છે. તે ઉપરાંત જે રાજ્યમાં તમે આ બિઝનેસ શરુ કરી રહ્યા છો, તમારે તે રાજ્યની સરકાર પાસે ઘણા પ્રકારના લાયસન્સ લેવા પડે છે.

આ માહિતી એસઆરબી પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જમાં ચાલશે 100 કિલોમીટર, લાઇસન્સની પણ નથી જરૂર.

Amreli Live

આ વખતે ઘોડા પર સવાર થઈને આવશે માં દુર્ગા, જાણો શું છે તેનો સંકેત.

Amreli Live

અમરનાથની જેમ ઉત્તરાખંડમાં બનશે ટિંબરસૈળ મહાદેવ મંદિર, આ છે યોજના

Amreli Live

એવું કયું કારણ છે કે ભસ્મથી ચોળાયેલું હોય છે ભગવાન ભોલેનાથ નું શરીર.

Amreli Live

કિડીઓ લાઇનમાં જ કેમ ચાલે છે? મળ્યો આવો જવાબ કે બધા થઇ ગયા છે બોલતા બંધ

Amreli Live

જો આંખને મોં, મોં ને નાક, કાનને જીભ કહીશું તો તમે શેના વડે સાંભળશો? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે આવા અટપટા સવાલ

Amreli Live

આ 6 રાશીઓને નોકરી ધંધામાં પ્રગતિ મળવાના છે યોગ, સંકટ મોચન હનુમાનજી કરશે બેડો પાર

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે ગુરુવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

આ રુદ્રાક્ષ માંથી મળે છે સદ્દબુદ્ધી, જાણો તેની વિવિધ વિશેષતાઓ.

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના ખાશો આ 10 વસ્તુઓ, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

કોઈ દિવસ ધરતી જો ઊંધું ફરવાનું શરુ કરી દે તો શું થયા? IAS ઇન્ટરવ્યૂના આ સવાલ લાવી દેશે ભૂકંપ…

Amreli Live

ગૌતમી ગાડગીલ અને રામ કપૂરની લવ સ્ટોરી, વેલેન્ટાઈન ડે ના દિવસે કર્યા હતા લગ્ન, વાંચો તેમની પ્રેમ કહાની

Amreli Live

આ 5 એન્ડ્રોઇડ ગેમ્સ પર મળશે પબજી જેવી મજા, આ રમ્યા પછી તમે પબજી ને પણ ભૂલી જસો

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શનિવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે બ્રહ્મ યોગ, આ 7 રાશિઓ માટે છે શુભ, વાંચો તમારી રાશિ અનુસાર ભવિષ્યફળ

Amreli Live

કર્ક રાશિવાળાને થશે મોટો ફાયદો, જાણો સોમવારે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ.

Amreli Live

આરાધ્યા બચ્ચનમાં છે ગજબનું ટેલેન્ટ, એશ્વર્યા રાય બચ્ચને ફોટો શેયર કરી દેખાડી એક ઝલક.

Amreli Live

ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

Amreli Live

29 સપ્ટેમ્બરથી શનિ ચાલશે સીધી ચાલ, આ રાશિ વાળાઓને શનિના પ્રભાવથી મળશે રાહત

Amreli Live