26.1 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

આવી રહ્યું છે નોકિયાનું 43 ઈંચનું ટીવી, જાણો કેટલી હશે કિંમત અને કેવા હશે ફીચર્સ

નવી દિલ્હી : નોકિયા ફેન્સ માટે એક ખુશખબર છે. નોકિયા નવું સ્માર્ટ ટીવી લઈને આવી રહી છે. નોકિયાનું નવું સ્માર્ટ ટીવી 43 ઈંચનું હશે અને તે 4 જૂનના રોજ ભારતમાં લૉન્ચ થશે. નોકિયાપાવરયૂઝરના રિપોર્ટ અનુસાર, 43 ઈંચવાળું નોકિયાનું ટીવી 4 જૂનના રોજ લૉન્ચ થશે. નોકિયાની વેબસાઈટ માર્ચથી 43 ઈંચવાળા વેરિયન્ટને ટીઝ કરી રહી છે. કોરોના વાયરસ લૉકડાઉનને કારણે તેના લૉન્ચિંગમાં વિલંબ થઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

નોકિયાની પ્રોડક્ટ્સ બનાવનારી કંપની HMD ગ્લોબલે ગેજેટ્સ 360ને પણ કન્ફર્મ કર્યું છે કે, 43 ઈંચ વાળું મોડલ ભારતમાં 4 જૂને લૉચ થશે. નવા સ્માર્ટ ટીવીની કિંમત 31થી 34,000 રૂપિયા વચ્ચે હોઈ શકે છે. જોકે, આ ટીવીના પ્રાઈઝિંગ અને ઑફર ડીટેલ્સની ઘોષણા લૉન્ચ સાથે થઈ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા ફ્લિપકાર્ટે પણ નોકિયાના નવા ટીવીનું ટીઝર ટ્વીટર પર પોસ્ટ કર્યું છે. નોકિયાના 43 ઈંચવાળા સ્માર્ટ ટીવીની ટક્કર ઈન્ડિયન ટીવી માર્કેટમાં ટક્કર રિયલમી, શાઓમી, મોટોરોલા અને Vuના ટીવી સાથે થશે. રિયલમી તાજેતરમાં પોતાનું 43 ઈંચવાળું ટીવી લૉન્ચ કર્યું છે જેની ભારતમાં કિંમત 21,999 રૂપિયા છે.

આવા હોઈ શકે છે ટીવી ફીચર-સ્પેસિફિકેશન્સ

નોકિયાનું 43 ઈંચવાળું સ્માર્ટ ટીવી JBL ઑડિયો, ઈન્ટેલિજન્ટ ડિમિંગ, DTS TruSurround અને ડૉલ્બી વિઝન સપોર્ટની સાથે આવે છે. નોકિયાનું આ ટીવી એન્ડ્રોયડ 9.0 ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલશે અને 55 ઈંચવાળા વેરિયન્ટ જેવો જ વ્યૂઈંગ એક્સપિરિયન્સ આપશે. 43 ઈંચવાળા વેરિયન્ટના સ્પેસિફિકેશન્સ 55 ઈંચવાળા મોડલ જેવા હોઈ શકે છે. નોકિયાનું નવું ટીવી ગૂગલ આસિસ્ટન્ટના વૉઈસ કમાન્ડ ઈન્ટરફેસથી પાવર્ડ હશે. નોકિયાના 55 ઈંચવાળા મૉડલની કિંમત 41,999 રૂપિયા છે અને એન્ડ્રોયડ 9 Pie પર ચાલે છે. આ 4K સ્માર્ટ ટીવીમાં ક્વૉડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

નોકિયાના 55 ઈંચવાળા ટેલિવિઝનમાં 2.25 GBની રેમ અને 16GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ટીવીમાં ડૉલ્બી ઓડિયો અને DTS ટ્રૂસાઉન્ડની સાથે 12Wના સ્પીકર્સ આપવામાં આવ્યા છે. નોકિયાના નવા મોડલમાં બિલ્ટ-ઈન ક્રૉમકાસ્ટ અને એડવાન્સ્ડ ડેટા સેવિંગ ફંક્શન આપવામાં આવી શકે છે.


Source: iamgujarat.com

Related posts

પ્રતિબંધિત વિસ્તારમાં સીનિયર અધિકારીઓ વૃક્ષો કપાવી રહ્યા હતા, વનરક્ષકે ‘ધોળા દિવસે તારા’ બતાવી દીધા

Amreli Live

દમણમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ, આખા વિસ્તારને સીલ કરાયો

Amreli Live

આખી રાત વાળમાં આટલું લગાવીને રાખો, સવારે વોશ કર્યા બાદ જુઓ કમાલ

Amreli Live

83 વર્ષની ઉંમર, હવે મળ્યો ટેસ્ટ ક્રિકેટરનો દરજ્જો

Amreli Live

નેક કામ માટે હંમેશા યાદ રહેશે સુશાંત, બાળકોને મોકલ્યા હતા NASAમાં

Amreli Live

લદ્દાખ પહોંચેલા PM મોદીએ ઘાયલ સૈનિકોની લીધી મુલાકાત

Amreli Live

માઉન્ટ આબુના તમામ પર્યટન સ્થળ અને હોટલ આજથી ખુલ્લા, પર્યટકોને આવા-જવાની છૂટ

Amreli Live

સરકારની કોરોના ટેસ્ટિંગ પોલિસીએ દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી છેઃ હાઈકોર્ટ

Amreli Live

આખરે ચીન નમ્યું, ગલવાન વિસ્તારમાં 1-2 કિમી પાછળ હટ્યું

Amreli Live

હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર!

Amreli Live

મુંબઈનો ખરાબ સમય પૂરો થયો? હવે, 29 દિવસે ડબલ થઈ રહ્યા છે કોરોનાના કેસો

Amreli Live

અમદાવાદ: પતિએ પત્નીના માથામાં એવો મોબાઈલ માર્યો કે ટાંકા લેવા પડ્યા

Amreli Live

આ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યું – હવે સચિન તેંડુલકર નથી રહ્યો મારો ફેવરેટ ક્રિકેટર

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

‘અમીર યુઝર્સ’ને વધુ સારી સ્પીડે ઈન્ટરનેટ સેવા આપતા ડેટા પ્લાન TRAIએ બ્લોક કર્યા

Amreli Live

બોલિવુડની મ્યુઝિક કંપોઝર જોડી સાજિદ-વાજિદ ફેમ વાજિદ ખાનનું અવસાન

Amreli Live

સુશાંતના પરિવાર અને ફેન્સ માટે સલમાન ખાને કરી ખાસ અપીલ, ટ્વીટ વાઈરલ

Amreli Live

સાદી ઈડલીને ભૂલી જાઓ અને બનાવો સ્ટફ્ડ ઈડલી, ડિનર માટે બેસ્ટ ઓપ્શન રહેશે

Amreli Live

ગુજરાતની ખાનગી લેબમાં હવે 2500 રૂપિયામાં થશે કોરોનાનો ટેસ્ટ

Amreli Live

રાજસ્થાનમાં સરકાર બદલાતા ઈતિહાસના પુસ્તકમાં ફેરફાર, મહારાણા પ્રતાપ વિશે આવું ભણાવાશે!

Amreli Live

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા 4.5 નોંધાઈ

Amreli Live